gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાઠીના રામપર ગામે GRD જવાન પર ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો | GRD jawan fatally attacked by three m…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
લાઠીના રામપર ગામે GRD જવાન પર ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો | GRD jawan fatally attacked by three m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાત્રે કૂતરાં ભસતા હોવા બાબતે બોલાચાલી બાદ માથાકૂટ

મોરબીમાં કચરો સળગાવવા બાબતે પાડોશીઓ બાખડયા, મહિલાને લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવા ધમકી

અમરેલી: લાઠી તાલુકાના રામપર ગામે રાત્રિના બે વાગ્યે ત્રણ શખ્સોએ કૂતરાં ભસતા બંધ કરવા બાબતે જીઆરડી જવાન પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. બીજી તરફ મોરબીના રોહીદાસપરામાં કચરો સળગાવવા બાબતે પાડોશીઓ બાખડયા હતા અને મહિલાઓ સહિત ચાર ઇસમોએ અન્ય મહિલાને ઢીકા પાટું અને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ બનાવમાં લાઠીના રામપર ગામના રહીશ અને ગામમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા ભરતભાઈ મધુભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે પોતે ગઈકાલે રાતના બે વાગ્યાના અરસામાં પોતાની ફરજ પર બાપા સીતારામના ઓટલે બેઠેલા હતા ત્યારે ગામના ભાસ્કર વિજય મેર, જયદીપ વિજય મેર અને વેલજી ઉર્ફે વિજય મેપા મેર  લાકડીઓ લઈને આવ્યા હતા અને કહ્યું કે ‘કૂતરાઓને લઈને નોકરી પર કેમ આવ છો, રાતના ભસતા કૂતરાઓને અહીંથી ભગાડી દે.’ પરંતુ જીઆરડી જવાને કહ્યું કે ‘મારી ફરજ કુતરા તગેડવાની નથી.’ જેથી ત્રણેય શખ્સોને સારું નહીં લાગતા ગાળો આપી ‘આજે તેને પતાવી દેવો છે, તું પોલીસને બોલાવીને અમારું શું બગાડી લઈશ..’ તેમ કહી લાકડી વડે મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો અને કૂતરાને પણ નિર્દયતાથી માર માર્યો હતો. જેથી ત્રણેય સામે જીવલેણ હુમલો, ફરજમાં રૂકાવટ અને પશુ અત્યાચાર અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરાના રહેવાસી રચનાબેન નરેશભાઈ પંડયાએ આરોપીઓ ગીતાબેન દેવજીભાઈ પરમાર, દેવજીભાઈ મુળજીભાઈ પરમાર, ડેનીશ દેવજીભાઈ પરમાર, ઋષિભાઈ દેવજીભાઈ પરમાર (રહે. બધા રોહીદાસપરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૪ના રોજ તેઓ પોતાના ઘરે ઘાસ તથા કચરો સાફ કરીને સળગાવતા હતા ત્યારે પાડોશી ગીતાબેન અને દેવજીભાઈએ કચરો સળગાવવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને જેમ ફવેં તેમ ગાળો આપી લાકડીથી માર માર્યો હતો તેમજ આરોપી ઋષિએ ઢીકાપાટુંનો માર મારી દેવજીભાઈ અને ડેનીશે પકડી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર: આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં યલો ઍલર્ટની આગાહી | gujarat weather for…
GUJARAT

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર: આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં યલો ઍલર્ટની આગાહી | gujarat weather for…

March 9, 2026
બાર કાઉન્સિલની ચૂંટણીમાં માથાકૂટ, અધિકારીએ રાજીનામું આપવાની ધમકી આપતા મતગણતરી અટકી | Ruckus During G…
GUJARAT

બાર કાઉન્સિલની ચૂંટણીમાં માથાકૂટ, અધિકારીએ રાજીનામું આપવાની ધમકી આપતા મતગણતરી અટકી | Ruckus During G…

March 9, 2026
ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…
GUJARAT

ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

March 9, 2026
Next Post
દિલ્હીમાં ધુળેટીએ હત્યા કરનારા આરોપીના ઘર પર બુલડોઝર ફર્યું | Bulldozer hits house of accused in Del…

દિલ્હીમાં ધુળેટીએ હત્યા કરનારા આરોપીના ઘર પર બુલડોઝર ફર્યું | Bulldozer hits house of accused in Del...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ નારી શક્તિનો અવાજ દબાવાયો | The voice of women’s power was suppressed on…

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ નારી શક્તિનો અવાજ દબાવાયો | The voice of women's power was suppressed on...

યુદ્ધમાં રશિયા-ચીને અમને સાથ આપ્યો હોત તો સ્થિતિ અલગ હોત : ઇરાન | If Russia China had supported us i…

યુદ્ધમાં રશિયા-ચીને અમને સાથ આપ્યો હોત તો સ્થિતિ અલગ હોત : ઇરાન | If Russia China had supported us i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદના નાપાનું તળાવ કુંભવેલથી ઢંકાયું : મચ્છર, ગંદકીનું સામ્રાજ્ય | Borsad Napa lake covered in Kum…

બોરસદના નાપાનું તળાવ કુંભવેલથી ઢંકાયું : મચ્છર, ગંદકીનું સામ્રાજ્ય | Borsad Napa lake covered in Kum…

5 months ago

સપ્ટેમ્બરમાં ફરવા માટે 5 બજેટ ફ્રેન્ડલી દેશ, ફુલ પૈસા વસૂલ હશે ટ્રિપ | budget friendly asian countries to visit in september

6 months ago
જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય | j k government shu…

જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય | j k government shu…

10 months ago
અંબાજી વન વિભાગની મોટી કાર્યવાહી,ગાડી તથા ખેરના લાકડા મુદ્દા માલ કિંમત ₹4,10,000

અંબાજી વન વિભાગની મોટી કાર્યવાહી,ગાડી તથા ખેરના લાકડા મુદ્દા માલ કિંમત ₹4,10,000

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News