gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલુજીના મુવાડી પાસે ટ્રેક્ટર પાછળ રિક્ષા ઘૂસી જતા એકનું મોત ઃ ત્રણ ઘાયલ | One dead three injured as…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
લાલુજીના મુવાડી પાસે ટ્રેક્ટર પાછળ રિક્ષા ઘૂસી જતા એકનું મોત ઃ ત્રણ ઘાયલ | One dead three injured as…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દહેગામ કપડવંજ હાઇવે ઉપર અકસ્માત

સાહેબજીના મુવાડાના ગ્રામજનો કમાલબંધ વાસણાથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના

ગાંધીનગર :  દહેગામ કપડવંજ હાઇવે ઉપર લાલુજીના મુવાડી પાસે ગઈકાલે
રાત્રે આગળ જઈ રહેલા ટ્રેક્ટર ટ્રોલી ની પાછળ રીક્ષા ઘૂસી જતા તેમાં સવાર ચાર પૈકી
એક વ્યક્તિનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું જ્યારે અન્ય ત્રણને નાની મોટી ઈજા
થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે દહેગામ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ગઈકાલે રાત્રે દહેગામ કપડવંજ હાઇવે ઉપર સર્જાયેલા વધુ એક અકસ્માતમાં
એક વ્યક્તિનું મોત થયું છે. જે સંદર્ભે મળતી વિગતો પ્રમાણે દહેગામના સાહેબજીના
મુવાડા ખાતે રહેતા રમેશભાઈ બકાભાઇ પ્રજાપતિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, ગઈકાલે તેમના
પિતા બકાભાઈ ભલાભાઈ પ્રજાપતિ તેમના કુટુંબી વિહાભાઈ બલાભાઈ પ્રજાપતિ અને કલ્પેશ
વિહાભાઈ પ્રજાપતિ સાથે યોગેશભાઈ શનાભાઈ પંચાલની રીક્ષામાં કમાલબંધ વાસણા ગામે ગયા
હતા. રાત્રે લગભગ ૯ વાગ્યાની આસપાસ
,
યોગેશભાઈ પંચાલે ફોન કરીને જણાવ્યું કે તેઓ પોતાની રીક્ષા લઈને દેવકરણના
મુવાડાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લાલુજીની મુવાડી બસ સ્ટેન્ડ પાસે આગળ જઈ રહેલા
ટ્રેક્ટરની ટ્રોલી સાથે તેમની રીક્ષા અથડાઈ હતી
, જેના પરિણામે તેમને ઈજાઓ થઈ હતી.આ અકસ્માતમાં યોગેશભાઈને પણ
ઈજાઓ થતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા
, જ્યારે વિહાભાઈને
મિશિકા હોસ્પિટલ
, દહેગામ
ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. રમેશભાઈના પિતા બકાભાઈ પ્રજાપતિને દહેગામની સરકારી
હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
,
જ્યાં રમેશભાઈએ જઈને જોયું તો તેમને શરીર અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી
અને તેમનું મૃત્યુ થયું હતું. જેથી આ ઘટના અંગે દહેગામ પોલીસ દ્વારા રિક્ષાચાલક
સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …
GUJARAT

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …

March 23, 2026
દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…
GUJARAT

દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…

March 23, 2026
વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી | Smugglers raid D…
GUJARAT

વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી | Smugglers raid D…

March 23, 2026
Next Post
ટ્રાફિક અવેરનેસ ઝુંબેશની અસર વર્ષ-2024 ના પહેલા 6 મહિનાની સરખામણીમાં અક્સ્માતો 10 ટકા ઘટયા | Road ac…

ટ્રાફિક અવેરનેસ ઝુંબેશની અસર વર્ષ-2024 ના પહેલા 6 મહિનાની સરખામણીમાં અક્સ્માતો 10 ટકા ઘટયા | Road ac...

વાઘોડિયા રોડ પર ચાલતા જુગારધામ પર દરોડો ઃ ૧૩ ઝડપાયા | Raid on gambling den on Waghodia Road: 13 arre…

વાઘોડિયા રોડ પર ચાલતા જુગારધામ પર દરોડો ઃ ૧૩ ઝડપાયા | Raid on gambling den on Waghodia Road: 13 arre...

વૃદ્ધાનું અવસાન થતા પાર્થિવ શરીરને મેડિકલ કોલજમાં દાન કરાયો | The body of an elderly woman who passe…

વૃદ્ધાનું અવસાન થતા પાર્થિવ શરીરને મેડિકલ કોલજમાં દાન કરાયો | The body of an elderly woman who passe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AIની રેસમાં ચીન આગળ, ભારત ‘રિવર્સ AI ટ્રેડ’ કરી રહ્યું છે… | China ahead in AI race India is doing…

AIની રેસમાં ચીન આગળ, ભારત ‘રિવર્સ AI ટ્રેડ’ કરી રહ્યું છે… | China ahead in AI race India is doing…

4 weeks ago
સીમા, સ્વિટી તો ક્યારેક સરસ્વતી… હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું! રાહુલ ગાંધીનો દ…

સીમા, સ્વિટી તો ક્યારેક સરસ્વતી… હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું! રાહુલ ગાંધીનો દ…

5 months ago
મેટા, અમેઝોન, ફ્લિપકાર્ટ, મીશોને રૂ.10 લાખનો દંડ | Meta Amazon Flipkart Meesho fined Rs 10 lakh

મેટા, અમેઝોન, ફ્લિપકાર્ટ, મીશોને રૂ.10 લાખનો દંડ | Meta Amazon Flipkart Meesho fined Rs 10 lakh

2 months ago
તાપી જિલ્લામાં ભાજપમાં બળવો: મહામંત્રી માટે જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોના નામ નક્કી કરતા ભારે હ…

તાપી જિલ્લામાં ભાજપમાં બળવો: મહામંત્રી માટે જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોના નામ નક્કી કરતા ભારે હ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News