
પાકિસ્તાન એરલાઇન્સની ગંભીર બેદરકારી
શાહઝૈનને ભૂલથી અન્ય વિમાનમાં બેસાડી દેવામાં આવતા તે પાસપોર્ટ-વિઝા વગર સઉદીમાં લેન્ડ થઈ ગયો !
નવી દિલ્હી: પાકિસ્તાન એરલાઇન્સની ગંભીર બેદરકારી સામે આવી છે. લાહોરથી કરાચી જવા માંગતો એક શખ્સ સઉદી અરેબિયા પહોંચી ગયો હતો. શાહઝૈન નામની વ્યકિતએ લાહોર એરપોર્ટથી કરાચી જવાની ટિકિટ લીધી હતી.










