gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘લીંબુ-મરચાં ક્યારે હટાવશો…’ કોંગ્રેસ નેતાએ રાફેલનું રમકડું બતાવી સવાલ કરતા ભાજપ ભડક્યું | ajay ra…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
‘લીંબુ-મરચાં ક્યારે હટાવશો…’ કોંગ્રેસ નેતાએ રાફેલનું રમકડું બતાવી સવાલ કરતા ભાજપ ભડક્યું | ajay ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ajay Rai on Rafale Jet: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાયે રાફેલ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. 

અજય રાયે રાફેલનું રમકડું બતાવી સવાલ કર્યા 

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય રાયે પહલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારની કથિત નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રાફેલ ફાઇટર એરક્રાફ્ટને ‘રમકડું’ ગણાવ્યું હતું અને

કહ્યું, ‘સરકારે રાફેલ ફાઇટર જેટને એરપોર્ટ પર લીંબુ અને મરચાં લટકાવીને પાર્ક કર્યા છે. આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે, પરંતુ આ વિમાનોનો ઉપયોગ થઈ રહ્યો નથી. સરકાર ફક્ત મોટી મોટી વાતો કરે છે.’

UP कांग्रेस अध्यक्ष अजय राय ने @kashikirai
मोदी सरकार पर कटाक्ष किया है कि,
पहलगाम हमले का अभी तक बदला नहीं लिया गया है,
क्या राफेल और सुखोई निम्बू मिर्ची लटकाने के लिए खरीदे गए हैँ,

ये देश की भावना है,
पूरा देश पाकिस्तान से बदला चाहता है,

लेकिन पाकिस्तान को सबक सिखाने की जगह… pic.twitter.com/JojWRaXAxu

— ANIL (@AnilYadavmedia1) May 5, 2025

ભાજપે આપી પ્રતિક્રિયા 

અજય રાયના આ નિવેદન પર ભાજપે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું, ‘અજય રાયે રાફેલને રમકડું કહીને દેશની સેનાનું અપમાન કર્યું છે. આ નિવેદન રાહુલ ગાંધીના નિર્દેશ પર આપવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયા તેનો ઉપયોગ પ્રચાર માટે કરી રહ્યું છે.’

શિવસેનાના નેતા શૈના એનસીએ કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટી અને અજય રાય મીડિયાનું ધ્યાન ખેંચવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. જ્યારે તેમને કોઈ પણ સરકાર પર વિશ્વાસ નથી હોતો, ત્યારે તે કોઈપણ હદ વટાવી શકે છે. જ્યારે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સરકાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપશે, ત્યારે તેઓ તેમના મોં બંધ કરી દેશે. ત્યાં સુધી તેમને રમકડાં સાથે રમવા દો અને આપણે અમારું કામ કરતા રહીશું.’

આ પણ વાંચો: જમવા માટે ટેબલ ન મળતાં મંત્રીએ હોટેલ માથે લીધી, ગંદકીનું બહાનું કાઢી આખું ‘તંત્ર’ બોલાવી લીધું

કોંગ્રેસનો ખુલાસો

અજય રાયના નિવેદન પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટીએ CWCમાં નિવેદન આપ્યું હતું અને અમે બધા તે નિવેદન પર અડગ છીએ અને આ કોંગ્રેસનું સત્તાવાર નિવેદન છે. તેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે અમે સરકાર દ્વારા લેવામાં આવેલા કોઈપણ પગલાને સમર્થન આપીએ છીએ; હકીકતમાં, અમે સરકારને ખૂબ જ નિર્ણાયક, મજબૂત પગલાં લેવા અને તે ઝડપથી કરવા વિનંતી કરીએ છીએ.’

22 એપ્રિલે પહલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલામાં, 27 પ્રવાસીઓ, જેમાંથી મોટાભાગના હિન્દુ હતા. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) આ હુમલામાં સામેલ હતું. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ઘણી કડક કાર્યવાહી કરી છે અને મોટા સૈન્ય કાર્યવાહીના સંકેત આપ્યા છે. આવી સ્થિતિમાં, રાફેલ પર અજય રાયનું નિવેદન ભારતમાં માત્ર વિવાદનું કારણ બન્યું જ નહીં, પરંતુ પાકિસ્તાની મીડિયાએ પણ તેનો ઉપયોગ પ્રોપગેંડા તરીકે કર્યો. 

'લીંબુ-મરચાં ક્યારે હટાવશો...' કોંગ્રેસ નેતાએ રાફેલનું રમકડું બતાવી સવાલ કરતા ભાજપ ભડક્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore
INDIA

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

March 25, 2026
વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…
INDIA

વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…

March 25, 2026
‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…
INDIA

‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…

March 25, 2026
Next Post
જમવા માટે ટેબલ ન મળતાં મંત્રીએ હોટેલ માથે લીધી, ગંદકીનું બહાનું કાઢી આખું ‘તંત્ર’ બોલાવી લીધું | Mad…

જમવા માટે ટેબલ ન મળતાં મંત્રીએ હોટેલ માથે લીધી, ગંદકીનું બહાનું કાઢી આખું 'તંત્ર' બોલાવી લીધું | Mad...

‘પાણી અને લોહી સાથે ના વહી શકે’, ભારતે વધુ એક ડેમના દરવાજા બંધ કરી પાકિસ્તાન જતું પાણી રોક્યું | Ind…

'પાણી અને લોહી સાથે ના વહી શકે', ભારતે વધુ એક ડેમના દરવાજા બંધ કરી પાકિસ્તાન જતું પાણી રોક્યું | Ind...

VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો | fire near ujjain mahakal te…

VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, થોડો સમય માટે બંધ કરવા પડ્યા દર્શન | Fire Breaks Out N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 ના…

કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 ના…

7 months ago
સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ | Farm house owner and for…

સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ | Farm house owner and for…

4 weeks ago
બાવળા-બગોદરા હાઇવે પર ટેમ્પો પલટી જતાં બગોદરા પો.સે.ના એએસઆઇનું મોત | ASI of Bagodra Post Office die…

બાવળા-બગોદરા હાઇવે પર ટેમ્પો પલટી જતાં બગોદરા પો.સે.ના એએસઆઇનું મોત | ASI of Bagodra Post Office die…

5 months ago
BREAKING: પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, દુષ્કર્મ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો | Prajwal Reva…

BREAKING: પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, દુષ્કર્મ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો | Prajwal Reva…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News