gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીલા ગાંજાના છોડના જથ્થા સાથે મહંત ગિરફ્તાર | Mahant arrested with a quantity of green marijuana pla…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
લીલા ગાંજાના છોડના જથ્થા સાથે મહંત ગિરફ્તાર | Mahant arrested with a quantity of green marijuana pla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાણપુરના સાંગણપુર ગામની સીમમાં

– એસઓજીએ લીલા ગાંજાના છોડ રૂ. 57 હજારનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : રાણપુરના સાંગણપુર ગામની સીમમાં આવેલ અવધ ખોડિયાર આશ્રમ હનુમાનજી મહારાજના મંદીરના મહંતને લીલા ગાંજાના છોડ સાથે એસઓજીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ એસઓજીના સ્ટાફને બાતમી મળી હતી કે, સાંગણપુર ગામની સીમમાં આવેલ અવધ ખોડિયાર આશ્રમ હનુમાનજી મહારાજના મંદીરના મહંત ધરમદાસબાપુ ગુરૂ શંકરદાસ બાપુ અશોકગીરી હીરાગીરી ગૌસ્વામી (રહે.હાલ સાંગણપુર, તા.રાણપુર)એ  મંદીરની ખુલ્લી જગ્યામાં ગેરકાયદે માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ છે અને ગાંજાના છોડને ઉગાડી તેનું ઉત્પાદન કરેલ છે. તેવી હકીકત મળતા એસઓજીના સ્ટાફએ સાંગણપુર ગામની સીમમાં દરોડો પાડી તલાશી લીધી ત્યારે લીલા ગાંજાના છોડ નંગ ૧૩૦ કુલ વજન ૫.૭૩૨ કિ.ગ્રામ રૂ.૫૭,૩૨૦નો મળી આવતા એસઓજીએ ધરમદાસબાપુ ગુરૂ શંકરદાસ બાપુ અશોકગીરી હીરાગીરી ગૌસ્વામીની ધરપકડ કરી તેના વિરૂધ્ધ રાણપુર પોલીસ મથકમાં એસઓજીના પીએસઆઈ એમ.એ.રાઠોડે એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

Next Post
ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું | India refined cheap crud…

ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું | India refined cheap crud...

ખેડા જિલ્લામાં 3 અકસ્માતમાં બાળક સહિત બે વ્યક્તિના મોત, બેને ઈજા | Two people including a child died…

ખેડા જિલ્લામાં 3 અકસ્માતમાં બાળક સહિત બે વ્યક્તિના મોત, બેને ઈજા | Two people including a child died...

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 51નો ઘટાડો | Commercial LPG cylinder price reduced by Rs 51

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ | Punjab CM Bhagwant Mann Ho…

7 months ago
BMCનું બજેટ એશિયામાં નંબર-1! ભૂટાન અને માલદીવ જેવા દેશોની GDP કરતા પણ વધુ, જાણો ક્યાં થાય છે આટલો ખર…

2 months ago
અમદાવાદથી મુંબઈ જતાં લોકો માટે રાહતના સમાચાર: પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસવે સત્તાવાર રીતે ખુલ્લો મ…

3 months ago
પહેલી મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News