gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોધીના લીમડા પાસે વેપારીના ઘરમાંથી રૃ.25 લાખની મત્તાની ચોરી | Alcohol worth Rs 25 lakh stolen from b…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
લોધીના લીમડા પાસે વેપારીના ઘરમાંથી રૃ.25 લાખની મત્તાની ચોરી | Alcohol worth Rs 25 lakh stolen from b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધોળકા
શહેરમાં તસ્કરોનો તરખાટ યથાવત્

૧૧
દિવસ અગાઉ શંકરપુરા પાટિયા પાસે વેપારીના કારમાંથી ૮.૭૦ લાખની ચોરી થઇ હતી

બગોદરા – 
ધોળકા શહેરમાં તસ્કરોએ ફરી માથું ઊંચક્યું છે. શહેરમાં ૧૧
દિવસમાં ચોરીની બીજી મોટી ઘટના બની છે. શહેરના 
લોધીના લીમડા પાસે વેપારીના ઘરમાંથી રૃ.૨૫ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો
ફરાર થયા છે. બનાવ સંદર્ભે ટાઉન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ
ધરી છે.

ધોળકા
શહેરના શંકરપુરા પાટિયા પાસે આવેલા રુદ્રરાજ ટ્રેક્ટરના વડામાં ૧૧ દિવસ અગાઉ
વેપારીની કારના કાચ તોડી રોકડ ૮.૭૦ લાખ સહિતના કિંમતી દસ્તાવેજોની ચોરીનો ભેદ
ઉકેલાયો નથી ત્યારે વધુ એક ધોળકા શહેરમાં મોટી ચોરી થઈ છે. શહેરના લોધીના લીમડા
પાસે
, અરિહંત
હોસ્પિટલની સામે ફિરોજભાઈ હસનભાઈ રાધનપુરી (ઉ.વ.૫૫)નું ઘરમાં (આગળ ગેરેજ અને પાછળ
ઘર આવેલું છે)માં ચોરી થઇ છે.

૯મી
સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૦૦થી સવારે ૮ઃ૪૫ વાગ્યા દરમિયાન તસ્કરોએ ગેરેજના શટરનું
તાળું ચાવી વડે ખોલીને પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ
, કબાટમાં રાખેલી તિજોરીની ચાવીનો ઉપયોગ
કરીને તિજોરીના બે લોકર ખોલીને તેમાંથી રોકડ ૧૭ લાખ (૫૦૦ના દરની ૩૪ બંડલ અને અન્ય
ચલણી નોટો) અંદાજે ૧૮.૫ તોલા સોનાના ઘરેણા કિં.રૃ.૫.૯૩ લાખ અને ૪
,૦૦૦ની કિંમતના ચાંદીના ઘરેણા મળી કુલ મળીને રૃ.૨૪,૯૭,૦૦૦ની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

બનાવ
સંદર્ભે ધોળકા ટાઉન પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોેને ઝડપી  પાડવા ધોળકા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ
સહિતની ટીમે સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તોરણીયાના એન્જિનિયરે મોબાઇલમાં લિંક ખોલતા 2.14 લાખ ઉપડી ગયા | Torania engineer opens link on mobile …
GUJARAT

March 29, 2026
રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…

તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a…

Next Post
વિશ્વ બજારમાં સોનાચાંદી ઓલટાઈમ હાઈ : ઘરઆંગણે ઊંચા મથાળે સ્થિરતા | Gold and silver at all time high i…

વિશ્વ બજારમાં સોનાચાંદી ઓલટાઈમ હાઈ : ઘરઆંગણે ઊંચા મથાળે સ્થિરતા | Gold and silver at all time high i...

પંચમહાલ ડેરી ચૂંટણીઃ તમામ 18 ઉમેદવારો બિનહરીફ જાહેર, જેઠા ભરવાડ ફરી બનશે ચેરમેન? | panchmahal dairy …

પંચમહાલ ડેરી ચૂંટણીઃ તમામ 18 ઉમેદવારો બિનહરીફ જાહેર, જેઠા ભરવાડ ફરી બનશે ચેરમેન? | panchmahal dairy ...

આઈટી, કેપિટલ ગુડઝ શેરોમાં આક્રમક તેજી : સેન્સેક્સ 324 પોઈન્ટ વધીને 81425 | Aggressive rise in IT cap…

આઈટી, કેપિટલ ગુડઝ શેરોમાં આક્રમક તેજી : સેન્સેક્સ 324 પોઈન્ટ વધીને 81425 | Aggressive rise in IT cap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભીમપુરાના મકાનમાં આગ લાગતાં લોકો હિંમતભેર ઝઝૂમ્યા,ફાયર બ્રિગેડ આવે તે પહેલાં આગ પર કાબૂ | People bra…

3 months ago
હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…

2 months ago
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે : સોમનાથમાં પૂજા બાદ રાજકોટ-અમદાવાદ જશે | PM Modi’s 3 Day Gujar…

‘હું જ ઉપમુખ્યમંત્રી બનીશ….’ બિહાર ચૂંટણી વચ્ચે દિગ્ગજ નેતાએ કોંગ્રેસ-આરજેડીનું ટેન્શન વધાર્યું | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News