gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું
0
VIEWS
Share on FacebookShare on Twitter

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન હેઠળ આયોજિત ભવ્ય તિરંગા યાત્રાનું મહાનુભાવોએ પ્રાંત કચેરી ખંભાળિયા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.

દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી તિરંગા યાત્રા પ્રાંત કચેરીથી શરૂ થઈ જી.વી.જે હાઈસ્કૂલ, નગર નાકા થઈ બેઠક રોડ થઈ પ્રાંત કચેરી ખાતે સમાપ્ત થઈ હતી. સમગ્ર યાત્રાના રૂટ પર વંદે માતરમ, ભારત માતા કી જય સહિતના દેશભક્તિના ગીતોએ લોકોમાં અનેરો ઉત્સાહ સ્ફૂર્યો હતો.

આ તિરંગા યાત્રામાં પૂર્વે શ્રી રાજશક્તિ રાસ મંડળ, શ્રી રાધે રાસ મંડળ તથા કૃષ્ણ કાળાવૃંદ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં. જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. ઉપરાંત મહાનુભાવોએ નશા મુક્ત ભારત અભિયાન, સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.

ડીજેના તાલે ‘મેરી શાન તિરંગા’, ‘મેરા મુલ્ક મેરા દેશ’, ‘વંદેમાતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’, ‘એ મેરે વતન કે લોગો’ સહિતના ગીતોથી ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો.

આ ભવ્ય તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર સુરેશ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી કે.વી.શેરઠીયા, અગ્રણી સર્વે મયુરભાઈ ગઢવી, એભાભાઈ કરમૂર, સંજયભાઈ નકુમ, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજિયા, રેખાબેન ખેતિયા સહિત વિધાર્થીઓ, પોલીસ સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ, પ્રબુધ્ધ નાગરિકો સહિત નગરજનો જોડાયા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…
GUJARAT

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

March 23, 2026
આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…
GUJARAT

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

March 23, 2026
Next Post
જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર “તિરંગા યાત્રા” યોજાઈ

જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર "તિરંગા યાત્રા" યોજાઈ

સિહોર ન.પા.માં અઠવાડિયાથી નેટ બંધ, લોકોના કામ અટવાયા | Internet shut down in Sehore N P for a week p…

સિહોર ન.પા.માં અઠવાડિયાથી નેટ બંધ, લોકોના કામ અટવાયા | Internet shut down in Sehore N P for a week p...

એમનેસ્ટી સ્કિમ હેઠળ 265 કરદાતાઓને વ્યાજ, દંડમાંથી રાહત મેળવી | 265 taxpayers get relief from interes…

એમનેસ્ટી સ્કિમ હેઠળ 265 કરદાતાઓને વ્યાજ, દંડમાંથી રાહત મેળવી | 265 taxpayers get relief from interes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં કેનાલથી ડી-માર્ટ સુધીના રોડ પર બિલ્ડરોની દબાણ વિભાગ સાથે જીભાજોડી | Builders pressure on t…

નડિયાદમાં કેનાલથી ડી-માર્ટ સુધીના રોડ પર બિલ્ડરોની દબાણ વિભાગ સાથે જીભાજોડી | Builders pressure on t…

2 months ago
પોસ્ટલ ડિપાર્ટમેન્ટ વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટના દરમાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે | Postal Department wil…

પોસ્ટલ ડિપાર્ટમેન્ટ વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટના દરમાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે | Postal Department wil…

5 months ago
૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f…

૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f…

4 weeks ago
નામચીન અસલમ બોડિયાની જેલ ટ્રાન્સફરની અરજી નામંજૂર | Notorious Aslam Bodia’s jail transfer applicatio…

નામચીન અસલમ બોડિયાની જેલ ટ્રાન્સફરની અરજી નામંજૂર | Notorious Aslam Bodia’s jail transfer applicatio…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News