gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર | cm yogi st…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in INDIA
0 0
0
‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર | cm yogi st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CM Yogi on Waqf: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંસદમાં પાસ થઈ ચૂકેલા વક્ફ સંશોધન અધિનિયમને લઈને આગળનો પ્લાન શનિવારે જાહેર કર્યો હતો. મહારાજગંજમાં યોગીએ કહ્યું હતું કે, ‘લાખો એકર જમીન વક્ફ બોર્ડના નામ પર કબ્જે કરવાનું કામ કરાયું હતું. કેટલાક લોકો માટે તે લૂંટનું માધ્યમ બની ગયું હતું. જેના પર હવે સંપૂર્ણ રીતે લગામ લાગશે. આ જમીનો પરત લેવામાં આવશે. હવે વક્ફ બોર્ડની જમીન પર કોઈ લૂંટ નહીં કરી શકે. જાહેર જમીન પર કોઈ કબજો કરી શકશે નહીં. જે પણ જાહેર જમીન હશે તેનો ઉપયોગ શાળાઓ, હૉસ્પિટલો, કૉલેજો અને મેડિકલ કૉલેજો બનાવવા માટે કરવામાં આવશે.’

મુખ્યમંત્રી યોગીએ મહારાજગંજના નૌતનવા બ્લોકના રતનપુરમાં 150 કરોડના ખર્ચે બનેલા રોહિન બૈરાજનું ઉદ્ઘાટન કર્યા બાદ લોકોને સંબોધિત કર્યા હતા. અગાઉની સરકારો પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે, ‘ઘણાં વર્ષો સુધી ઉત્તરપ્રદેશની સત્તા સંભાળતી સરકારો પાસે પોતાનું પેટ ભરવાનો પણ સમય નહોતો. મુખ્યમંત્રીએ રૂ. 650 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો.’

રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર 

બીજી તરફ રાહુલ ગાંધીએ વક્ફ બિલ પર પોતાનો વિરોધ દર્શાવતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ મામલે X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ‘મેં પહેલા જ કહ્યું હતું કે વક્ફ બિલ માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ અન્ય ધર્મોને પણ નિશાન બનાવવાનો માર્ગ મોકળો કરી શકે છે. હવે આરએસએસે ખ્રિસ્તી સમુદાય પર પણ ધ્યાન આપવાનું શરુ કર્યું છે. આવા સમયે આપણું બંધારણ જ આપણને આવા હુમલાઓથી બચાવી શકે છે અને તેનું રક્ષણ કરવું આપણા સૌની જવાબદારી છે.’

આ મામલે રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, ‘RSS, BJP અને તેમના સાથી પક્ષો દ્વારા બંધારણ પરનો આ હુમલો આજે મુસ્લિમોને નિશાન બનાવે છે, પરંતુ ભવિષ્યમાં અન્ય સમુદાયોને નિશાન બનાવવા માટે એક દાખલો બનશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…
INDIA

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…

April 2, 2026
હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…
INDIA

હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…

April 2, 2026
હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

April 2, 2026
Next Post
ત્રણ સમન્સ છતાં મુંબઈ પોલીસ સામે હાજર ન થયો કોમેડિયન કુણાલ કામરા, શિવસેના વધુ આક્રમક | where is kuna…

ત્રણ સમન્સ છતાં મુંબઈ પોલીસ સામે હાજર ન થયો કોમેડિયન કુણાલ કામરા, શિવસેના વધુ આક્રમક | where is kuna...

જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા, પણ કોઈ કામ નહીં કરી શકે | justice yashw…

જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા, પણ કોઈ કામ નહીં કરી શકે | justice yashw...

મુસ્લિમો બાદ RSSની નજર હવે ખ્રિસ્તીઓ પર: વક્ફ બિલ મુદ્દે રાહુલ ગાંધીએ ફરી કર્યો પ્રહાર | rahul gandh…

મુસ્લિમો બાદ RSSની નજર હવે ખ્રિસ્તીઓ પર: વક્ફ બિલ મુદ્દે રાહુલ ગાંધીએ ફરી કર્યો પ્રહાર | rahul gandh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના તરસાલીમાં MGVCLની જીપ બેકાબૂ થઈને મકાનમાં ઘૂસી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | MGVCL jeep go…

વડોદરાના તરસાલીમાં MGVCLની જીપ બેકાબૂ થઈને મકાનમાં ઘૂસી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | MGVCL jeep go…

1 month ago
‘તમે નવસારીની ચિંતા કરો, વિજલપોરનું તો અમે ફોડી લઈશું.’, જલાલપોરના ધારાસભ્યનો જિલ્લા પ્રમુખને ટોણો |…

‘તમે નવસારીની ચિંતા કરો, વિજલપોરનું તો અમે ફોડી લઈશું.’, જલાલપોરના ધારાસભ્યનો જિલ્લા પ્રમુખને ટોણો |…

4 months ago
અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો | Ekkewe polis lon Bapunagar ra makkei eu…

અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો | Ekkewe polis lon Bapunagar ra makkei eu…

2 months ago
ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું | Indian researchers deve…

ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું | Indian researchers deve…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News