gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ | waqf am…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in INDIA
0 0
0
વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ | waqf am…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Waqf amendment act 2025: સુપ્રીમ કોર્ટમાં આજે સતત બીજા દિવસે વકફ સુધારા અધિનિયમ 2025 પર સુનાવણી શરૂ થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે પોતાનો આદેશ આપવાની હતી. સુપ્રીમ કોર્ટે કરેલા સવાલોનો જવાબ આપવા કેન્દ્ર સરકારે સાત દિવસનો સમય માગ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા કાયદા પર લગભગ 70 મિનિટ સુધી સુનાવણી કરી હતી. તે સમયે કોર્ટે સંકેત આપ્યો હતો કે, તે આ કાયદાના કહેવાતા વિવાદાસ્પદ ભાગોના અમલીકરણ પર રોક લગાવી શકે છે.

આજે, સુપ્રીમ કોર્ટ વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડિનોટિફાઇ કરવાના અધિકાર, વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ અને કલેક્ટરોની તપાસ દરમિયાન મિલકતને બિન-વકફ તરીકે જાહેર કરવાની જોગવાઈ સંબંધિત સવાલો પર ચર્ચા થવાની હતી.

Supreme Court LIVE UPDATES 

પાંચ મુદ્દા પર જ સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, 110થી 120 ફાઈલ્સને વાંચવી અસંભવ છે. એવામાં આપણે એવા પાંચ મુદ્દાઓ તૈયાર કરવા પડશે. જે આપત્તિજનક હોય અને તેના પર સુનાવણી હાથ ધરાશે. નોડલ કાઉન્સિલ મારફત આ મુદ્દાઓ નક્કી કરવામાં આવે. કેન્દ્રને જવાબ આપવા માટે એક સપ્તાહનો સમય માગ્યો છે, ત્યાં સુધી વક્ફ બોર્ડ અને પરિષદમાં કોઈ નવી નિમણૂક ન કરવા પણ આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ નિર્દેશ 

ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા પર કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય આપ્યો છે. કેન્દ્રને એક અઠવાડિયામાં તેનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રનો જવાબ ન આવે ત્યાં સુધી વકફ મિલકતની સ્થિતિ નહીં બદલાય. સરકાર જવાબ ન આપે ત્યાં સુધી યથાસ્થિતિ રહેશે. આ સાથે, આગામી આદેશો સુધી કોઈ નવી નિમણૂકો પણ નહીં થાય.

આગામી સુનાવણી સુધી કોઈ વક્ફ બાય યૂઝર પ્રોપર્ટીને ડી નોટિફાઈ નહીં કરી શકાય : સુપ્રીમ કોર્ટ 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કડક નિર્દેશ આપ્યો હતો કે આગામી સુનાવણી સુધીમાં કોઈ વક્ફ બાય યૂઝર પ્રોપર્ટીને ડી નોટિફાઈ નહીં કરી શકાય. 

કેન્દ્ર સરકારનું મોટું આશ્વાસન 

સુપ્રીમ કોર્ટમાં સોલિસીટર જનરલે કેન્દ્ર સરકાર તરફથી આશ્વાસ આપ્યું હતું કે જ્યાં સુધી વક્ફ બિલને લગતો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેશે ત્યાં સુધી સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અથવા સ્ટેટ વક્ફ બોર્ડમાં કોઇ નવી નિમણૂક નહીં કરવામાં આવે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના ‘ટેરિફ વૉર’ થી ખુદ અમેરિકાની સેન્ટ્રલ બેન્કના પ્રમુખ ચિંતિત, કહ્યું – ‘સમજાતું નથી કેવી રીતે…’

સીજેઆઈનું વક્ફ બિલ પર સ્ટે મૂકવા અંગે મોટું નિવેદન… 

સુનાવણી શરૂ કરતાં સીજેઆઈએ કહ્યું કે જો કાયદાની અમુક જોગવાઈઓ પર સ્ટે મૂકવામાં નહીં આવે તો ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિક સ્થિતિમાં ઘણાં બધા ફેરફાર થઈ જવાની શક્યતા છે. 

સુનાવણી શરૂ થતાં જ સોલિસીટર જનરલ બોલ્યાં… 

વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું – સ્ટે મૂકવાનો કોઈ આધાર જ નથી.  કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જો સ્ટે મૂકી દેવામાં આવશે તો આ એક કડક કાર્યવાહી ગણાશે. અમને એક અઠવાડિયાનો સમય આપો જેથી જવાબ આપી શકીએ. કોર્ટના આદેશની માઠી અસર થઇ શકે છે. 

બુધવારે કેસની સુનાવણી દરમિયાન CJI જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે ‘અમે સામાન્ય રીતે કોઈપણ કાયદા પર રોક મૂકી શકીએ નહીં, સિવાય કે અપવાદરૂપ સંજોગો હોય. પણ વક્ફ બાય યુઝરને ડી-નોટિફાઈ કરવાનો મુદ્દો એક અપવાદરૂપ છે. તેના માઠા પરિણામો આવી શકે છે.’

આ પણ વાંચોઃ કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ

દેશના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ વકફ (સુધારા) કાયદાની જોગવાઈઓ પર સુનાવણી સાંભળી રહ્યા છે.  આ બેન્ચમાં તમામ હિન્દુ જજ હોવાથી મુસ્લિમ પક્ષકારોએ તેમનો વાંધો ઉઠાવ્યો છે. આજે ગુરૂવારે બપોરે બે વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી.

વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને  સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…
INDIA

ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…

March 27, 2026
પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…
INDIA

પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…

March 27, 2026
Next Post
માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ | Crowd suddenly…

માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ | Crowd suddenly...

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 18 ટેમ્પરરી સ્ટ્રકચર સીલ કરાયા, પતરાના શેડ દુર કરાયા | 18 temporary str…

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 18 ટેમ્પરરી સ્ટ્રકચર સીલ કરાયા, પતરાના શેડ દુર કરાયા | 18 temporary str...

સુરતમાં રાજકોટવાળી થતા રહી ગઈ, નંબર પ્લેટ વગરની સીટી બસે અચાનક બ્રેક મારતા બેફામ દોડતા ડમ્પરે ઘુસાડી…

સુરતમાં રાજકોટવાળી થતા રહી ગઈ, નંબર પ્લેટ વગરની સીટી બસે અચાનક બ્રેક મારતા બેફામ દોડતા ડમ્પરે ઘુસાડી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ | National walk begins from Karamsad to St…

કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ | National walk begins from Karamsad to St…

4 months ago
દવાઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ! ભારતની કંપનીઓને મોટો ફટકો | trump plans to impose 2…

દવાઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ! ભારતની કંપનીઓને મોટો ફટકો | trump plans to impose 2…

7 months ago
લીંબડી નગરપાલિકા દ્વારા 6 દિવસીય ‘સ્વદેશી મેળા’નું ભવ્ય આયોજન | Limbdi Municipality organizes a gran…

લીંબડી નગરપાલિકા દ્વારા 6 દિવસીય ‘સ્વદેશી મેળા’નું ભવ્ય આયોજન | Limbdi Municipality organizes a gran…

2 weeks ago
સોલા પોલીસે ગેરકાયદે રહેતી૧૭ બાંગલાદેશી મહિલાઓની પુછપરછમાં ખુલાસો | sola police nabbed 17 Bangladesh…

સોલા પોલીસે ગેરકાયદે રહેતી૧૭ બાંગલાદેશી મહિલાઓની પુછપરછમાં ખુલાસો | sola police nabbed 17 Bangladesh…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News