gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- ‘વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ…’ | baba bag…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in INDIA
0 0
0
વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- ‘વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ…’ | baba bag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Waqf Bill: બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મુંબઈ નજીક થાણે જિલ્લાના ભિવંડીમાં એક સભાને સંબોધિત કરતા સમયે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સંસદમાં વક્ફ સુધારા બિલ પસાર થવાને સનાતન ધર્મ માટે ઐતિહાસિક અને ગર્વની ક્ષણ ગણાવી હતી. બાબા બાગેશ્વરે મંચ પરથી કહ્યું હતું કે, ‘દેશનું દુર્ભાગ્ય છે કે સંસદમાં વક્ફ સુધારા બિલની વિરુદ્ધમાં 200 થી વધુ મત પડ્યા, પરંતુ તેમ છતાં, બિલ પસાર થવું એ સનાતનીઓ માટે ગર્વની વાત છે. શાસ્ત્રીએ તેને સનાતન ધર્મને બચાવવા માટે લેવામાં આવેલું એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું.’

‘બિલ પસાર થવું એ સનાતનીઓ માટે ગર્વની વાત છે’

લોકોને સંબોધતા શાસ્ત્રીએ કહ્યું હતું, ‘આ દેશનું દુર્ભાગ્ય છે કે વક્ફ સુધારા બિલની વિરુદ્ધમાં 200 થી વધુ મત પડ્યા. વકફ બિલ પસાર થવું એ સનાતનીઓ માટે ગર્વની વાત છે. સનાતનને બચાવવા માટે આ બિલ પસાર કરવામાં આવ્યું છે. જ્યારે રામ મંદિર બનાવવાની વાત થતી હતી, ત્યારે ઘણા લોકો કહેતા હતા કે તે જમીન પર હોસ્પિટલ બનાવવી જોઈએ, શાળા બનાવવી જોઈએ, પરંતુ આજ સુધી કોઈ એવું કહેતું સાંભળવામાં આવ્યું નથી કે વક્ફ બોર્ડની જમીન પર હોસ્પિટલ કે શાળા બનાવવી જોઈએ. અમને ડર હતો કે વક્ફ લોકો તે જગ્યા પર દાવો કરી શકે છે જ્યાં મહારાજજીનું મંદિર બની રહ્યું છે.’

‘ઔરંગઝેબની કબર દૂર કરવા માટે પરિસ્થિતિ બનાવવામાં આવી રહી છે’

મહાભારતનું ઉદાહરણ આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું, ‘ભીડ કૌરવો સાથે હતી, પણ પાંડવો જીતી ગયા. કેટલાક લોકો કહી રહ્યા હતા કે વક્ફ બિલ વિરુદ્ધ એક મહાન એકતા છે અને જો તે પસાર થશે તો તેઓ રસ્તાઓ પર ઉતરશે. વિજય તેમનો છે જેમની સાથે ભગવાન કૃષ્ણ છે, અને કૃષ્ણ પાંડવો સાથે છે.’

ઔરંગઝેબનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ‘કેટલાક લોકો તેમને યાદ કરતા હતા, પરંતુ હવે તેમનું નામ ભૂંસી નાખવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.’ બાબા બાગેશ્વરે એવો પણ દાવો કર્યો હતો કે ઔરંગઝેબની કબરને દૂર કરવા માટે પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…
INDIA

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…

March 24, 2026
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …
INDIA

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …

March 24, 2026
કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …
INDIA

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

March 24, 2026
Next Post
ગુજરાતમાંથી ચોરી થયેલા ૧૧૦ મોબાઇલ ફોન રાજસ્થાનથી જપ્ત કર્યા | CID Crime seized 110 mobile phones fro…

ગુજરાતમાંથી ચોરી થયેલા ૧૧૦ મોબાઇલ ફોન રાજસ્થાનથી જપ્ત કર્યા | CID Crime seized 110 mobile phones fro...

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવટી પઝેશન લેટરનું કૌભાંડ ઝડપાયું | two cheater duped money with offer …

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવટી પઝેશન લેટરનું કૌભાંડ ઝડપાયું | two cheater duped money with offer ...

વડોદરામાં રહેતા પરિવારને કેનેડાના પીઆરના નામે રૂપિયા ૨૩ લાખની ઠગાઇ | BJP member duped money on canad…

વડોદરામાં રહેતા પરિવારને કેનેડાના પીઆરના નામે રૂપિયા ૨૩ લાખની ઠગાઇ | BJP member duped money on canad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પહેલાં તમારા સ્રોત ચકાસો’, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંગે ખોટી માહિતી આપનારા ચીની મીડિયાને ઝાટક્યું | v…

‘પહેલાં તમારા સ્રોત ચકાસો’, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંગે ખોટી માહિતી આપનારા ચીની મીડિયાને ઝાટક્યું | v…

11 months ago
કેન્સર-ડાયાબિટીસની દવાઓ માટે બજેટમાં મોટી જાહેરાત, ‘બાયોફાર્મા શક્તિ’ માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી…

કેન્સર-ડાયાબિટીસની દવાઓ માટે બજેટમાં મોટી જાહેરાત, ‘બાયોફાર્મા શક્તિ’ માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી…

2 months ago
બ્રિટનમાં સૌથી મોટી ટેક્સચોરી કેસમાં આરિફ પટેલને 9 કરોડ પાઉન્ડ ચૂકવવા આદેશ | indian origin designer …

બ્રિટનમાં સૌથી મોટી ટેક્સચોરી કેસમાં આરિફ પટેલને 9 કરોડ પાઉન્ડ ચૂકવવા આદેશ | indian origin designer …

7 months ago
સીજી રોડ સ્થિત આંગડીયા પેઢીના નામે નાણાં લઇ ગઠિયાઓએ છેતરપિંડી કરી | defrauded the Angadia firm locat…

સીજી રોડ સ્થિત આંગડીયા પેઢીના નામે નાણાં લઇ ગઠિયાઓએ છેતરપિંડી કરી | defrauded the Angadia firm locat…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News