gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડગાસ ગામમાં ગેરકાયદે માટી ખનન કરતા 6 વાહન ઝડપાયા | 6 vehicles caught for illegal soil mining in Vad…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
વડગાસ ગામમાં ગેરકાયદે માટી ખનન કરતા 6 વાહન ઝડપાયા | 6 vehicles caught for illegal soil mining in Vad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિરમગામ
પંથકમાં ગેરકાયદે માટી ખનન પર કાર્યવાહી

ખાણખનીજ
વિભાગની ટીમે પાંચ ડમ્પર
,
એક હિટાચી સહિત રૃ.૨.૫૦ કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો

વિરમગામ – 
વિરમગામ તાલુકાના વડગાસ અને ગોરૈયા ગામની સીમમાંથી ખાણ ખનીજ
વિભાગની ટીમ દ્વારા અનઅધિકૃત રીતે રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદે માટીનું ખનન અને વહન
કરતાં પાંચ ડમ્પર અને એક હિટાચી મશીન સહીત રૃ.૨.૫૦ કરોડનો મુદ્દામાલ સીઝ કરી
કાર્યવાહી હાથ ધરી છે.

વિરમગામ
નગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકાના આજુબાજુના ગામડાઓમાં ભૂમાફિયાઓએ મહેસૂલ તંત્ર
, તલાટી, સરપંચ અને રાજકીય લોકોની મિલી ભગતથી રોયલ્ટી ભર્યા વગર ગૌચર જમીન, સરકારી જમીન, ખરાબા અને ગામ તળાવમાંથી માટીનું
ખોદકામ કરી ગેરકાયદે માટીનો વ્યાપાર પુરજોસમાં ચાલી રહ્યો હતો તેવા સ્થાનિક
ગ્રામજનોમાંથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગ
ટીમ દ્વારા ખનન અને વહન કરતા પાંચ માટી ભરેલા ડમ્પરો એક હિટાચી મશીન સાથે બે કરોડ
પચાસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. ઝડપાયેલા ડમ્પરો હાલ વિરમગામ ગ્રામ્ય પોલીસ
મથકમાં મૂકવામાં આવ્યા છે. આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારી તેમજ વડગાસ તલાટીનો
ટેલીફોનિક
?સંપર્ક સાધવા પ્રયત્ન કરતા બંને અધિકારીઓએ ફોન
ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
વાલીઓ ચેતજો! અમદાવાદમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી, અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું, પાલનપુરથી નરાધમ પકડાય…

વાલીઓ ચેતજો! અમદાવાદમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી, અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું, પાલનપુરથી નરાધમ પકડાય...

અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યુના દરરોજ સરેરાશ 20 કેસ, મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું | ahmedabad 202…

અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યુના દરરોજ સરેરાશ 20 કેસ, મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું | ahmedabad 202...

20 વર્ષ અગાઉ 8000મા ખરીદેલા મંગળસૂત્રની કિંમત હવે 1.40 લાખ, જાણો એક વર્ષનો ભાવ વધારો | 20 year gold …

20 વર્ષ અગાઉ 8000મા ખરીદેલા મંગળસૂત્રની કિંમત હવે 1.40 લાખ, જાણો એક વર્ષનો ભાવ વધારો | 20 year gold ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A…

4 months ago
ચંચળતાના અંતે સેન્સેક્સ 58 પોઈન્ટ વધીને 80598 | Sensex rises 58 points to 80598 after volatility

7 months ago
‘દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું….’ મરાઠી-હિન્દી વિવાદ વચ્ચે ભાજપ નેતાને ઠાકરેની ધમકી | Marathi H…

8 months ago
સેન્સેક્સ આજે 500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ 24700 પાર, બેન્કિંગ-આઈટી શેર્સમાં તેજી | Stock market Tod…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News