gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત | PM Narendra Mo…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in INDIA
0 0
0
વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત | PM Narendra Mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi-Zelenskyy Talk : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે (30 ઓગસ્ટ) યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિને લઈને વડાપ્રધાન મોદીને સવિસ્તારથી માહિતગાર કર્યા હતા. વડાપ્રધાન કાર્યાલય મુજબ, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર વ્યક્ત કર્યો.  તેમણે યુક્રેનના સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન કરવા અને સ્થિતિ કાબૂમાં આવે તેને લઈને ભારતના દૃઢ વલણ દાખવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદીએ યુક્રેન જરૂરી સહયોગ આપવાનો ઉલ્લેખ કર્યો. 

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત 2 - image

પીએમ મોદીએ શું કહ્યું?

વડાપ્રધા મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને આજે ફોન કોલ માટે આભાર. અમે ચાલુ સંઘર્ષ, તેના માનવતાવાદી પાસા, શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારત આ દિશામાં તમામ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.’

આ પણ વાંચો: ઇઝરાયલની એર સ્ટ્રાઈકમાં હુથી વડાપ્રધાનનું મોત, અનેક મંત્રીઓના પણ જીવ ગયા

ઝેલેન્સ્કીએ શું કહ્યું?

જ્યારે ઝેલેન્સ્કીએ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ‘મે ભારતના પીએમ મોદી સાથે વાત કરી. મે વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે યુરોપીય નેતાઓની ભાગીદારી વાળી વાતચીતની જાણકારી આપી. યુક્રેને રશિયાના પ્રમુખ સાથે બેઠક માટે માટે પોતાની તૈયારીનો બતાવી છે. લગભગ બે અઠવાડિયા વીતી ગયા છે અને આ સમય દરમિયાન જ્યારે રશિયાએ રાજદ્વારી તૈયારીઓ કરવી જોઈતી હતી, ત્યારે મોસ્કોએ કોઈ સકારાત્મક સંકેતો આપ્યા નથી. તેણે ફક્ત નાગરિક ઠેકાણાઓ પર નિંદનીય હુમલાઓ કર્યા છે અને આપણા ડઝનબંધ લોકો માર્યા ગયા છે. પીડિતોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે વ્યક્ત કરેલી સંવેદના બદલ હું વડાપ્રધાનનો આભાર માનું છું. અમે શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ પહેલા અમારી સ્થિતિનું સંકલન કર્યું. ભારત સમિટની બાજુમાં બેઠકો દરમિયાન રશિયા અને અન્ય નેતાઓને યોગ્ય સંકેત મોકલવા માટે તૈયાર છે. ભવિષ્યમાં વડાપ્રધાનને મળવામાં મને ખુશી થશે.’

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
પગાર ઓછો પડતા એમેઝોનના ડીલીવરી બોયે લાખોના મોબાઇલ ચોર્યા | khadia police nabbed amazon delivary boy …

પગાર ઓછો પડતા એમેઝોનના ડીલીવરી બોયે લાખોના મોબાઇલ ચોર્યા | khadia police nabbed amazon delivary boy ...

‘જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે’, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | jammu kashmi…

'જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે', કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | jammu kashmi...

ચાંગોદરમાં માથાભારે તત્વોએ ગેલોપ્સ પાર્કની ત્રીસ ફુટની દિવાલ તોડયા ફરિયાદ | notorious people damage …

ચાંગોદરમાં માથાભારે તત્વોએ ગેલોપ્સ પાર્કની ત્રીસ ફુટની દિવાલ તોડયા ફરિયાદ | notorious people damage ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ખેતીની જમીન ભાગમાં વાવવાના પ્રશ્ને ઝઘડો થતાં એક ખેડૂત યુવાન પર હુમલો: દ…

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ખેતીની જમીન ભાગમાં વાવવાના પ્રશ્ને ઝઘડો થતાં એક ખેડૂત યુવાન પર હુમલો: દ…

8 months ago
જામનગરમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું, અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવતી | W…

જામનગરમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું, અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવતી | W…

7 months ago
અમદાવાદ: આનંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, 65 સિલિન્ડર અને 2 રિક્ષા સાથે એકની ધરપકડ | Ahmed…

અમદાવાદ: આનંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, 65 સિલિન્ડર અને 2 રિક્ષા સાથે એકની ધરપકડ | Ahmed…

1 week ago
ઉગ્ર વિરોધ બાદ અમદાવાદમાં ‘હું નથુરામ’ નાટક રદ: NSUIના કાર્યકરોએ સૂત્રો દીવાલો પર સૂત્રો લખી વ્યક્ત …

ઉગ્ર વિરોધ બાદ અમદાવાદમાં ‘હું નથુરામ’ નાટક રદ: NSUIના કાર્યકરોએ સૂત્રો દીવાલો પર સૂત્રો લખી વ્યક્ત …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News