gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાઃ10 લાખની લૂંટમાં 2.54 કરોડ રિકવરના બનાવમાં ફોરેન કરન્સીના ટ્રેડર્સ પર પોલીસની નજર | police wa…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
વડોદરાઃ10 લાખની લૂંટમાં 2.54 કરોડ રિકવરના બનાવમાં ફોરેન કરન્સીના ટ્રેડર્સ પર પોલીસની નજર | police wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વારસિયાના વેપારી પર હુમલો કરી ૧૦ લાખની લૂંટ કરનાર લૂંટારાઓ પાસે રૃ.૨.૫૪ કરોડ મળી આવવાના  બનાવમાં લૂંટારાઓ સામેની તપાસની સાથેસાથે લૂંટાયેલા વેપારી પણ હવે પોલીસ સહિતની એજન્સીઓ માટે તપાસનો વિષય બન્યા છે. જ્યારે,આ પ્રકરણની ઇડી ને જાણ કરવા ફાઇલ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

હરણી-વારસિયાની ચતુરભાઇ પાર્ક સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષીય લીલીરામ રેવાણી પર હુમલો કરી ૧૦ લાખની લૂંટ કરી ભાગેલા લૂંટારાઓ પૈકી રાહુલ મારવાડી સ્થળ પર ઝડપાઇ ગયા બાદ તેના સાગરીત અનિલ પરમારની વારસિયા પોલીસે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લીધા હતા.

બંને લૂંટારાના રિમાન્ડ પુરા થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે બંનેને જ્યુ.કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.ત્યારપહેલાં ક્રાઇમ બ્રાન્ચે પકડેલા પાંચ લૂંટારાઓને પણ જ્યુ.કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા ઉપરોક્ત ચકચારી  બનાવમાં જુદીજુદી ત્રણ ટીમો બનાવવામાં આવી છે.જે ટીમો પેપરવર્ક ઉપરાંત વિદેશી ચલણની વિગતો એકત્રિત કરશે.પોલીસ દ્વારા ઉપરોક્ત વેપારીના સંપર્કમાં રહેતા હોય અને લાયસન્સ ના હોય તેવા અન્ય ફોરેન કરન્સીના ટ્રેડર્સ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

ધાડની કલમનો ઉમેરો કરાયો,વિનોદનો પત્તો નથી

વેપારીને લૂંટી લેવાના બનાવમાં પોલીસ દ્વારા ધાડની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.જ્યારે,લૂંટારું ગંગ વચ્ચે સંકલન કરનાર વિનોદને શોધવા તેના આશ્રય સ્થાનો પર તપાસ કરવામાં આવી રહી છે.

વર્ષ-૧૯૯૭ અને ૨૦૧૨ના કેસની વિગતો મેળવવા કવાયત

વારસિયામાં લૂંટનો ભોગ બનેલા વેપારી લીલીરામ સામે વર્ષ-૨૦૧૨ તેમજ તે પહેલાં વર્ષ-૧૯૯૭માં પણ ફોરેન કરન્સી બદલ કાર્યવાહી થઇ હતી.જેથી પોલીસ દ્વારા બંને કેસોની વિગતો મેળવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોડીરાત્રે ફતેપુરામાં જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling in Fatehpur late at night
GUJARAT

મોડીરાત્રે ફતેપુરામાં જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling in Fatehpur late at night

March 31, 2026
વડોદરાને અડીને આવેલ વુડા વિસ્તારમાં સમાવિષ્ટ પાદરામાં રહેણાંક ઝોન વધારવા ૨૪૭ હેક્ટરની બે ટીપી સ્કીમો…
GUJARAT

વડોદરાને અડીને આવેલ વુડા વિસ્તારમાં સમાવિષ્ટ પાદરામાં રહેણાંક ઝોન વધારવા ૨૪૭ હેક્ટરની બે ટીપી સ્કીમો…

March 31, 2026
વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke…
GUJARAT

વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke…

March 31, 2026
Next Post
વડોદરામાં બે વર્ષ બાદ પ્રવાસે લઈ જનારી સ્કૂલોની સંખ્યા વધી | schools in vadodara organizing educatio…

વડોદરામાં બે વર્ષ બાદ પ્રવાસે લઈ જનારી સ્કૂલોની સંખ્યા વધી | schools in vadodara organizing educatio...

પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ૬.૬૯ લાખ પડાવી લીધા | 6 69 lakhs were extorted by asking for…

પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ૬.૬૯ લાખ પડાવી લીધા | 6 69 lakhs were extorted by asking for...

ગોત્રીની જમીન પડાવવા માલિકની બોગસ સહી સાથેનું બાનાખત રજૂ કરતાં ફરિયાદઃબિલ્ડર સહિત બે ની ધરપકડ | two …

ગોત્રીની જમીન પડાવવા માલિકની બોગસ સહી સાથેનું બાનાખત રજૂ કરતાં ફરિયાદઃબિલ્ડર સહિત બે ની ધરપકડ | two ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા દરમિયાન મગર દેખાયો, તંત્રની ચેતવણી છતાં લોકો ઉઠાવે છે નદીમાં સ્નાનનું જ…

ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા દરમિયાન મગર દેખાયો, તંત્રની ચેતવણી છતાં લોકો ઉઠાવે છે નદીમાં સ્નાનનું જ…

12 months ago
રાજકોટ-મોરબી હાઈવે પર બે કાર વચ્ચે ભીષણ ટક્કર, બે બાળકોના કરુણ મોત, બે ઈજાગ્રસ્ત | Tragic Accident o…

રાજકોટ-મોરબી હાઈવે પર બે કાર વચ્ચે ભીષણ ટક્કર, બે બાળકોના કરુણ મોત, બે ઈજાગ્રસ્ત | Tragic Accident o…

3 months ago
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા ધારાસભ્ય મેદાને, રાજ્ય ગૃહ મંત્રીને પોલીસ મહેકમ વધારવા રજૂઆત | MLA …

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા ધારાસભ્ય મેદાને, રાજ્ય ગૃહ મંત્રીને પોલીસ મહેકમ વધારવા રજૂઆત | MLA …

8 months ago
એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ !

એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ !

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News