gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : સ્ટેટ મોનિટરિંગ રેડ બાદ વડોદરાને ડ્રાય કરવાનો ઓર્ડર છૂટતા શહેર પોલીસની ટીમ દોડતી થઈ છે. તેમ છતાં એસએમસીએ પકડેલા દારૂ જેટલો દારૂ પણ શહેર પોલીસ પકડી શકે તેમ નથી. બે દિવસમાં પોલીસે માત્ર 20 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. 

પીસીબી પોલીસની માહિતી મળી હતી કે, જગદીશ સિંહ ચૌહાણ નામનો વ્યક્તિ કાળા કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ખોડીયાર નગર પાસે અમરદીપ સોસાયટીના નાકાથી પસાર થવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવીને જગદીશ સિંઘ મોહન સિંહ ચૌહાણ (રહે-ગોવિંદનગર, વીઆઈપી રોડ) ને દારૂ ભરેલી કાર સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, મને મારા શેઠ શક્તિસિંહે ફોન કરીને દારૂ ભરેલી કાર અમરદીપ સોસાયટીમાં અંદર લઈ જવાનું કહ્યું હતું. એક શખ્સ મને કાર આપી જતા હું કાર લઈને જતો હતો અને પોલીસે પકડી લીધો. જેથી પોલીસે શક્તિસિંહ તથા દારૂ ભરેલી કાર આપી જનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી પાસેથી પોલીસે દારૂની 575 બોટલ કિંમત રૂપિયા 4.92 લાખ તથા કાર મળીને કુલ 9.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

એલસીબી ઝોન 4 ની ટીમને માહિતી મળી હતી ખોડીયાર નગર રોડ વુડાના મકાન પાસે જગદીશ વસાવા (રહે-વાઈટ વુડાના, મકાનમાં પાંજરાપોળ રોડ ખોડીયાર નગર) વિદેશી દારૂનો વેચાણ કરે છે જેથી પોલીસની ટીમે બાપોદ પોલીસને સાથે રાખી ઉપરોક્ત સ્થળો રેડ કરતા જગદીશ રમેશભાઈ વસાવા મળી આવ્યો હતો. તેની પાસેથી દારૂ અને બિયરની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ કુલ 641 બોટલ કિંમત રૂપિયા 2.60 લાખની કબજે કરી હતી.

એલસીબી ઝોન 1 ની ટીમે પણ ગોરવા કેનાલ પાસેથી બે દિવસ પહેલા 13 લાખના દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
GUJARAT

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર

April 3, 2026
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…
GUJARAT

GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

April 3, 2026
સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…
GUJARAT

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

April 3, 2026
Next Post
વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud...

ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી …

ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી ...

સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al…

સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી | 99 lakhs fraud on the pretext of land investme…

ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી | 99 lakhs fraud on the pretext of land investme…

4 months ago
પીપલગ એલએન્ડટી કોલોનીમાં લોડર ફરી વળતા સુતેલા કર્મચારીનું મોત | Employee dies while sleeping while l…

પીપલગ એલએન્ડટી કોલોનીમાં લોડર ફરી વળતા સુતેલા કર્મચારીનું મોત | Employee dies while sleeping while l…

12 months ago
AIથી સ્માર્ટફોન, લેપટોપ અને કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં વધારો થશે | AI will increase the prices…

AIથી સ્માર્ટફોન, લેપટોપ અને કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં વધારો થશે | AI will increase the prices…

4 months ago
બોરસદમાં 71 લાખનો આરસીસી રોડ 8 મહિનામાં જ તૂટવા લાગ્યો | RCC road worth Rs 71 lakh in Borsad started…

બોરસદમાં 71 લાખનો આરસીસી રોડ 8 મહિનામાં જ તૂટવા લાગ્યો | RCC road worth Rs 71 lakh in Borsad started…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News