gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરા તાંદલજા વિસ્તારમાં પત્નીની હત્યા કરનાર મકાન ભાડે આપનાર માલિક સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

કિસ્મત ચોકડી પાસે એકતા નગરમાં રહેતા જાવેદ મનસુરીએએ ગઈ તા.છઠ્ઠીએ તેની પત્ની તસ્લીસમાબાનુના ચારિત્ર્ય પર શંકા કરી ગળે દુપટ્ટા વડે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કર્યા બાદ સમગ્ર બનાવને કુદરતી મોતમાં ખપાવવા માટે પણ પ્રયાસ થયો હતો. પરંતુ મરનાર ત્રણ સંતાનની માતાના પિયરીયાને ગળે નિશાન જોઈ શંકા જતાં તેમને પોલીસ તપાસ માંગી હતી અને પોસ્ટમોર્ટમ દરમિયાન ગળું દબાવીને મારી નાખવામાં આવી હોવાનું ખુલ્યું હતું.

જેપી રોડ પોલીસે અત્યારના બનાવમાં પતિની ધરપકડ કરી હતી. આ બનાવમાં પોલીસે જાવેદ મનસુરીની વધુ પૂછપરછ કરતા એકતા નગરનું મકાન દોઢ મહિના પહેલા માસિક રૂ.3000 ના ભાડે લીધું હોવાથી વિગતો જાણવા મળી હતી. જેથી પોલીસે મકાન માલિક અશરફ યુસુફભાઈ પટેલ (તાંદલજા,સરકારી સ્કૂલ સામે) ની ‌તપાસ કરી હતી. મકાન માલિક એક ભાડા કરાર નહીં કર્યો હોવાની તેમજ પોલીસને જાણ નહીં કરી હોવાની વિગતોને પગલે પોલીસે તેની સામે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

Next Post
ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પરના તીર્થક ટેનામેન્ટમાં 4.79 લાખની મત્તાની ચોરી, કેર ટેકર મહિલા શંકાના દાયરા…

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પરના તીર્થક ટેનામેન્ટમાં 4.79 લાખની મત્તાની ચોરી, કેર ટેકર મહિલા શંકાના દાયરા...

પ્રેમિકાને લગ્ન બાદ સંબંધ રાખવા માટે દબાણ કરી અંગતપળોના ફોટો વિડિયો વાયરલ કરનાર પ્રેમીને ત્રણ વર્ષની…

પ્રેમિકાને લગ્ન બાદ સંબંધ રાખવા માટે દબાણ કરી અંગતપળોના ફોટો વિડિયો વાયરલ કરનાર પ્રેમીને ત્રણ વર્ષની...

વડોદરાના વેમાલી ગામના સ્મશાનની જાળવણીના અભાવે દુર્દશા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ઘટના, પોલીસે નરાધમને ઝડપ્યો | …

2 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ | બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ, ડિઝાઈનમાં જોખમની જાણ છતાં બેદરકારીનો આરો…

6 months ago
ગોત્રીના શો રૃમમાંથી 3 લાખના સાધનોની ચોરી થતાં ફરિયાદ | Complaint filed regarding theft of equipment…

3 months ago
વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને પગલે પોલીસતંત્ર એલર્ટ, 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ કેન્સલ | Gujarat Poli…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News