gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના દંતેશ્વરમાં પ્રેમલગ્નની અદાવતે યુવક પર હોકી વડે હુમલો | Youth attacked with hockey stick in…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના દંતેશ્વરમાં પ્રેમલગ્નની અદાવતે યુવક પર હોકી વડે હુમલો | Youth attacked with hockey stick in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરામાં નાના ભાઇએ પ્રેમ લગ્ન કરતા મોટા ભાઇને માર ખાવાનો વારો આવ્યો હતો. યુવતીના પરિવારે હોકી વડે હુમલો કરતા મોટા ભાઇને 10 ટાંકા આવ્યા હતા.

 નવાપુરા રબારીવાસમાં રહેતો જય જીતેન્દ્રભાઇ પોમલા મકરપુરા જી.આઇ.ડી.સી.ની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અગાઉ અમે દંતેશ્વર વામ્બે હાઉસિંગ વુડાના મકાનમાં રહેતા હતા. ત્યારે મારા નાના ભાઇ પીયૂષ તથા અમારી સામે રહેતી હિરલ વિજયભાઇ પરમાર ભાગી ગયા હતા. જેથી, હિરલના માતા, પિતા અમને મારવાની ધમકી આપતા હોઇ અમે તે ઘર ખાલી કરીને નવાપુરામાં પરિવાર સાથે  રહેવા આવી ગયા હતા. ત્યારબાદ મારા નાના ભાઇ પીયૂષે હિરલ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેથી, ગઇકાલે હું તથા મારા મામાનો દીકરો હર્ષદ ભાડાનો ટેમ્પો લઇને દંતેશ્વર ખાતે સામાન ભરવા ગયા હતા. ત્યારે હિરલના માતા શકુંતલાબેન, પિતા વિજયભાઇ તથા અન્યએ મારી સાથે ઝઘડો કર્યો હતો. મારા પર  હોકી વડે હુમલો કરી હાથ અને માથાના ભાગે ઇજા પહોંચાડી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી
GUJARAT

April 12, 2026
ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

Next Post
વડોદરામાં ધમધમતા જુગારધામ પર પોલીસની રેડ : 17 જુગારીઓ 1.22 લાખની મતા સાથે પકડાયા, એક વોન્ટેડ | Polic…

વડોદરામાં ધમધમતા જુગારધામ પર પોલીસની રેડ : 17 જુગારીઓ 1.22 લાખની મતા સાથે પકડાયા, એક વોન્ટેડ | Polic...

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ‘હિટ એન્ડ રન’ના વધુ એક બનાવમાં જામનગરનું બુઝુર્ગ દંપતિ ખંડિત થયું : પતિન…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર 'હિટ એન્ડ રન'ના વધુ એક બનાવમાં જામનગરનું બુઝુર્ગ દંપતિ ખંડિત થયું : પતિન...

કાલાવડના નવાગામમાં રહેતા યુવાનના લગ્ન થતાં ન હોવાથી ઝેરી દવા પી લઇ આપઘાત | A young man living in Nav…

કાલાવડના નવાગામમાં રહેતા યુવાનના લગ્ન થતાં ન હોવાથી ઝેરી દવા પી લઇ આપઘાત | A young man living in Nav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાપાન મિત્ર ભારતને ફ્રીમાં આપશે બે બુલેટ ટ્રેન! જાણો કયા રૂટ પર ક્યારે દોવાડાશે આ ટ્રેન | Mumbai Ahm…

12 months ago
ભાવનગરમાં આઠ કલાક અનરાધાર વર્ષા, ઘોઘામાં અઢી ઈંચ પાણી વરસ્યું | Unseasonal rain for eight hours in B…

7 months ago
ભારતીય રેલવેની ઓફર : આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરશો તો મળશે 20% ડિસ્કાઉન્ટ! | Big offer from Indi…

8 months ago
પુતિન-ઝેલેન્સ્કી બાદ વધુ એક દેશના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને કર્યો ફોન, એનર્જી-ટ્રેડ-કનેક્ટિવીટી પર કર…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News