gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં જુગાર રમતા 6 ઝડપાયા , 2.64 લાખની મત્તા જપ્ત | 6 caught for gambling in …

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના બકરાવાડી વિસ્તારમાં જુગાર રમતા 6 ઝડપાયા , 2.64 લાખની મત્તા જપ્ત | 6 caught for gambling in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહેલ છ શખ્સોને પોલીસે ઝડપી પાડી કુલ રૂ. 2.64 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તથા પોલીસ સ્ટેશનમાં જુગારની કાર્યવાહી દરમ્યાન નશાની હાલતમાં હોબાળો મચાવનાર કહેવાતા પત્રકારની પોલીસે પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી હતી. 

શહેરના બકરાવાડીના આવેલ આઝાદ મેદાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે ગઈકાલે રાત્રે 8: 20 કલાકે દરોડો પાડી જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં અલ્તાફહુસેન ઉર્ફે પેંડો ચાંદમીયા શેખ (મુસ્લિમ મહોલ્લો ,નવાપુરા), અભય કમલેશભાઈ ચુનારા, કમલ સુરેશભાઈ ચુનારા, અજય ઉર્ફે ચીનો વસંતભાઈ ચુનારા, સાગર વિજયભાઈ ચુનારા (તમામ રહે- ચુનારાવાસ, બકરાવાડી) અને મુકેશ પાનાચંદ મકવાણા (નાડિપંચની ચાલી, બકરાવાડી)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમ્યાન જમીન દાવ પરના રૂ. 22 હજાર , અંગઝડતીના રૂ. 26,670, ૩ મોબાઈલ ફોન, ૩ મોપેડ સહિત કુલ રૂ. 2,64,170નો મુદ્દામાલ કબ્જે કરી તમામની જુગાર ધારા હેઠળ અટકાયત કરી હતી. નવાપુરા પોલીસ સ્ટેશનમાં આ ગુનાની કાર્યવાહી ચાલી રહી હતી, તે વખતે એક શખ્સે પોતે ખાનગી ન્યુઝ ચેનલના પત્રકારની ઓળખ આપી ‘હું પત્રકાર છું, તમે નિર્દોષ લોકોને લઈ આવ્યા છો, જુગારના બનાવમાં તમામને છોડી દો’ તેમ કહી હોબાળો મચાવ્યો હતો. સામે પોલીસનું કહેવું હતું કે, “અમે જુગાર રમતા હતા તે લોકોને લઈ આવી  કાર્યવાહી કરી રહ્યા છે”. દરમ્યાન શખ્સનું કહેવું હતું કે, “હું દારૂ પીધેલ છું, તમારે મારી સામે કેસ કરવો હોય તો કેસ કરી દો, પરંતુ તે લોકોને છોડી દો”. જેથી પોલીસે શખ્સને બ્રિથ એનેલાઇઝરથી ચેક કરતા તેણે ખરેખર નશો કર્યો હોવાનું જણાતા પોલીસે વિરાજ શૈલેષકુમાર ભટ્ટ (રહે- ઘડીયાળી પોળ, વાડી )ની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માતા-ઓરમાન પિતાની હત્યાનો પ્રયાસ કરનાર પુત્ર કેનેડા રીટર્નઃ પોલીસને કુહાડી આપી કહ્યું,મેં મમ્મીનું મ…
GUJARAT

માતા-ઓરમાન પિતાની હત્યાનો પ્રયાસ કરનાર પુત્ર કેનેડા રીટર્નઃ પોલીસને કુહાડી આપી કહ્યું,મેં મમ્મીનું મ…

March 11, 2026
કાર ભાડે રાખી વગે કરી દેતો ભેજાબાજ પકડાયો, 11 કાર ફટકારી મારી | accused caught who took car on rent …
GUJARAT

કાર ભાડે રાખી વગે કરી દેતો ભેજાબાજ પકડાયો, 11 કાર ફટકારી મારી | accused caught who took car on rent …

March 11, 2026
સિવિલ જજની પરીક્ષામાં યુનિ.ની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ | law faculty of msu gets first…
GUJARAT

સિવિલ જજની પરીક્ષામાં યુનિ.ની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ | law faculty of msu gets first…

March 11, 2026
Next Post
વડોદરામાં ફટાકડાથી અનેક દુર્ઘટના: ધડાકાથી ડરીને બેભાન થયેલી મહિલા હોસ્પિટલમાં દાખલ | Woman admitted …

વડોદરામાં ફટાકડાથી અનેક દુર્ઘટના: ધડાકાથી ડરીને બેભાન થયેલી મહિલા હોસ્પિટલમાં દાખલ | Woman admitted ...

જામનગર શહેર અને જીલ્લામાં દિવાળીના તહેવારો બાદ પોલીસ તંત્ર ફરી એક્ટિવ થયું: ‘કોમ્બિંગ નાઇટ’ સાથે ટ્ર…

જામનગર શહેર અને જીલ્લામાં દિવાળીના તહેવારો બાદ પોલીસ તંત્ર ફરી એક્ટિવ થયું: 'કોમ્બિંગ નાઇટ' સાથે ટ્ર...

દશરથ ગામમાં દારુ વેચતું દંપતી: પત્ની ઝડપાઇ, પતિ વોન્ટેડ | Couple selling liquor in Dashrath village:…

દશરથ ગામમાં દારુ વેચતું દંપતી: પત્ની ઝડપાઇ, પતિ વોન્ટેડ | Couple selling liquor in Dashrath village:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ લોકોના નામ ‘ડીલિટ’ થશે, ચૂંટણીપંચનો ચોંકાવનારો દાવો | 35 Lakh Names …

બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ લોકોના નામ ‘ડીલિટ’ થશે, ચૂંટણીપંચનો ચોંકાવનારો દાવો | 35 Lakh Names …

8 months ago
અમદાવાદમાં ફિલ્મ “Marm – Ek Bhed” નો ટીઝર અને ગીત લોન્ચ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો.

અમદાવાદમાં ફિલ્મ “Marm – Ek Bhed” નો ટીઝર અને ગીત લોન્ચ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો.

2 weeks ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 85222 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 85222 and 82333 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85222 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 85222 and 82333 in the…

2 months ago
અમદાવાદ : કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો, આરોપી અને પોલીસ પર હુમલો | Mob Attacks Accu…

અમદાવાદ : કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો, આરોપી અને પોલીસ પર હુમલો | Mob Attacks Accu…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News