gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વાઘોડિયા રોડ પર અકસ્માતના પગલે જીમ સંચાલકે ડિલિવરી બોયને માર મારી ધમકી આપી | Gym owner thre…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના વાઘોડિયા રોડ પર અકસ્માતના પગલે જીમ સંચાલકે ડિલિવરી બોયને માર મારી ધમકી આપી | Gym owner thre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident : વડોદરાના વાઘોડિયા રોડ પર રોડ ક્રોસ કરતા જીમ સંચાલકને બાઈક ચાલક ફૂડ ડિલિવરી બોયે ટક્કર મારતા મારામારી થઈ હતી. જે અંગે બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આજવા વાઘોડિયા રીંગરોડ પર વ્રજધામ સોસાયટીમાં રહેતો અજય સુરેન્દ્રનગર ગોસ્વામી વાઘોડિયા રોડ ડી માર્ટ પાસે આવેલ તૃપ્ત કોમ્પ્લેક્સમાં સ્ટાર ફિટનેસ જીમ ચલાવે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે બપોરે હું અને મારી પત્ની રીચા મારી કાર લઈને જીમ પર જતા હતા. મારી કાર પાર્ક કરીને અમે ચાલતા રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન ડી માર્ટ ત્રણ રસ્તા તરફથી એક બાઈક ચાલક પૂર ઝડપે આવ્યો હતો અને મને ટક્કર મારતા તેની બાઈકનું આગળનું વ્હીલ મારા ડાબા પગ પર ચડી ગયું હતું. મેં પોલીસમાં ફોન કરતા પોલીસ તેને લઈ ગઈ હતી. બાઈક ચાલકનું નામ રાજ સંજયભાઈ રાજપુત (રહે-સમૃદ્ધિ રેસીડેન્સી, સોમા તળાવ બ્રિજ પાસે) ની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

જ્યારે સામા પક્ષે રાજ રાજપૂતે જીવ સંચાલક અજય ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અકસ્માત થતાં મેં મારી બાઇક ઉભી રાખી હતી . અજય ગોસ્વામીએ મને નીચે ઉતારી લાફા મારી દીધા હતા અને મારો ગળું દબાવી રોડની સાઈડ પર લઈ જઈ ગાળો બોલી મારે નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે તારે જેને બોલાવવા હોય તેને બોલાવી લે અહીં ઉપર જ મારું સ્ટાર ફિટનેસ જીમ ચાલે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…
GUJARAT

March 28, 2026
રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

Next Post
ખંજર સાથેનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર વડોદરાના યુવક સામે ગુનો દાખલ | FIR registered a…

ખંજર સાથેનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર વડોદરાના યુવક સામે ગુનો દાખલ | FIR registered a...

પ્રજાના આરોગ્ય સાથે ચેડાંઃ નડિયાદમાં પનીર ચિલીમાં વંદો, રાજકોટમાં મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી! | nadiad…

પ્રજાના આરોગ્ય સાથે ચેડાંઃ નડિયાદમાં પનીર ચિલીમાં વંદો, રાજકોટમાં મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી! | nadiad...

મેઘરાજાની વિદાયમાં વિલંબઃ હવામાન વિભાગની વરસાદ અંગે લેટેસ્ટ આગાહી, માછીમારોને ચેતવણી | imd rain fore…

મેઘરાજાની વિદાયમાં વિલંબઃ હવામાન વિભાગની વરસાદ અંગે લેટેસ્ટ આગાહી, માછીમારોને ચેતવણી | imd rain fore...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બિહારના CM નીતિશ કુમારની વિદાય નિશ્ચિત’ પ્રશાંત કિશોરનો દાવો | Nitish Kumar Government Will End By …

8 months ago
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market…

3 weeks ago
અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm…

4 months ago
નેતાઓની મૂર્તિ માટે સરકારની તિજોરીથી ખર્ચો કેમ? સુપ્રીમ કોર્ટની તમિલનાડુ સરકારને ફટકાર | Supreme Cou…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News