gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કમાટીબાગ પાસેથી ચોરેલી મોટરસાયકલ લઈ ત્રણ મહિનાથી ફરતો લબરમુછીયો પકડાયો | A thief who stole…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં કમાટીબાગ પાસેથી ચોરેલી મોટરસાયકલ લઈ ત્રણ મહિનાથી ફરતો લબરમુછીયો પકડાયો | A thief who stole…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Vehicle Theft Case : વડોદરા શહેર પોલીસ દ્વારા વધુ એક વાહન ચોરને ઝડપી પાડવામાં આવ્યો છે. લબરમુછીયો વાહન ઉઠાવગીર ત્રણ મહિનાથી ચોરી કરેલી બાઈક લઈ ફરતો હોવાની વિગત ખૂલી હતી.

પાણીગેટ વિસ્તારમાં અજબડી મેલ પાસેથી પોલીસે મોટરસાયકલ લઈ પસાર થતા એક યુવકને રોકી બાઈકના કાગળ માંગતા તેની પાસે માલિકીના પેપર્સ મળી આવ્યા ન હતા. જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા આ મોટરસાયકલ તેણે ત્રણ મહિના પહેલા કમાડી બાગ પાસેથી ચોરી હોવાની વિગતો કબૂલી હતી. 

પોલીસે મોહમ્મદ કેપ અબ્દુલ્લા રઝાક પઠાણ(રોશન નગર, નવા યાર્ડ) ની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતાં તેણે પાર્કિંગમાં મૂકેલી મોટરસાયકલના હેન્ડલનું લોક તોડીને બાઈક ચોરી હોવાનું હોવાનું જણાવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
GUJARAT

March 24, 2026
ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

Next Post
તમિલનાડુમાં દિતવાહ વાવાઝોડા અંગે હાઇઍલર્ટ, 233 રાહત કેમ્પ તૈયાર, ડૉક્ટર્સની ટીમ તહેનાત | cyclone dit…

તમિલનાડુમાં દિતવાહ વાવાઝોડા અંગે હાઇઍલર્ટ, 233 રાહત કેમ્પ તૈયાર, ડૉક્ટર્સની ટીમ તહેનાત | cyclone dit...

અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba…

અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba...

વડોદરાના વાઘોડિયા રોડના પાર્ટી પ્લોટમાંથી NRI મહિલાના પર્સની ચોરી | NRI woman’s purse stolen from pa…

વડોદરાના વાઘોડિયા રોડના પાર્ટી પ્લોટમાંથી NRI મહિલાના પર્સની ચોરી | NRI woman's purse stolen from pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: ધારી-ખાંભા રોડ પર કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, જૂનાગઢના પરિવારની માસુમ બાળકીનું મોત…

3 months ago
હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ | CM Mamta Banerjee PM Mo…

10 months ago
જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ | SP orders investigation after gambling raid cont…

8 months ago
અમદાવાદ: નારણપુરામાં રાહદારીના પગ પર BRTS બસનું ટાયર ફરી વળતાં બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ | BRTS bu…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News