gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કિશનવાડીના મેઇન રોડ પર ફરી શાક માર્કેટ ચાલુ થતા ટ્રાફિક સમસ્યા જૈસે થે, રાહદારીઓ અને વાહન …

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં કિશનવાડીના મેઇન રોડ પર ફરી શાક માર્કેટ ચાલુ થતા ટ્રાફિક સમસ્યા જૈસે થે, રાહદારીઓ અને વાહન …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં કિશનવાડી ગધેડા માર્કેટ પાસે રોડ પર જ શાકભાજીની લારીઓ ઉભી રાખી ધંધાર્થીઓ શાક માર્કેટ ભરતા હોવાથી રાહદારીઓ અને ટ્રાફિકને ખૂબ જ તકલીફ પડી રહી છે. અગાઉ કોર્પોરેશન દ્વારા આ શાકમાર્કેટને બાજુના પ્લોટમાં જરૂરી સુવિધા આપીને શિફ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ શાકભાજીના ધંધાર્થીઓ ફરી ઉસ્કેરાઈને રોડ પર આવી ગયા છે, અને ટ્રાફિકને નડતરરૂપ બને તે રીતે લારીઓ ઉભી રાખી ધંધો ચાલુ કરી દીધો છે.

અગાઉ શાક માર્કેટ શિફ્ટ થવાથી રોડ પર ટ્રાફિકની જે સમસ્યા રહેતી હતી તે હલ થઈ હતી, પરંતુ તેના પર હવે પાણી ફરી વળ્યું છે. કિશનવાડી વિસ્તારમાં ગધેડા માર્કેટ પાસે રોડ પર છેલ્લા 25 વર્ષથી શાકમાર્કેટ ભરાતું હતું. અહીં ખાસ તો સાંજે આ શાક માર્કેટના કારણે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા રહેતી હતી, કારણ કે આ રોડ પર વાહન વ્યવહાર ખૂબ છે. એક સમયે અહીં 50 ધંધાર્થીઓ હતા, પરંતુ ધીમે-ધીમે વધીને 780 જેટલા થઈ ગયા છે. એ પૂર્વે પણ કોર્પોરેશન દ્વારા આ શાક માર્કેટ ખસેડીને બાજુના પ્લોટમાં લઈ જવાયું હતું, પરંતુ ત્યાં કોઈ વ્યવસ્થા હતી નહીં, પરિણામે શાક વેચતા ધંધાર્થીઓ ફરી પાછા રોડ પર ઉભા રહી શાક વેચવાનું ચાલુ કરી દીધું હતું. જેથી કોર્પોરેશન દ્વારા આશરે 25 લાખના ખર્ચે જરૂરી સુવિધાઓ ઉભી કરી હતી. કોર્પોરેશન દ્વારા ધંધાર્થીઓનો સર્વે કર્યો હતો. જેમાં જેની પાસે લાઈટ બિલ હોય તેની યાદી તૈયાર કરી હતી અને કુટુંબદીઠ એક વ્યક્તિ લારી ઉભી રાખી શકે તે માટે આયોજન કર્યું હતું, કેમકે કુટુંબ દીઠ એકથી વધુ લારી ધરાવનારાઓ પણ ઘણા બધા છે. જાણકારોના કહેવા મુજબ અહીં બહારના લોકો આવીને ધંધો કરે છે. ખરેખર તો વિસ્તારના સ્થાનિક ધંધાર્થીઓ હોય તેને જ અહીં ઉભા રાખવા દેવા જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોડીન સીરપની 5 બોટલ સાથે સીમેજ ગામનો શખ્સ ઝડપાયો | A man from Seemage village was caught with 5 bott…
GUJARAT

કોડીન સીરપની 5 બોટલ સાથે સીમેજ ગામનો શખ્સ ઝડપાયો | A man from Seemage village was caught with 5 bott…

April 6, 2026
અલંગમાં પ્રોડક્શન ધીમું પડતા સ્ક્રેપના ભાવ વધ્યા | Scrap prices rise as production slows in Alang
GUJARAT

અલંગમાં પ્રોડક્શન ધીમું પડતા સ્ક્રેપના ભાવ વધ્યા | Scrap prices rise as production slows in Alang

April 6, 2026
ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારના સંયોગે ભક્તોની ભીડ ઉમટી | A crowd of devotees gathered in Ga…
GUJARAT

ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારના સંયોગે ભક્તોની ભીડ ઉમટી | A crowd of devotees gathered in Ga…

April 6, 2026
Next Post
કેન્દ્રીય મંત્રીની પૌત્રીની ધોળેદહાડે ગોળી મારી હત્યા, આરોપી પતિ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી | gaya tr…

કેન્દ્રીય મંત્રીની પૌત્રીની ધોળેદહાડે ગોળી મારી હત્યા, આરોપી પતિ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી | gaya tr...

‘એક દીકરો સપામાં અને બીજો ભાજપમાં અને બાપ કોંગ્રેસનો શહેર પ્રમુખ’, AICC ના મંચ પર કોંગ્રેસ નેતાની વે…

'એક દીકરો સપામાં અને બીજો ભાજપમાં અને બાપ કોંગ્રેસનો શહેર પ્રમુખ', AICC ના મંચ પર કોંગ્રેસ નેતાની વે...

ઓ…કાકા…. મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્હીનો VIDEO વાયરલ | Man Urinatin…

ઓ...કાકા.... મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્હીનો VIDEO વાયરલ | Man Urinatin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં આજે મધ્યરાત્રિથી 112 નંબરની જનરક્ષક સેવાનો પ્રારંભ | 112 emergency service launched in Raj…

રાજકોટમાં આજે મધ્યરાત્રિથી 112 નંબરની જનરક્ષક સેવાનો પ્રારંભ | 112 emergency service launched in Raj…

9 months ago
વાડો ઈન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં આણંદની માહિયા ગઢવીને બ્રોન્ઝ મેડલ મળ્યો | Anand Mahiya Gadhv…

વાડો ઈન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં આણંદની માહિયા ગઢવીને બ્રોન્ઝ મેડલ મળ્યો | Anand Mahiya Gadhv…

4 months ago
માધવપુરનો મેળો આજથી શરુ, 8 એપ્રિલે શ્રી કૃષ્ણ-રુક્ષ્મણીજીના યોજાશે લગ્ન | Madhavpur fair starts toda…

માધવપુરનો મેળો આજથી શરુ, 8 એપ્રિલે શ્રી કૃષ્ણ-રુક્ષ્મણીજીના યોજાશે લગ્ન | Madhavpur fair starts toda…

12 months ago
VIDEO: મીકા સિંહના ગીત પર કેજરીવાલે કર્યા ભાંગડા, દીકરીના લગ્નનો નવો વીડિયો વાયરલ

VIDEO: મીકા સિંહના ગીત પર કેજરીવાલે કર્યા ભાંગડા, દીકરીના લગ્નનો નવો વીડિયો વાયરલ

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News