gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઝૂમાં મગર, કાચબાના ઈંડાનું કૃત્રિમ રીતે સેવન, બચ્ચાને વિશ્વામિત્રીમાં છોડાયા | incubation …

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ઝૂમાં મગર, કાચબાના ઈંડાનું કૃત્રિમ રીતે સેવન, બચ્ચાને વિશ્વામિત્રીમાં છોડાયા | incubation …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા ઝૂમાં મગર અને કાચબાના ઈંડાનું કૃત્રિમ રીતે સેવન કરવામાં આવ્યા બાદ તેમાંથી પેદા થયેલા બચ્ચાને વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યા છે.

લગભગ બે મહિના અગાઉ વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની કામગીરી દરમિયાન મગરના લગભગ ૪૦ અને કાચબાના ૫૦ જેટલા ઈંડા મળી આવ્યા હતા.વડોદરા ઝૂ દ્વારા વન વિભાગને આ ઈંડાને કૃત્રિમ રીતે સેવવામાં મદદ કરવામાં આવી હતી.

ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરનું કહેવું છે કે, મગરના ઈંડા અને કાચબાના ઈંડાને લગભગ ૨૯ થી ૩૨ ડિગ્રી તાપમાનની અને ૬૫ થી ૭૦ ટકા ભેજવાળા વાતાવરણની જરુર પડતી હોય છે.અમે ખોખામાં માટી વચ્ચે આ ઈંડા રાખ્યા હતા અને મગરના ૪૦ પૈકી ૧૬ જેટલા ઈંડામાંથી અને કાચબાના ૫૦ પૈકી ૨૦ જેટલા ઈંડામાંથી બચ્ચાનો જન્મ થયો હતો.

આ ઈંડાને લગભગ બે મહિના સુધી આ પ્રકારના વાતાવરણમાં રાખવામાં આવ્યા હતા.ઈંડાને અનુકુળ વાતાવરણ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મગર અને કાચબાના લગભગ ૪૦ થી ૫૦ ટકા ઈંડામાંથી બચ્ચાનો જન્મ થયો હતો.જેને વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીમાં મગરોની વસતી ૪૦૦ ઉપર પહોંચી ગઈ છે.લેટેસ્ટ વસતી ગણતરી પ્રમાણે શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં ૪૩૨ મગરો છે.તેમાં પહેલી વખત કૃત્રિમ રીતે સેવવામાં આવેલા ઈંડામાંથી જન્મેલા બચ્ચાનો પણ ઉમેરો થયો છે

મગર એક સમયે ૬૫ થી ૭૦ અને કાચબો મહત્તમ ૧૦૦ જેટલા ઈંડા મૂકે છે 

 સામાન્ય રીતે એક માદા મગર એક સાથે ૬૫ થી ૭૦ જેટલા ઈંડા મૂકે છે.મોટાભાગના બચ્ચા તેમાંથી નીકળે છે પરંતુ એ પછી તેમાંથી ૧૦ ટકા જ બચ્ચા બચી શકે છે.જ્યારે સોફટ શેલ ટર્ટલ પ્રકારના કાચબા( આ પ્રજાતિ વિશ્વામિત્રી નદીમાં જોવા મળે છે) એક સમયે ૧૦૦ સુધી ઈંડા મૂકી શકે છે.જોકે તેમાંથી જન્મતા બચ્ચા પૈકી ગણતરીના જ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.કારણકે આ ઈંડાને અન્ય પ્રાણીઓથી ખતરો વધારે હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અલંગને ઈયુની માન્યતા મળે તે માટે શિપિંગના વ્યવસાય સાથે જોડાયેલા સંગઠનોની હિમાયત | Advocacy of shippi…
GUJARAT

March 31, 2026
કાસોર પાસે બાઈક પરથી પટકાતા ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર ફરી વળતા મહિલાનું મોત | Woman dies after being h…

ખેડાના અસલાલી ખાતે નિર્માણ પામી રહેલી રહેણાંક સ્કીમમાં ડેમોગ્રાફિક ફેરફારના આક્ષેપ | Allegations of …

Next Post
ધો.૧૦ ની વિદ્યાર્થિનીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Class 10 student commits suicide by hanging herself

શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનાના બે આરોપીને પાસા | Two accused of throwing eggs at Shreeji’s r…

શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનાના બે આરોપીને પાસા | Two accused of throwing eggs at Shreeji's r...

ગુજરાત ફ્લોરોમાં ગેસ લીકેજનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી | no reason for gas leakage in GFL com…

ગુજરાત ફ્લોરોમાં ગેસ લીકેજનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી | no reason for gas leakage in GFL com...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

4 days ago
ધરખમ ઉછાળા બાદ ચાંદીના ભાવમાં રૂ.65000ની તો સોનાના ભાવમાં રૂ.23000ની ઉથલપાથલ | Today Gold And Silver…

2 months ago
રૂપિયો ફરી ગગડ્યો, ડૉલર સામે 12 પૈસા ગબડીને 88.80ના નવાં તળિયે પહોંચ્યો | Rupee Hits Record Low Agai…

6 months ago
અમરેલીમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતાં વિકરાળ આગ ફાટી નીકળી | Massive fire breaks out in Amreli due to ga…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News