gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં પોલીસનો સ્વાંગ રચી છેતરપિંડી કરતા દંપતી સામે ગુનો દાખલ | Case registered against couple fo…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં પોલીસનો સ્વાંગ રચી છેતરપિંડી કરતા દંપતી સામે ગુનો દાખલ | Case registered against couple fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fake Police : વડોદરાના વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટીમાં રહેતો નીલકુમાર રાજેન્દ્રભાઈ દરજી રેપિડો મોટરસાયકલમાં રાઇડીંગનું કામ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 25મી તારીખે મારા એપ્લિકેશન પર એક રાઈડ આવી હતી. જેમાં એક પેસેન્જરને શ્રી હરિ ટાઉનશીપ આજવા રોડથી પીકઅપ કરીને ગધેડા માર્કેટ ચાર રસ્તા ઉતારવાના હતા. જેનો ચાર્જ રૂપિયા 40 હતો અને તે બાબતને એક મહિલાને પીકઅપ કરી ગધેડા માર્કેટ ચાર રસ્તા પર ઉતારી હતી. તે દરમિયાન મને એક કોલ આવ્યો હતો અને કોલ કરનાર વ્યક્તિઓ મને કહ્યું કે હું વાડી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઇ નલવાયા સર બોલું છું. મારી પત્નીને ગધેડા માર્કેટ ઉતારીને જે ચાર્જ થશે તે હું તને ઓનલાઈન ચૂકી આપીશ. પરંતુ બે દિવસ પછી પણ મારા રૂપિયા આવ્યા ન હતા તપાસ કરતાં ખબર પડી હતી કે પી.એસ.આઇ બનીને વાત કરનાર વ્યક્તિ પોલીસમાં નથી. તેનું નામ બકુલ જશુભાઈ તથા તેની પત્ની રશ્મિબેન બંને રહે શ્રી હરિ ટાઉનશિપ આજવા રોડના છે.

પોલીસનો સ્વાંગ રચી છેતરપિંડી કરનાર બકુલે આજવા રોડ સરદાર એસ્ટેટ બહાર કોલોની પાસે એ વન ચાઈનીઝ નામની દુકાનમાંથી જમવાનો ઓર્ડર આપ્યો હતો અને તેના પણ 140 રૂપિયા ચૂકવ્યા ન હતા. દુકાનદારે ફોન કરતા એક મહિલાએ ફોન રિસીવ કરીને કહ્યું હતું કે મારા પતિ પીએસઆઇ છે તેમની પાસે 140 રૂપિયા માંગતા તને શરમ નથી આવતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર, વાર્ષિક સમિટમાં જોડાશે | Russia’s …

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર, વાર્ષિક સમિટમાં જોડાશે | Russia’s ...

જાફરાબાદના દરિયામાં 5 દિવસથી ગુમ ખલાસીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ | Family mourns after body…

જાફરાબાદના દરિયામાં 5 દિવસથી ગુમ ખલાસીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ | Family mourns after body...

દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં વિનાશ વેર્યો, 56ના મોત, 20થી વધુ ગુમ; ભારતમાં અતિભારે વરસાદની આગાહી | D…

દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં વિનાશ વેર્યો, 56ના મોત, 20થી વધુ ગુમ; ભારતમાં અતિભારે વરસાદની આગાહી | D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડ ક્રોસ કરતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું વાહનના ટાયર નીચે કચડા મોત | Emon chon mas mi chinnap a kkuf…

4 months ago
નડિયાદ તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત | Normal life disrupted after more than 11…

8 months ago
હિંમતનગર: બળવંતપુરામાં સામાજિક રીતરીવાજ અને લગ્ન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ; એક યુવતી ઈજાગ્રસ્ત |…

બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું | Uproar…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News