gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં પોસ્ટ વિભાગનું ATM છેલ્લા છ મહિનાથી બંધ : પેન્શનરોને ભારે મુશ્કેલીનો સામનો | Pensioners fa…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં પોસ્ટ વિભાગનું ATM છેલ્લા છ મહિનાથી બંધ : પેન્શનરોને ભારે મુશ્કેલીનો સામનો | Pensioners fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Post Office : દેશના પોસ્ટર વિભાગ દ્વારા વિવિધ શહેરોમાં માત્ર ગણતરીની પોસ્ટ ઓફિસોમાં એટીએમની સુવિધા આપવામાં આવી છે. વડોદરામાં ઈસ્ટ ડિવિઝન રાવપુરા હેડ ઓફિસ અને પશ્ચિમ વિભાગમાં ફતેગંજ હેડ ઓફિસ ખાતે મુકાયા છે. પરંતુ વડોદરા રાવપુરા હેડ ઓફિસ ખાતે મુકાયેલું એટીએમ સેન્ટર છેલ્લા કેટલાય વખતથી બંધ હાલતમાં છે. જેથી પોસ્ટ ખાતાના પેન્શનરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે આ સુવિધા ફરી ક્યારે શરૂ થશે એ બાબતે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટીએમ સેન્ટર ખાતે તા.12 માર્ચથી સેવાઓ આકસ્મિક કારણોસર બંધ કરાઈ છે. જે ક્યારે પુનઃ શરૂ થશે એ બાબતે નોટિસમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જ્યારે બીજી બાજુ એટીએમ કાર્ડની મુદત પણ પૂરી થઈ ગઈ હોવાથી કાર્ડ ધારકો અન્ય કોઈ બેંકના એટીએમમાં પણ તેનો ઉપયોગ કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે બેંકના એટીએમમાં પોસ્ટ ઓફિસના એટીએમનો ઉપયોગ કરવાથી ચોક્કસ ચાર્જ ગ્રાહકોને ભોગવવો પડે છે. 

ઉલ્લેખનીય છે કે રાવપુરા પોસ્ટ ઓફિસ ખાતે ગ્રાહકો અને પોસ્ટ ઓફિસના પેન્શનરોની સુવિધા માટે એટીએમ સેન્ટર ગ્રાહકોની માંગથી મૂકવામાં આવ્યું હતું. આ એટીએમ સેન્ટર પોસ્ટ ઓફિસના પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી થાય છે. પેન્શનના નાણા ખાતામાંથી ઉપાડવા બાબતે કાઉન્ટરો પર લાઈન રહેતી હોવાથી પોસ્ટ ખાતાના એટીએમ સેન્ટરથી નાણા ઉપાડવાની અનોખી સગવડ મળતી હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી એટીએમ મશીનમાં કોઈક કારણે અગવડ સર્જાતા પોસ્ટ વિભાગ દ્વારા રાવપુરાનું એટીએમ સેન્ટર બંધ કરવામાં આવ્યું છે. આ એટીએમ સેન્ટર ગઈ તા.12 માર્ચથી કોઈ અગમ્ય કારણોસર બંધ કરાયું હોવાની નોટિસ એટીએમ સેન્ટરની બાજુમાં ચોંટાડવામાં આવી છે. પરિણામે મોટાભાગે પોસ્ટ ઓફિસના વૃદ્ધ પેન્શનરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હવે આ એટીએમ સેન્ટર ક્યારે શરૂ થશે એ બાબતે નોટિસમાં કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car
GUJARAT

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

March 28, 2026
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…
GUJARAT

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

March 28, 2026
Next Post
‘તમારૂ મોઢું જોવાનો શોખ નથી, આંગળી નીચે મુકો’: નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી | Chaitar Vas…

'તમારૂ મોઢું જોવાનો શોખ નથી, આંગળી નીચે મુકો': નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી | Chaitar Vas...

વડોદરામાં GSEC કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોની ત્રીજા દિવસે ભૂખ હડતાળ યથાવત, સૂત્રોચ્ચાર છતાં તંત્ર બહ…

વડોદરામાં GSEC કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોની ત્રીજા દિવસે ભૂખ હડતાળ યથાવત, સૂત્રોચ્ચાર છતાં તંત્ર બહ...

PPFના છ કરોડ રોકાણકારોને મોટી રાહત, હવે નોમિની અપડેટ કરવા પર કોઈ ચાર્જ નહીં | no fee to be charged f…

PPFના છ કરોડ રોકાણકારોને મોટી રાહત, હવે નોમિની અપડેટ કરવા પર કોઈ ચાર્જ નહીં | no fee to be charged f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG BREAKING: UPના કાનપુરમાં એક સ્કૂટરમાં થયો ભયંકર વિસ્ફોટ, 10થી વધુ ઘાયલ, વિસ્તારમાં હડકંપ | scoot…

BIG BREAKING: UPના કાનપુરમાં એક સ્કૂટરમાં થયો ભયંકર વિસ્ફોટ, 10થી વધુ ઘાયલ, વિસ્તારમાં હડકંપ | scoot…

6 months ago
IT રિટર્ન ફાઇલિંગમાં પગારદાર વર્ગ પાછળ, વેપારીઓ અને રોકાણકારો આગળ | Salaried class lags behind in IT…

IT રિટર્ન ફાઇલિંગમાં પગારદાર વર્ગ પાછળ, વેપારીઓ અને રોકાણકારો આગળ | Salaried class lags behind in IT…

2 months ago
ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે

ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે

6 months ago
ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se…

ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News