gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં બાકી વેરો વસુલ કરવા આશરે 1000 સીલ મિલકતોમાં કોર્પોરેશનનો બોજો દાખલ કરાશે | VMC charges wil…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં બાકી વેરો વસુલ કરવા આશરે 1000 સીલ મિલકતોમાં કોર્પોરેશનનો બોજો દાખલ કરાશે | VMC charges wil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં મિલકત વેરાની વસુલાતની કામગીરી ચાલુ છે. જે દરમિયાન સીલ કરેલી અને બંધ પડેલી મિલકતોમાંથી જેનો સૌથી વધુ વેરો બાકી છે તેવી મિલકતો શોર્ટ લિસ્ટ કરીને તેમાં કોર્પોરેશનનો બોજો દાખલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરેક વોર્ડમાંથી આવી આશરે 60 જેટલી મિલકતો અલગ તારવવામાં આવી છે. જે મિલકતોમાં કોર્પોરેશનનો બોજો દાખલ કરવાની છે, તેની સંખ્યા આશરે 1000 જેટલી થાય છે.

બોજો દાખલ થતાં જે તે મિલકતના પ્રોપર્ટી કાર્ડમાં કોર્પોરેશનનું નામ પણ દાખલ થાય છે. આવી મિલકતોનું વેચાણ જે તે મિલકત ધારક જ્યાં સુધી કોર્પોરેશનનો બાકી વેરો ભરે નહીં ત્યાં સુધી કરવા જાય તો પણ પાછો પડે કેમ કે ખરીદનાર વેરો બાકી હોવાથી તૈયાર થતો નથી. હાલ જે મિલકતોમાં બોજો દાખલ કરવાનો છે, તેની ફાઈલો બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરના 724 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 674 કરોડની વસુલાત થઈ છે. હવે 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા  હજુ 50 કરોડ આવક હાંસલ કરવી પડશે. સરકારી મિલકતો પૈકી પોલીસ વિભાગની 4 કરોડની, રેલવેની 7 કરોડની અને નર્મદા નિગમની 3 કરોડની વસુલાત હજી બાકી છે, અને તે માટેની કાર્યવાહી હાલ ચાલી રહી છે. 31 માર્ચ સુધીમાં આ ચુકવણી કોર્પોરેશનને કરી દેવાશે તેમ જાણવા મળ્યું છે. વેરાની બાકી વસુલાત માટે તમામ 19 વોર્ડમાં દરરોજ બીન રહેણાંક મિલકતોને સીલ કરવાની કામગીરી હાલમાં થઈ રહી છે. તા.12 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 61 હજારથી વધુ મિલકતો સીલ કરવામા આવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…
GUJARAT

April 2, 2026
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

Next Post
તળાવમાંથી મગરનો હુમલો : વૃદ્ધાને અંદર ખેંચી ગયા બાદ ત્રણ કલાકે લાશ મળી | Crocodile attack on woman i…

તળાવમાંથી મગરનો હુમલો : વૃદ્ધાને અંદર ખેંચી ગયા બાદ ત્રણ કલાકે લાશ મળી | Crocodile attack on woman i...

વડોદરા શહેરમાં બ્રિજો નીચે તૈયાર થયેલ રમતગમત સંકુલ વહેલીતકે કાર્યરત થાય તેની જોવાતી રાહ | The sports…

વડોદરા શહેરમાં બ્રિજો નીચે તૈયાર થયેલ રમતગમત સંકુલ વહેલીતકે કાર્યરત થાય તેની જોવાતી રાહ | The sports...

વડોદરા કોર્પોરેશનમાં 790 કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સની જરૂરિયાત સામે માત્ર 300 ખરીદાશે | Only 300 compu…

વડોદરા કોર્પોરેશનમાં 790 કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સની જરૂરિયાત સામે માત્ર 300 ખરીદાશે | Only 300 compu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના કલ્યાણપુર પાટિયા પાસે ટ્રકની ટક્કરે બાઇક સવારનું મોત | Bike rider dies after being hit by tr…

3 months ago
જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Gambling raid in Tarsai …

3 weeks ago
ગઠીયાએ ઇ-ચલણની લીંક મોકલીને એકાઉન્ટમાંથી ૪.૮૦ લાખની ઠગાઇ | ahmedabad resident women lost money after…

7 months ago
શહેરના પશ્ચિમ વિસ્તાર ખાનપુરમાં પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે | The first sports complex will b…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News