gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં લાલબાગ સ્વિમિંગ પૂલના તરવૈયાઓ દ્વારા 10 વર્ષની અને લાઈફ ટાઈમ મેમ્બરશીપની માગણી | Swimmers …

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં લાલબાગ સ્વિમિંગ પૂલના તરવૈયાઓ દ્વારા 10 વર્ષની અને લાઈફ ટાઈમ મેમ્બરશીપની માગણી | Swimmers …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation Swimming Pool : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સ્વિમિંગ પૂલમાં આવતા તરવૈયાઓ માટે દર વર્ષે મેમ્બરશીપ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, અત્યાર સુધી લાઈફ ટાઈમ મેમ્બરશીપ અને દસ વર્ષની મેમ્બરશીપ રાખવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા અગાઉ એક ઠરાવ કરતા તેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે તરવૈયાઓ હોય છે તેમાં 60 અને 70 પ્લસ ઉંમરવાળા પણ હોય છે. જેઓની ઉમરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

દર વર્ષે તરવૈયાઓને સ્વિમર ટેસ્ટ એટલે કે મેડિકલ ફિટનેસ ટેસ્ટનું સર્ટિફિકેટ રજુ કરવાનું હોય છે. જેમાં કોઈને શારીરિક તકલીફ હોય તો મેમ્બરશીપ આપવામાં આવતી નથી. કોર્પોરેશનના વર્તુળોના જણાવ્યા મુજબ મોટી ઉંમરે બીપી અને હાર્ટના પ્રોબ્લેમ વધતા સ્વિમિંગ દરમિયાન  તકલીફ ઊભી ન થાય તેને ધ્યાનમાં રાખીને આ અગાઉ નિર્ણય લેવાયો હતો. જો કે લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે તરવૈયાઓએ ફરી પાછી દસ વર્ષની અને લાઈફ ટાઈમ મેમ્બરશીપ માટેની માગણી કરી છે, પરંતુ તેઓને સમજ આપવામાં આવી રહી છે. લાલબાગ સ્વિમિંગ પૂલ 1974માં બનેલો છે. જેના હોજની ક્ષમતા 37,000 લિટરની છે, અને સૌથી ઊંડો 25 ફૂટ છે. હાલ ઉનાળામાં પાણીની ડિમાન્ડ વધતા તેને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે જેથી લાલબાગ સ્વિમિંગ પૂલને પાણી ઓછું મળે છે, પરંતુ તરવૈયાઓ પાણી ઓછું હોવાની બૂમ પાડે છે. વર્તુળોના કહેવા મુજબ લાલબાગ સ્વિમિંગ પૂલમાં અઠવાડિયામાં બે વખત સકસન અને ટ્રોલિંગ કરવું પડે છે, જો તે ન કરે તો પાણી મેલુ દેખાય છે અને તેના કારણે પણ ઉહાપોહ થઈ શકે છે. લાલબાગના આશરે 7000 સભ્ય નોંધાયેલા છે, પરંતુ તાજેતરમાં કેવાયસી કરતા 340 ની નોંધણી થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
અંકોડિયા કેનાલમાં ગુમ થયેલો કિશોરનો મૃતદેહ પાદરા પાસેથી મળ્યો | body of 15 year boy found from padar…
GUJARAT

અંકોડિયા કેનાલમાં ગુમ થયેલો કિશોરનો મૃતદેહ પાદરા પાસેથી મળ્યો | body of 15 year boy found from padar…

March 26, 2026
Next Post
રાજ્ય સરકારના સ્ટાન્ડર્ડ બીડિંગ ડોક્યુમેન્ટસના નિયમોનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન : ડિપોઝિટ અ…

રાજ્ય સરકારના સ્ટાન્ડર્ડ બીડિંગ ડોક્યુમેન્ટસના નિયમોનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન : ડિપોઝિટ અ...

પાણીના પ્રેસરની ફરિયાદોના નિકાલ માટે વડોદરા કોર્પોરેશનને કાર્યવાહી કરતા પાઇપોમાંથી બોટલો અને લાકડા મ…

પાણીના પ્રેસરની ફરિયાદોના નિકાલ માટે વડોદરા કોર્પોરેશનને કાર્યવાહી કરતા પાઇપોમાંથી બોટલો અને લાકડા મ...

વડોદરામાં પાદરાની SBI બેંક સાથે ઠગાઈની ચોથી ફરિયાદ : બિલ્ડર દંપતી, પૂર્વ મેનેજર અને વેલ્યુઅર સહિત ચા…

વડોદરામાં પાદરાની SBI બેંક સાથે ઠગાઈની ચોથી ફરિયાદ : બિલ્ડર દંપતી, પૂર્વ મેનેજર અને વેલ્યુઅર સહિત ચા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બિહારની ચૂંટણીમાં ગડબડ થઈ, પરંતુ નક્કર પુરાવા નથી’, પાર્ટીની હાર પર પ્રશાંત કિશોરનો ગંભીર આરોપ | ja…

‘બિહારની ચૂંટણીમાં ગડબડ થઈ, પરંતુ નક્કર પુરાવા નથી’, પાર્ટીની હાર પર પ્રશાંત કિશોરનો ગંભીર આરોપ | ja…

4 months ago
ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ આદેશો હળવા કરવા રજૂઆત | Proposal to relax quality control orders of indu…

ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ આદેશો હળવા કરવા રજૂઆત | Proposal to relax quality control orders of indu…

18 hours ago
વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus do…

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus do…

7 months ago
આણંદના બેડવા ગામે દૂધ મંડળીમાં ભેળસેળવાળું દૂધ જણાતા હોબાળો | Uproar in Anand Bedwa village after ad…

આણંદના બેડવા ગામે દૂધ મંડળીમાં ભેળસેળવાળું દૂધ જણાતા હોબાળો | Uproar in Anand Bedwa village after ad…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News