gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં વિધર્મી યુવકે નામ બદલીને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી | Vadodara : a heretic youth changed …

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં વિધર્મી યુવકે નામ બદલીને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી | Vadodara : a heretic youth changed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : પોતાનું અસલ નામ છૂપાવીને 34 વર્ષની પરિણીતાને પ્રેમ સંબંધમાં ફસાવી વારંવાર શરીર સંબંધ બાંધનાર વિધર્મી સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી  ઝડપી પાડયો છે.

કેટરિંગનું કામ કરતી 34 વર્ષની પરિણીતાને પતિ સાથે અણબનાવ થતા તેના દીકરાને લઇને એકલી રહે છે. અઢી વર્ષ પહેલા વાઘોડિયા કેટરિંગના કામ માટે ગઇ હતી. તે દરમિયાન પ્રતિક પટેલનો સંપર્ક થયો હતો. તેણે કહ્યું હતું કે, કેટરિંગ અને ઇવેન્ટનું કામ હશે તો બોલાવીશ. ત્યારબાદ અવાર-નવાર તેઓ વચ્ચે વાતચીત થતી હતી અને પ્રેમ સંબંધ થયો હતો. ફેબુ્રઆરી-2023માં પ્રતિક પટેલે પરિણીતાના ઘરે જઇ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પ્રતિક પટેલ પરિણીતાને લક્ઝરી બસમાં અજમેર લઇ ગયો હતો. દરગાહ પર દર્શન કરીને તેઓ હોટલમાં રોકાયા હતા. ત્યાં પણ પ્રતિકે પરિણીતા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. તે દરમિયાન પ્રતિક પટેલનું ચૂંટણી કાર્ડ મળતા પરિણીતાએ ફોટો પાડી લીધો હતો. પરિણીતાએ પ્રતિકને તેનું સાચું નામ પૂછતા તેણે પોતાનું નામ ઇકબાલ રસુલભાઇ પરમાર (રહે.ગામ ખેરડા,તા. કરજણ) હોવાનું કબૂલ કર્યુ હતું. 

દરમિયાન પરિણીતાને ગર્ભ રહી જતા ઇકબાલ તેને રાવપુરા વિસ્તારની હોસ્પિટલમાં લઇ ગયો હતો. તેણે પોતાનું નામ પરિણીતાના પતિ તરીકે લખાવી સારવાર કરાવી હતી. ત્યારબાદ પ્રતિકનું સાચું નામ ઇકબાલ હોઇ પરિણીતાએ તેની સાથે સંબંધ રાખવાની ના પાડતા તેણે એવી ધમકી આપી હતી કે, તું તારા માથાના વાળ કપાવી નાંખ. નહીંતર હું તારા પુત્રને મારી નાંખીશ. ગભરાઇ ગયેલી પરિણીતાએ માથાના વાળ કપાવી નાંખ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે કોઇ સંપર્ક નહતો. પરંતુ, ગત 9મી તારીખે ઇકબાલે પરિણીતાને કોલ કરીને સંબંધ રાખવાનું કહેતા તેણે ના પાડી હતી. ઉશ્કેરાયેલા ઇકબાલે પરિણીતાને ગાળો બોલી ધમકી આપી કે, તું મારી નહીં તો કોઇ બીજાની થવા દઉં નહીં.તું જ્યાં મળીશ ત્યાં તને જાનથી મારી નાખીશ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…
GUJARAT

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

February 12, 2026
સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…
GUJARAT

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

February 12, 2026
સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…
GUJARAT

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

February 12, 2026
Next Post
‘પ્રેમમાં શારીરિક સંબંધો બંધાય તો દુષ્કર્મ ન ગણાય..’ અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો | allahabad high c…

'પ્રેમમાં શારીરિક સંબંધો બંધાય તો દુષ્કર્મ ન ગણાય..' અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો | allahabad high c...

ભરૂચના જંબુસર ગામ ખાતે તસ્કરો ત્રાટક્યા : 41 વીજ થાંભલાઓ ઉપરથી રૂ.1.77 લાખના વાયરો ચોરી અજાણ્યા તસ્ક…

ભરૂચના જંબુસર ગામ ખાતે તસ્કરો ત્રાટક્યા : 41 વીજ થાંભલાઓ ઉપરથી રૂ.1.77 લાખના વાયરો ચોરી અજાણ્યા તસ્ક...

ભાજપની સૌથી મોટી અચડણ દૂર? હવે ગમે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષનું એલાન સંભવ, રેસમાં 4 નામ | bjp nationa…

ભાજપની સૌથી મોટી અચડણ દૂર? હવે ગમે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષનું એલાન સંભવ, રેસમાં 4 નામ | bjp nationa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાથીખાના બજારઆજે પણ વડોદરાના વેપરનું ધબકતું હૃદયબની અડીખમ ઊભું છે | Hathikhana Bazaar even today sta…

હાથીખાના બજારઆજે પણ વડોદરાના વેપરનું ધબકતું હૃદયબની અડીખમ ઊભું છે | Hathikhana Bazaar even today sta…

1 day ago
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ | Canada Gold …

કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ | Canada Gold …

4 weeks ago
કપડવંજ તાલુકામાં 19 વીજ ચોરોને 5 લાખ દંડ ફટકારાયો | 19 electricity thieves fined Rs 5 lakh in Kapadv…

કપડવંજ તાલુકામાં 19 વીજ ચોરોને 5 લાખ દંડ ફટકારાયો | 19 electricity thieves fined Rs 5 lakh in Kapadv…

6 months ago
ઓનલાઈન ગેમિંગ સેક્ટરની બે મોટી કંપનીઓ પર EDની મોટી કાર્યવાહી, 11 સ્થળે પાડ્યા દરોડા | ED Raid Online…

ઓનલાઈન ગેમિંગ સેક્ટરની બે મોટી કંપનીઓ પર EDની મોટી કાર્યવાહી, 11 સ્થળે પાડ્યા દરોડા | ED Raid Online…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News