gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સ્કૂલ-કોર્ટ બાદ હવે રેલવે તંત્ર દોડતું થયુંઃ અનગઢના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળતાં દોડધામ…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં સ્કૂલ-કોર્ટ બાદ હવે રેલવે તંત્ર દોડતું થયુંઃ અનગઢના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળતાં દોડધામ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરામાં આજે સવારે અનગઢ નજીકના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક પદાર્થ મળી આવતાં  દોડધામ મચી ગઇ હતી.તપાસને અંતે વિસ્ફોટક જેવો પદાર્થ લગ્નમાં વપરાતા ફટાકડા હોવાનું ખૂલતાં તંત્રએ હાશ અનુભવી હતી.સ્કૂલો અને કોર્ટમાં ધમકીના મેઇલ મોકલી તંત્રને દોડતું કર્યા બાદ રેલવે પોલીસને દોડતી કરનારને પોલીસ શોધી રહી છે.

અનગઢ નવાપુરા રેલવેના ગુડ્સ ટ્રેક પર આજે સવારે આઠેક વાગે મુસ્તાકભાઇ નામના કર્મચારી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે ટ્રેક પાસે છ જેટલા બાંધેલા ફટાકડા ટ્રેક પાસે  જોવા મળતાં તેમણે તરત જ આરપીએફના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.થોડી જ વારમાં રેલવે પોલીસ આવી ગઇ હતી અને વડોદરા શહેર પોલીસને પણ જાણ કરી હતી.

ડીસીપી,એસીપી અને નંદેસરી પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ટ્રેક પાસે આવી ગયા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તેમજ ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી.

વડોદરામાં સ્કૂલ-કોર્ટ બાદ હવે રેલવે તંત્ર દોડતું થયુંઃ અનગઢના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળતાં દોડધામ 2 - imageપ્રાથમિક તપાસમાં ઉપરોક્ત વિસ્ફોટક લગ્ન પ્રસંગે વપરાતા ફટાકડા હોવાનું અને તેના પર કોલ્ડ ફાયર પણ લખેલું હોવાનું જણાઇ આવતાં તંત્રએ હાશ અનુભવી હતી.આમ છતાં ફટાકડા એક સાથે બાંધીને મુકવા પાછળનું કૃત્ય આચરનાર કોણ છે અને આ પદાર્થ કેટલો જોખમી હતો તેની નંદેસરી પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide due to st…
GUJARAT

અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide due to st…

April 11, 2026
ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…
GUJARAT

ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…

April 11, 2026
ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…
GUJARAT

ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…

April 11, 2026
Next Post
ડાંગમાં ભયાનક અકસ્માત: બરડીપાડા-મહાલ રોડ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત, 9ને ઈજા | dang news pickup veh…

ડાંગમાં ભયાનક અકસ્માત: બરડીપાડા-મહાલ રોડ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત, 9ને ઈજા | dang news pickup veh...

રાજકોટમાં ‘ઓપરેશન જંગલેશ્વર’: 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, સ્થાનિકોની માંગ હાઈકોર્ટે ફગાવી | rajkot …

રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર': 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, સ્થાનિકોની માંગ હાઈકોર્ટે ફગાવી | rajkot ...

VIDEO | સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગ ઝડપાઈ, જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવ્યો, વીડિયો ઉતારી 1 કરોડ પડ…

VIDEO | સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગ ઝડપાઈ, જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવ્યો, વીડિયો ઉતારી 1 કરોડ પડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના મહોળેલ અને કંજરીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with foreign l…

નડિયાદના મહોળેલ અને કંજરીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with foreign l…

2 months ago
જામનગરની નગર પ્રાથમિક શિક્ષણે સમિતિ હસ્તકની શાળા નંબર 29ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરાઇ : લડત…

જામનગરની નગર પ્રાથમિક શિક્ષણે સમિતિ હસ્તકની શાળા નંબર 29ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરાઇ : લડત…

9 months ago
પરથમપુરા પાસે મહી નદીમાં બોટ દ્વારા રેતીનું ગેરકાયદે ખનન રૃા.૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો | ille…

પરથમપુરા પાસે મહી નદીમાં બોટ દ્વારા રેતીનું ગેરકાયદે ખનન રૃા.૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો | ille…

5 months ago
ધોળકાની બજારોમાં લારીઓના દબાણથી ગ્રાહકો પરેશાન

ધોળકાની બજારોમાં લારીઓના દબાણથી ગ્રાહકો પરેશાન

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News