gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો | Uproar a…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો | Uproar a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Smart Meter : એમજીવીસીએલ કર્મચારીઓ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લગાવવા અંગે તંત્ર દ્વારા દબાણ કરાઈ રહ્યા ગંભીર આક્ષેપ થયા છે. ઉલ્લેખનીય છે કે આમ શહેરમાં સ્માર્ટ વિજ મીટર લગાવવાનું ભૂત ફરી એકવાર ધુણતા સ્થાનિકોમાં રોજ પ્રવર્તી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, શહેરના કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર જબરદસ્તીથી લગાવી દેવાતા સ્થાનિક લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારબાદ ભારે હોબાળો મચતા તંત્ર દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી કરાઈ હતી. દરમિયાન દંતેશ્વર વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર લગાવીને હાલના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજ મીટર કાઢી લેવાનો રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે, અને જણાવ્યું છે કે આવનારા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, “સ્માર્ટ મીટર નહીં લગાવો તો કનેક્શન કપાઈ જશે.” આ ચીમકી બાદ રહેવાસીઓમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. પરિવારો, વૃદ્ધો અને મહિલાઓ સહિત દરેકને ભયનો માહોલ છે. કારણ કે લાઇટ કનેક્શન કપાઈ જશે એવી ધમકી પછી લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જ્યાં સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા સરકાર તરફથી ચાલે છે, ત્યાં દબાણ, ચીમકી અને કનેક્શન કાપવાની ધમકી કેટલે આવશે યોગ્ય છે? એવા પ્રશ્નો લોકો દ્વારા ઉઠવા લાગ્યા છે. સ્થાનિકોનો દાવો છે કે વીજ નિગમ તરફથી કોઈ સત્તાવાર નોટીસ કે લેખિત સૂચના વગર આવી ચીમકી આપવામાં આવી રહી છે. આ મામલે જવાબદારી કોની અને આ વર્તન યોગ્ય છે કે નહીં – તે અંગે લોકો જવાબ માગી રહ્યા છે. ભવ્ય દર્શન ફ્લેટમાં હાલ સ્થળ પર માહોલ ગરમ છે અને આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની તૈયારીમાં છે. સ્માર્ટ વીજ મીટર નહિ લગાવો તો કનેક્શન કપાઈ જવાની ચીમકીથી સ્થાનિકો વિફર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહીશોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ રોષ | ​​Vadodara : Reside…

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહીશોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ રોષ | ​​Vadodara : Reside...

જામનગર જીલ્લામાં રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સહાય માટે 39 હજાર ખેડૂતોની નોંધણી થઈ | 39000 farmers …

જામનગર જીલ્લામાં રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સહાય માટે 39 હજાર ખેડૂતોની નોંધણી થઈ | 39000 farmers ...

જામનગરનો નવો ફ્લાય ઓવર ખુલ્લો નહીં મુકાય તો 30મીએ જનતાના હસ્તે લોકાર્પણ થશે : કોંગ્રેસ પાર્ટીનું મ્ય…

જામનગરનો નવો ફ્લાય ઓવર ખુલ્લો નહીં મુકાય તો 30મીએ જનતાના હસ્તે લોકાર્પણ થશે : કોંગ્રેસ પાર્ટીનું મ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢ આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- ‘પાર્ટીની મુખ્ય ચિંતા બંધારણ-લોકશાહીને બચાવ…

જૂનાગઢ આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- ‘પાર્ટીની મુખ્ય ચિંતા બંધારણ-લોકશાહીને બચાવ…

7 months ago
17000 કરોડના લોન કૌભાંડ કેસમાં અનિલ અંબાણીની પૂછપરછ, થોડા દિવસ અગાઉ જ EDએ કરી હતી રેડ | /anil ambani…

17000 કરોડના લોન કૌભાંડ કેસમાં અનિલ અંબાણીની પૂછપરછ, થોડા દિવસ અગાઉ જ EDએ કરી હતી રેડ | /anil ambani…

8 months ago
બાઈકની ટક્કરથી રોડ ક્રોસ કરતી મહિલાનું સારવારમાં મોત નિપજ્યું | Woman dies in hospital after being h…

બાઈકની ટક્કરથી રોડ ક્રોસ કરતી મહિલાનું સારવારમાં મોત નિપજ્યું | Woman dies in hospital after being h…

3 months ago
અમદાવાદનું અનોખું શિવ મંદિરઃ અહીં ભક્તો માનતા પૂરી કરવા ચઢાવે છે સિગારેટ | ahmedabad dudhadhari shiv…

અમદાવાદનું અનોખું શિવ મંદિરઃ અહીં ભક્તો માનતા પૂરી કરવા ચઢાવે છે સિગારેટ | ahmedabad dudhadhari shiv…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News