gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં 20 દિવસમાં 3 મગરના મોતઃ14 ફૂટના 500 કિલોના મગરનો મૃતદેહ ક્રેન વડે કાઢ્યો | deadbody of 14 …

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં 20 દિવસમાં 3 મગરના મોતઃ14 ફૂટના 500 કિલોના મગરનો મૃતદેહ ક્રેન વડે કાઢ્યો | deadbody of 14 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મહાકાય મગરનો વધુ એક મૃતદેહ મળી આવતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા.૧૪ ફૂટના મગરના મૃતદેહને કાઢતાં તેમને નાકેદમ આવી ગયો  હતો.

ફતેગંજ વિસ્તારમાં નરહરી હોસ્પિટલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગઇકાલે એક મહાકાય મગર દેખાતાં લોકો ભેગા થઇ ગયા હતા.મગર હલનચલન નહિ કરતો હોવાથી કોઇ જીવદયા પ્રેમીને શંકા ગઇ હતી અને જીવદયા કાર્યકરોને જાણ કરી હતી.

ફોરેસ્ટ વિભાગની ટીમ પણ સ્થળ પર આવી જતાં મગર મૃત હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી તેના મૃતદેહને કાઢવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી.મહાકાય મગરનું આશરે ૫૦૦ કિલો જેટલું વજન હોવાથી તેને દોરડા વડે માંડમાંડ કિનારે લવાયો હતો અને ત્યારબાદ ક્રેન વડે વાનમાં મુકાયો હતો.

ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.જિલ્લા પશુપાલન કેન્દ્રના ડો.વિમલ પટેલે કહ્યું હતું કે,મગરના મોંઢે ઇજા જોતાં ફાઇટને કારણે મોત થયું હોવાનું મનાય છે.નોંધનીય છે કે,ગઇ તા.૨૩મી ફેબુ્રઆરીએ અકોટા  બ્રિજ નીચેથી ૩.૫ ફૂટના મગરનો અને ત્યારબાદ તા.૧૪મી માર્ચે સમા મંગલપાંડે બ્રિજ પાસેથી છ ફૂટના મગરનો મૃતદેહ મળ્યો હતો.જેના મોતનું કારણ જાણી શકાયું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમાની હરિ ગેસ એજન્સીમાં એલપીજી બોટલના વિતરણમાં અનેક ગેરરીતિઓ | iregularity in hari gas agency
GUJARAT

March 18, 2026
હેર સલૂનના કારીગરની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused in hair salon worker’s murder case arrested
GUJARAT

હેર સલૂનના કારીગરની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused in hair salon worker’s murder case arrested

March 17, 2026
ડોક્ટરને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૬.૧૦ લાખ પડાવી લીધા | Doctor threatened to implicate …

Next Post
૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ | Tax consultant’s bail application rej…

૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ | Tax consultant's bail application rej...

બરોડા ડેરીની 9 બેઠક બિનહરીફ થયા બાદ બાકીની 4 બેઠક માટે આજે ચૂંટણી,સાંજે જ પરિણામ | elections for 4 s…

બરોડા ડેરીની 9 બેઠક બિનહરીફ થયા બાદ બાકીની 4 બેઠક માટે આજે ચૂંટણી,સાંજે જ પરિણામ | elections for 4 s...

હિમાલયા પાર્ટી પ્લોટ ભાડે ચલાવતા વેપારીનું જેલવાસ દરમિયાન મોત | Businessman who rented out Himalaya …

હિમાલયા પાર્ટી પ્લોટ ભાડે ચલાવતા વેપારીનું જેલવાસ દરમિયાન મોત | Businessman who rented out Himalaya ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ લોકલ કે મોતની સવારી? 8 વર્ષમાં 8273 મુસાફરોના મોત, મોટાભાગની દુર્ઘટના 3 કારણે થઇ | Total 8273 …

8 months ago
અંબોડ બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનો રોકવા ગડર લગાવી દેવાયાં | Barriers were installed to stop heav…

અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, સ્વબચાવમાં PIએ આરોપીના પગમાં મારી ગોળી | ahmed…

3 months ago
પાકિસ્તાન ખુલ્લું પડી ગયું : હાફીઝ સૈયદ બાંગ્લાદેશમાંથી આતંકી પ્રવૃત્તિઓ શરૂ કરાવશે | Pakistan expos…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News