gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા એરપોર્ટ પર આજથી વિન્ટર શિડ્યુઅલ લાગુ, હવે રોજ 15 ફ્લાઇટની અવરજવર | Winter schedule implemente…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરા એરપોર્ટ પર આજથી વિન્ટર શિડ્યુઅલ લાગુ, હવે રોજ 15 ફ્લાઇટની અવરજવર | Winter schedule implemente…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના હરણી ખાતે આવેલ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતીકાલથી વિન્ટર શિડ્યુઅલ અમલમાં આવશે. નવા સમયપત્રક મુજબ કેટલીક ફ્લાઇટના સમયમાં ફેરફાર કરાયો છે, જ્યારે કેટલીક વિકલી ફ્લાઇટ હવે દૈનિક ચલાવવામાં આવશે.

એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે,  નવા શિડ્યુઅલ મુજબ હવે વડોદરાથી રોજ 15  ફ્લાઇટની  મૂવમેન્ટ રહેશે, જ્યારે અત્યાર સુધી રોજની 10થી 11 ફ્લાઇટ હતી. દિલ્હી માટે નવી ડેઇલી ફ્લાઇટ શરૂ થઈ છે, તેમજ હૈદરાબાદ વિકલી ફ્લાઇટ ડેઇલી કરવામાં આવી છે. ગોવા તથા ચેન્નાઈ રૂટની વિકલી ફ્લાઇટો રહેશે. હાલ વડોદરા એરપોર્ટ પર દરરોજ સરેરાશ 3,600 મુસાફરોની અવરજવર થાય છે. ડિસેમ્બર 2024માં એરપોર્ટને સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. છેલ્લા છ મહિનામાં અહીં ત્રણ નોન-શિડ્યુઅલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ મૂવમેન્ટ નોંધાયા છે. એરપોર્ટ પર પાર્કિંગની કોઈ તકલીફ નથી. પર્યાપ્ત જગ્યા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…
GUJARAT

February 13, 2026
ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

Next Post
ડભોઇ – બોડેલી સેક્શનમાં ટ્રેનની ગતિમાં વધારો કરાયો | Train speed increased in Dabhoi Bodeli section

ડભોઇ - બોડેલી સેક્શનમાં ટ્રેનની ગતિમાં વધારો કરાયો | Train speed increased in Dabhoi Bodeli section

કોટણા બીચ સહિત 10થી વધુ સ્થળોએ છઠ પૂજાનું વિશેષ આયોજન કરાયું | Special Chhath Puja celebrations orga…

કોટણા બીચ સહિત 10થી વધુ સ્થળોએ છઠ પૂજાનું વિશેષ આયોજન કરાયું | Special Chhath Puja celebrations orga...

ઇલાેરાપાર્કમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃચાર વાહનાેને અડફેટમાં લેનાર પીધેલા કારચાલકની ધોલાઇ | drunk …

ઇલાેરાપાર્કમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃચાર વાહનાેને અડફેટમાં લેનાર પીધેલા કારચાલકની ધોલાઇ | drunk ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ ટીપી-2મા સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામ અંગે કમિશનર અજાણ | Commissioner unaware of construct…

5 months ago
26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાની કસ્ટડી મળતાં NIA એ 24 સવાલોની યાદી કરી તૈયાર | tahawwur ran…

10 months ago
ગુજરાતમાં આગ ઝરતી ગરમી શરૂ, ભુજમાં પારો 44.5 ડિગ્રી, અમદાવાદમાં પણ તાપમાન 41.3 | Gujarat weather for…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની આશા વધી, કારણ કે ક્રૂડ ઓઇલનો ભાવ 60 ડૉલરથી પણ નીચે આવ્યો | Hopes of re…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News