gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરતા ઓફિસો ખાલીખમ | Vadodara Corporation offi…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરતા ઓફિસો ખાલીખમ | Vadodara Corporation offi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકાની કચેરીઓમાં ત્રાહિત વ્યક્તિઓની કનડગત અને ત્રાસના કારણે કર્મીઓ હેરાન પરેશાન થઈ જતા આજે  માસ સી.એલ પર ઉતરી જઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેનાથી વળી કચેરી આજે સુમસામ જણાઈ હતી. કાયમ ધમધમતી કચેરીની તમામ ઓફિસોમાં કાગડા ઉડી રહ્યા હતા જ્યારે કેટલીક ઓફિસોમાં અંધારપટ પણ છવાયેલો રહ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે પાલિકાના વર્ગ 1ના અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને ગઈકાલે એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે રોજિંદી કામગીરીમાં ભારે વિક્ષેપ અને મુશ્કેલીઓ નિયત કામમાં થતી રહે છે પરિણામે રોજિંદા કામકાજમાં વારંવાર અડચણો પણ ઊભી થાય છે આ અંગે તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણય નહીં આવે તો માસ સીએલની પણ ચીમકી આપવામાં આવી હતી. જેથી આજે સવારથી જ પાલિકા વડી કચેરી ખંડેરાવ માર્કેટની તમામ ઓફિસો સૂમસામ જણાતી હતી. રોજે રોજ નિયત સમય દરમિયાન ધમધમતી વિવિધ ઓફિસોમાં આજે કાગડા ઉડતા જણાયા હતા. ઊંચ સીટી એન્જિનિયર અને એડિશનલ સીટી એન્જિનિયર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓની ઓફિસોમાં પણ ખુરશીઓ ખાલી હતી અને એડિશનલ સીટી એન્જિનિયરની ઓફિસમાં રીતસરનો અંધારપટ પણ છવાયેલો જોવા મળ્યો હતો. આમ ગઈકાલે અપાયેલા આવેદન પત્રના સંદર્ભમાં આજે સવારે નિયત સમયે રોજિંદા આવી જતા કર્મચારીઓ પૈકી કોઈ દેખાયું ન હતું. જેથી તમામ અધિકારીઓ માસ સી.એલ પર ઉતરી ગયાનું ફલિત થતું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…
GUJARAT

અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

March 25, 2026
ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …
GUJARAT

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

March 25, 2026
Next Post
Explainer: ભારતના એરલાઇન્સ ક્ષેત્રની ‘નોઝ ડાઇવ’, જાણો લાખો મુસાફરો હોવા છતાં શું મુશ્કેલી પડે છે | i…

Explainer: ભારતના એરલાઇન્સ ક્ષેત્રની ‘નોઝ ડાઇવ’, જાણો લાખો મુસાફરો હોવા છતાં શું મુશ્કેલી પડે છે | i...

VIDEO | અમદાવાદ: સુભાષ બ્રિજ તિરાડ વિવાદ! 3 મહિના પહેલાંના ઇન્સ્પેક્શનની પોલ સામે આવી, રિપોર્ટ જાહેર…

VIDEO | અમદાવાદ: સુભાષ બ્રિજ તિરાડ વિવાદ! 3 મહિના પહેલાંના ઇન્સ્પેક્શનની પોલ સામે આવી, રિપોર્ટ જાહેર...

એક જ દિવસમાં ઈન્ડિગોની 1000 ફ્લાઈટ્સ રદ: સંકટ પર CEOની પ્રથમ પ્રતિક્રિયા, માફી માંગી | IndiGo Cancel…

એક જ દિવસમાં ઈન્ડિગોની 1000 ફ્લાઈટ્સ રદ: સંકટ પર CEOની પ્રથમ પ્રતિક્રિયા, માફી માંગી | IndiGo Cancel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોરબંદરમાં P.F. હડપ કરી જનારો શખ્સ 28 વર્ષે અમદાવાદમાંથી પકડાયો

પોરબંદરમાં P.F. હડપ કરી જનારો શખ્સ 28 વર્ષે અમદાવાદમાંથી પકડાયો

6 months ago
ખેડૂત સભામાં વિસાવદરના ‘આપ’ના ધારાસભ્ય પર યુવાને જૂતું ફેંક્યું | A youth threw a shoe at AAP MLA fr…

ખેડૂત સભામાં વિસાવદરના ‘આપ’ના ધારાસભ્ય પર યુવાને જૂતું ફેંક્યું | A youth threw a shoe at AAP MLA fr…

2 months ago
ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો, બાંગ્લાદેશના નવા PM તારિક રહેમાનને દિલ્હી આવવા PM મોદીનું આમંત્રણ | PM…

ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો, બાંગ્લાદેશના નવા PM તારિક રહેમાનને દિલ્હી આવવા PM મોદીનું આમંત્રણ | PM…

1 month ago
મ્યુલ એકાઉન્ટ મામલે વડોદરામાં વધુ એક ગુનો નોંધાયો | Another crime registered in Vadodara in connecti…

મ્યુલ એકાઉન્ટ મામલે વડોદરામાં વધુ એક ગુનો નોંધાયો | Another crime registered in Vadodara in connecti…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News