gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડી કબજે કરી ડ્રાઇવરને ફટકારનાર ભાવનગરના બે હુમલાખોર પકડાયા |…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડી કબજે કરી ડ્રાઇવરને ફટકારનાર ભાવનગરના બે હુમલાખોર પકડાયા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરાના ગોરવા વિસ્તારમાં બે દિવસ પહેલા અકસ્માતના બનાવ બાદ કોર્પોરેશનના કચરાના વાહનને બાજુ પર મુકાવી દઈ ડ્રાઇવરને માર મારવાના ગુનામાં પોલીસે કારચાલક અને તેના સાગરીતની ધરપકડ કરી છે.

ગોરવા રોડ ઉપર કોર્પોરેશનનું ડોર ટુ ડોર કચરાનું વાહન સમતા ગાર્ડન તરફ કચરો કલેક્ટ કરવા માટે જઈ રહ્યું હતું તે દરમિયાન બરોડા સ્કાય ચાર રસ્તા પાસે ભાવનગરના કારચાલકે પાછળથી ટેમ્પા પાસે અકસ્માત કર્યો હતો. 

ત્યારબાદ કારચાલક અને તેનો સાગરિત આઈટીઆઈ ચાર રસ્તા પાસે ઉભા રહ્યા હતા અને ડોર ટુ ડોર કચરાનું વાહન આવતા જ તેને એક બાજુ પર મુકાવી દઈ ડ્રાઇવરને માર માર્યો હતો. ડ્રાઇવર સુપરવાઇઝરને બોલાવતા વાહન દૂર મુકાવી ફરીથી ડ્રાઇવરને માર માર્યો હતો. હુમલાખોરે મારું નામ રાજુ છે મારું કંઈ બગાડવાનું નથી થાય તે કરી લેજે તેમ કહી ધમકીઓ પણ આપી હતી. જેથી ગોરવા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

આ બનાવમાં નશામાં ધૂત થઈ કાર ચલાવનાર ભાવનગરના કરદેજ ગામે રહેતા રાજુ સાદુળ ભાઈ કુવાડીયા તેમજ તેના સાગરીત ગૌરાંગ મુકેશભાઈ ત્રિવેદી (કાળિયા બીડ, ભાવનગર) ની દારૂના ગુનામાં ધરપકડ કર્યા બાદ કોર્પોરેશનના કર્મચારી ઉપર હુમલા કરવાના બનાવવામાં પણ ધરપકડ કરી કાન પકડીને ઉઠબેસ કરાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપ પાર્ટી દ્વારા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી | BJP party conducts screening proc…
GUJARAT

April 2, 2026
લક્ઝરી બસમાંથી બિહારનો યુવાન પિસ્તોલ અને કારતૂસ સાથે પકડાયો | Bihar youth caught with pistol and car…

ફુડ પોઈઝનીંગ થવાના કારણે દાણીલીમડાના ૭૦ લોકોને ઝાડા- ઉલટીની અસર,તંત્ર ઉંઘતુ ઝડપાયું | Due to food po…

Next Post
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના | V…

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના | V...

શિફ્ટ પતી ગઈ એટલે પ્લેન મૂકી જતો રહ્યો પાયલટ, 179 મુસાફરો આખી રાત પરેશાન થયા | Pilot Leaves After Sh…

શિફ્ટ પતી ગઈ એટલે પ્લેન મૂકી જતો રહ્યો પાયલટ, 179 મુસાફરો આખી રાત પરેશાન થયા | Pilot Leaves After Sh...

આવતીકાલે માંજલપુર ટાંકી અને સંપની સફાઈ હાથ ધરાતા પાણીકાપ | Water cut tomorrow as Manjalpur tank and …

આવતીકાલે માંજલપુર ટાંકી અને સંપની સફાઈ હાથ ધરાતા પાણીકાપ | Water cut tomorrow as Manjalpur tank and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદની હોસ્પિટલમાં મેનેજરે સાથી કર્મીઓ સાથે મળી 24 લાખની ઠગાઇ કરી | Manager along with fellow emplo…

4 months ago
ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા | rising traffi…

2 months ago
રાજકોટ અને મોરબીમાં વહેલી સવારથી 40 સ્થળો પર ITના દરોડા, 150થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો | Rajk…

7 months ago
અનેક રાજ્યોમાં 22 થી 24 જાન્યુઆરી વચ્ચે વરસાદ, હિમવર્ષાની શક્યતા

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News