gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશને તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો ભરવાની મુદત 15 દિવસ વધારી | Vadodara Corporation ext…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશને તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો ભરવાની મુદત 15 દિવસ વધારી | Vadodara Corporation ext…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation Tax : વડોદરા મ્યુનિસિપલ મિલકત વેરાના બિલો આપવાની 16 જુલાઈથી કરવામાં આવ્યા બાદ તમામ ઝોનમાં બિલો આપી દેવામાં આવ્યા છે, અને હવે તમામ ઝોનમાં બિલ ભરવાની મુદતમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 માં બિલ ભરવાની છેલ્લી તા.29 ઓગસ્ટ હતી. જે વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે.

ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1, 2, 3, 7 અને 13 માં બિલ ભરવાની છેલ્લી તા. 4 સપ્ટેમ્બર હતી, તે વધારીને તા.19 કરવામાં આવી છે. પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4, 5, 6, 14 અને 15 માં છેલ્લી મુદત 11 સપ્ટેમ્બર હતી તે વધારીને તા.26 કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16, 17, 18 અને 19 ની છેલ્લી મુદત 15 સપ્ટેમ્બર હતી તે વધારીને તા. 30 કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની મિલકતો માટે વેરા બિલ ભરવાની છેલ્લી તા.29 સપ્ટેમ્બર હતી તે વધારીને 14 ઓક્ટોબર કરવામાં આવી છે. તા.1એપ્રિલથી 29 ઓગસ્ટ  સુધીમાં કોર્પોરેશનને કુલ 350.52 કરોડની આવક થઈ છે. જેમાં મિલકત વેરાની 303.98 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 28.69 કરોડ, વ્હીકલ ટેક્સની 17.55 કરોડ અને વોટર ચાર્જની 28.28 લાખ આવક થઈ ચૂકી છે. એડવાન્સ વેરા વળતર યોજનાનો 1.77 લાખ લોકોએ લાભ લીધો હતો. જેના દ્વારા કોર્પોરેશનને કુલ 187 કરોડની આવક થઈ હતી. કોર્પોરેશનમાં અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 807 કરોડ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રિપલ હત્યા કરનાર એસીએફ સામે 1500 પાનનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ | 1500 page chargesheet filed in co…
GUJARAT

February 14, 2026
બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

શિવના અશ્રુમાંથી જન્મેલા ‘રુદ્રાક્ષ’નું રહસ્ય: સાધુઓ માટે માત્ર આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ છે આ મણકા…

Next Post
VIDEO: ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો | Cloudburst in…

VIDEO: ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો | Cloudburst in...

ગરીબ રથ એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી જતા બે મુસાફરોએ પર્સ ગુમાવ્યા | 2…

ગરીબ રથ એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી જતા બે મુસાફરોએ પર્સ ગુમાવ્યા | 2...

વગર ગેરન્ટીએ 90000 રૂપિયા સુધીની લોન… સરકારે 2030 સુધી આ યોજના લંબાવી | 90000 rupee loan without g…

વગર ગેરન્ટીએ 90000 રૂપિયા સુધીની લોન... સરકારે 2030 સુધી આ યોજના લંબાવી | 90000 rupee loan without g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી 3109 કિલો ઘી જપ્ત | 3109 kg of ghee seized from S…

11 months ago
જુગારમાં દેવું થઈ જતા સ્કૂટર ચોરી કરવા માંડી, 5 મહિનામાં 6 સ્કૂટર ચોર્યા..ગીરવી મૂકી દેતો હતો | yout…

2 months ago
બીજાની તપાસ કરનારાઓની પણ તપાસ થાય, સુપ્રીમે CBIના પૂર્વ ઓફિસર સામેની FIR યથાવત્ રાખી | those who inv…

5 months ago
ભાવનગરમાં આયુષ્યમાન કાર્ડ રીન્યુ નહીં થવાથી દર્દીઓને પડતી મૂશ્કેલી | Patients facing hardship due to…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News