gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ ફરસાણની વધુ 13 દુકાનમાં ચેકિંગ | Vadodara Corporation checks 13 more …

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ ફરસાણની વધુ 13 દુકાનમાં ચેકિંગ | Vadodara Corporation checks 13 more …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવ્યું છે. મીઠાઈ ફરસાણની વધુ 13 દુકાનમાં ચેકિંગ કરીને ખાદ્ય પદાર્થોના 13 નમૂના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

ગોત્રી સેવાસી મેઇન રોડ ઉપર આવેલ રોયલ બિરયાની એન્ડ કરીસ રેસ્ટોરન્ટ, અકોટા વિસ્તારમાં પટિયાલા હાઉસ ધાબા રેસ્ટોરન્ટમાં, ભાયલી વિસ્તારમાં વેન્ચર્સ અને ક્યુ એન્ડ બ્રેવ રેસ્ટોરન્ટમાં ઇન્સ્પેક્શન કર્યું હતું. ઓલ્ડ પાદરા રોડ પર દુલીરામ રતનલાલ શર્માની દુકાનમાં ચેકિંગ કરીને ચોકલેટ મોદક અને મોદકનો નમુનો લીધો હતો. જ્યારે રાવપુરામાં પેંડાવાલા જયંતીલાલ શર્માને ત્યાંથી પણ મોતીચૂરના લાડવા અને બુંદીના લાડુનો નમુનો લીધો હતો. માંજલપુર વિસ્તારમાં આવેલ ઇ એન્ડ ટી એમ કે ફૂડ, કેશવ હોટલ મેનેજમેન્ટ રેસ્ટોરન્ટમાં, માંજલપુરમાં નામદેવ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાં પોસ્ટ ઇન્સ્પેક્શન કરાયું હતું. વાઘોડિયા રોડ પર વ્રજવાસી ડેરી એન્ડ સ્વીટ ફરસાણમાં ઇન્સ્પેક્શન કરી પિસ્તા ફ્લેવર મોદક અને મોહનથાળનો નમુનો લીધો હતો. કારેલીબાગમાં જગદીશ સ્વીટ ફરસાણમાંથી મોતીચૂર મોદક અને અંજીર મોદકનો નમુનો લીધો હતો. જ્યારે મોબાઈલ ટેસ્ટિંગવાન દ્વારા વૃંદાવન ચાર રસ્તા પર આવેલ ખાદ્ય પદાર્થોના યુનિટો પરથી મરચું પાવડર, બટર, તેલ, રેડ ચટણી, આઈસ્ક્રીમ વગેરે જેવા 24 ખાદ્ય પદાર્થોનુંઓન ધ સ્પોટ ચેકિંગ કર્યું હતું. જ્યારે 15 લારીઓમાં ચેકિંગ કરી સ્વચ્છતા જાળવવા  માર્ગદર્શન આપ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ | manipur in path of peac…

મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ | manipur in path of peac...

ભાજપની નીતિના કારણે ગુણવત્તાવાળા શિક્ષણ માટે ગુજરાત છેક 18મા ક્રમે : કોંગ્રેસ | Gujarat ranks 18th i…

ભાજપની નીતિના કારણે ગુણવત્તાવાળા શિક્ષણ માટે ગુજરાત છેક 18મા ક્રમે : કોંગ્રેસ | Gujarat ranks 18th i...

પોલીસથી બચવા ઘરના માળિયામાં છુપાઈ ગયા નેતાજી, થ્રિલર ફિલ્મની જેમ થઈ ધરપકડ | akhilesh yadav close fri…

પોલીસથી બચવા ઘરના માળિયામાં છુપાઈ ગયા નેતાજી, થ્રિલર ફિલ્મની જેમ થઈ ધરપકડ | akhilesh yadav close fri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી… TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ed violat…

10 months ago
સપ્ટેમ્બર માસમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં બમણાથી વધુ વધારો | Sales of electric passenger…

6 months ago
સુરેન્દ્રનગરથી રાજકોટ રૃટ પર આજથી પ્રીમીયમ એસટી બસ સેવાનો પ્રારંભ | Premium ST bus service starts fr…

7 months ago
‘પીએમ મોદીનું લોહી કેમેરા સામે જ કેમ ઉકળે છે…’, રાહુલ ગાંધીના વડાપ્રધાન સામે આકરાં પ્રહાર | why do…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News