gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરે તેવી માગણી સાથે કોંગ્રેસનો દેખાવો | Congress pro…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરે તેવી માગણી સાથે કોંગ્રેસનો દેખાવો | Congress pro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો અમલ કરવાની માગણી સાથે કોંગ્રેસે આજે કમિશનરને રજૂઆત કરી હતી. લારી-ગલ્લાવાળાઓને અન્યાય ન કરી તેઓને રોજગાર અને ધંધો કરવા દેવા અનુરોધ કર્યો હતો. કોર્પોરેશનમાં આજે સવારે સૂત્રોચાર સાથે મોરચો કાઢવામાં આવ્યો હતો અને દબાણના નામે કરાતી હેરાનગતિ બંધ કરવા માંગ કરી હતી.

વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું તે વર્ષ 2014માં સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસી લાવવામાં આવી હતી. જો કોર્પોરેશન તેનો અમલ કરે તો કોર્પોરેશનને તેની આવક પણ થશે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન છે કે લારી-ગલ્લાવાળાને રોજગાર મળવો જોઈએ. શહેરમાં તમામ 19 વોર્ડમાં જે પ્લોટ શોધી કાઢવામાં આવ્યા છે તેનો સર્વે અને અભ્યાસ કરવામાં આવશે. વર્ષ 2017 માં શહેરમાં લારી-ગલ્લાવાળાનો સર્વે કરાયો હતો, એ પછી અત્યારે ખરેખર સાચો નંબર કેટલો છે, એ જાણવા માટે પણ સર્વે કરાશે. રોડ ઉપર ઉભા રહીને તેઓ દબાણ ન કરે તે ધ્યાનમાં રાખીને તેઓને નજીકના પ્લોટમાં ખસેડવામાં આવશે. શહેરમાં ચારે ઝોનમાં શાકમાર્કેટ બનાવશે. કોંગ્રેસની જે માગણી છે સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો અમલ કરવા પર વિચાર થઈ રહ્યો છે. ખાણીપીણીના ધંધાર્થીઓ વ્યવસ્થિત ગોઠવાય તેનું પ્લાનિંગ કરવામાં આવશે. પે એન્ડ પાર્કિંગની પણ વ્યવસ્થા ગોઠવવામાં  આવશે. જેથી કરીને ફૂટપાથ અને રોડ પર દબાણ ન થાય. તેઓને હેરાનગતિ કરવાની જે રજૂઆત છે તે મુદ્દે સમિતિ સમીક્ષા કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
12000 કર્મચારીઓની છટણી કરી ફસાઈ દિગ્ગજ ભારતીય કંપની, નિયમ તોડવાનો આરોપ | tcs 12 thousand layoff it u…

12000 કર્મચારીઓની છટણી કરી ફસાઈ દિગ્ગજ ભારતીય કંપની, નિયમ તોડવાનો આરોપ | tcs 12 thousand layoff it u...

પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ | India Pakista…

પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ | India Pakista...

ભારે વરસાદમાં પ્રજાને બેહાલીમાં છોડી જયપુરના મેયરની સુરતમાં મહેમાનગતિ, CMએ ઉતરવું પડ્યું મેદાનમાં | …

ભારે વરસાદમાં પ્રજાને બેહાલીમાં છોડી જયપુરના મેયરની સુરતમાં મહેમાનગતિ, CMએ ઉતરવું પડ્યું મેદાનમાં | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત

8 months ago
મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેને ‘ભારતરત્ન’ આપવાની માંગણી | Demand to give ‘Bharat Ratna’ …

4 weeks ago
ટ્રેક્ટરની ટ્રોલીની ટક્કરે રિક્ષામાં સવાર મહિલા મુસાફરનું મોત | A female passenger in a rickshaw die…

5 months ago
જામનગરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા ઉત્તરપ્રદેશના માધ મેળા સાધુ સંતોના અપમાનના સંદર્ભમાં રસ્…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News