gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા દશામા મૂર્તિઓના વિસર્જન બાદ કૃત્રિમ તળાવો ખાતેથી 20 ટન ઓર્ગેનિક કચરો એકત્રિત કર્યો | 20 tons …

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
વડોદરા દશામા મૂર્તિઓના વિસર્જન બાદ કૃત્રિમ તળાવો ખાતેથી 20 ટન ઓર્ગેનિક કચરો એકત્રિત કર્યો | 20 tons …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરામાં કોર્પોરેશન દ્વારા દશામાની મૂર્તિઓના વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ તળાવમાંથી આશરે 20 ટન ઓર્ગેનિક કચરો એકત્રિત કર્યો હતો. આ ઓર્ગેનિક કચરામાં ફુલ, પાન, નાળિયેર, કેળના પાન વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી આશરે સાત ટન કચરો સેન્દ્રીય ખાતર બનાવવા માટે મોકલી દેવાયો હતો. બાકીનો કચરો બાયોગેસ પ્લાન્ટમાં રવાના કર્યો હતો. સાત ટન કચરામાંથી આશરે 700 કિલો સેન્દ્રીય ખાતર તૈયાર થશે. આ ખાતર બનતા 15 દિવસ લાગે છે.

યુસીડીની મહિલાઓ દ્વારા ઓર્ગેનિક કચરામાંથી ખાતર બનાવવાનું જે કામ કરવામાં આવે છે, ત્યાં આ કચરો મોકલાયો હતો. આ ઉપરાંત આશરે 500 કિલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરાયો હતો. જેમાં પ્લાસ્ટિકની થેલીઓ અને પાણીની બોટલોનો સમાવેશ થતો હતો. પ્લાસ્ટિક કચરો કોર્પોરેશનના પ્લાસ્ટિકના રિસાયકલ પ્લાન્ટમાં દાણા બનાવવા માટે મોકલી દેવાયો હતો. દશામાની મૂર્તિ વિસર્જન કરવા પાલિકા દ્વારા પહેલીવાર શહેરમા કૂલ-6 સ્થળોએ કૃત્રિમ તળાવ અને 2 સ્થળોએ કુદરતી તળાવ સાથે કુલ 8 જગ્યાઓએ વ્યવસ્થા રાખી હતી. જેમાં કુલ 16380 મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી. તળાવમાં માતાજીની જે મૂર્તિઓ છે તેની સફાઈ પાંચ છ દિવસ બાદ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. કોર્પોરેશન દ્વારા હરણી, કિશનવાડી, તરસાલી, મકરપુરા, માંજલપુર, ભાયલી અને બિલ ખાતે કૃત્રિમ તળાવ બનાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: વાડજમાં અકસ્માતના બહાને વૃદ્ધને ધમકાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ, ગણતરીના કલાકોમાં મુદ્દામાલ ર…
GUJARAT

March 30, 2026
વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો છતાં 1.20 કરોડ રોપ નાશ પામ્યાં, વન-વિભાગ માવજતમાં નિષ્ફળ | Forest Dep…

વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિક…

Next Post
સુરત પાલિકાની એક હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી શાળામાં સફાઈ માટે માંડ 4 હજાર સુધીનું જ બજેટ | Surat…

સુરત પાલિકાની એક હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી શાળામાં સફાઈ માટે માંડ 4 હજાર સુધીનું જ બજેટ | Surat...

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં, હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ન થઈ | chaitar …

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં, હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ન થઈ | chaitar ...

વીજ બિલ બાકી હોવાનો મેસેજ પણ નહીં અને સ્માર્ટ મીટરનું જોડાણ કપાઈ ગયું, 84 પરિવાર 12 કલાક લાઇટ વગર રહ…

વીજ બિલ બાકી હોવાનો મેસેજ પણ નહીં અને સ્માર્ટ મીટરનું જોડાણ કપાઈ ગયું, 84 પરિવાર 12 કલાક લાઇટ વગર રહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટી પટોળાં, અજરખ સાડી, જામનગર અને કચ્છની બાંધણી GI ટેગ સાથે ગુજરાતની ઓળખ | Rajkoti Patolas Ajrak…

3 months ago
મુંબઈના બાંદ્રામાં મોટી દુર્ઘટના, સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી, 10 લોકો ફસાયાની આશંકા…

8 months ago
દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on Gene…

3 weeks ago
રાજ રાજેશ્વરી સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી 16 હજારથી વધુની રોકડ જપ્ત કરી | Police raided Raj Rajes…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News