gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા પાલિકાની સામાન્ય સભા હવે સીધી આવતા વર્ષે મળશે! : વધુ એક સભા મુલતવી થશે | Vadodara Municipal C…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
વડોદરા પાલિકાની સામાન્ય સભા હવે સીધી આવતા વર્ષે મળશે! : વધુ એક સભા મુલતવી થશે | Vadodara Municipal C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા જે આગામી તારીખ 29મી ડિસેમ્બરના રાખવામાં આવી છે તેને મુલતવી કરવામાં આવશે. જેના કારણે હવે વર્તમાન મહિનાની બાકી સભા સીધી આવતા મહિને એટલે કે આવતા વર્ષે 2026માં મળે તેવી ધારણા છે.

પાલિકામાં પ્રત્યેક મહિને યોજાતી સામાન્ય સભા ચાલુ મહિને તારીખ 17 ડિસેમ્બરના રોજ યોજાઇ હતી. પૂર્વ કોર્પોરેટર જયરામ વાધવાણી, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને પૂર્વ રાજ્યપાલ શિવરાજ પાટીલના દુઃખદ અવસારના કારણે તેઓને શ્રદ્ધાંજલિ અર્પી સભા મુલતવી કરી દેવામાં આવી હતી. આગામી સભાની તારીખ 29 ડિસેમ્બર રાખવામાં આવી છે. ત્યારે હવે વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર જયશ્રીબેન કહાર (રહે. નવાપુરા)નું દુઃખદ અવસાન થયું છે. પ્રણાલી મુજબ વર્તમાન કે પૂર્વ કોર્પોરેટરના નિધનના પગલે કોર્પોરેશનની સામાન્ય સભા મુલતવી કરી દેવામાં આવતી હોય છે. જેથી આગામી તારીખ 29 ડિસેમ્બરની સામાન્ય સભા પણ મુલતવી કરવામાં આવશે. શોક સભા બાદ અધ્યક્ષ તરીકે મેયર નવી તારીખની જાહેરાત કરશે. મોટેભાગે હવે આગામી મહિને એટલે કે વર્ષ 2026માં પાલિકાની સભા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change…
GUJARAT

April 3, 2026
અમદાવાદ પકવાન બ્રિજ હિટ એન્ડ રન કેસ: 7 દિવસની સારવાર બાદ બાઈક ચાલકનું મોત, કાર ચાલકે ઢસડ્યું હતું બા…

જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુન્હો સામે આવ્યો : રૂપિયા 50 હજારનું 7 ગણું વ્યાજ વસૂલ્યાની…

Next Post
VIDEO: ‘ફાતિહા પઢવા લાયક પણ નહીં છોડીએ’, સમાજવાદી પાર્ટી પર CM યોગીના આકરા પ્રહાર | National News CM…

VIDEO: 'ફાતિહા પઢવા લાયક પણ નહીં છોડીએ', સમાજવાદી પાર્ટી પર CM યોગીના આકરા પ્રહાર | National News CM...

વડોદરાના હરણી રોડ પર પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું | water were wasted due…

વડોદરાના હરણી રોડ પર પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું | water were wasted due...

ભાજપને 1 વર્ષમાં રૂ. 6088 કરોડનું ફંડ મળ્યું, ઈલેક્ટોરલ બોન્ડ ખતમ થવાની કોઈ અસર નહીં! | ECI Disclose…

ભાજપને 1 વર્ષમાં રૂ. 6088 કરોડનું ફંડ મળ્યું, ઈલેક્ટોરલ બોન્ડ ખતમ થવાની કોઈ અસર નહીં! | ECI Disclose...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઇના વૃદ્ધાએ ભત્રીજાને રાખડી બાંધી અને ૧૪.૬૫ લાખના દાગીના ચોરાયાની જાણ થઇ | 14 65 lakh ra solani …

8 months ago
ટ્રાફિક કોન્સ્ટેબલ નિયમોનું પાલન ન કરતા હોવાની ભાજપના નેતાની પોસ્ટથી વિવાદ | BJP leader post about t…

6 months ago
૬૧ લાખની છેેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​artifact bail application rejected…

જામનગર શહેરમાં પોલીસની ટીમ દ્વારા રાત્રી દરમિયાન કોમ્બિંગ હાથ ધરાયું : વાહન ચેકિંગ સહિતની કડક કાર્યવ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News