gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: મેનહોલમાં પડવાથી યુવકનું મોત નીપજતા મ્યુ. કોર્પોરેશનની કાર્યવાહી | Vadodara: Youth dies afte…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: મેનહોલમાં પડવાથી યુવકનું મોત નીપજતા મ્યુ. કોર્પોરેશનની કાર્યવાહી | Vadodara: Youth dies afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરની માંજલપુર પાણીની ટાંકી ખાતે સફાઈ બાદ મેનહોલ ખુલ્લો રહેતા નાગરિકનું મોત થયું હતું. જેમાં ઈજારદારની બેદરકારી સામે આવતા મ્યુ. કોર્પોરેશને તેને બ્લેકલિસ્ટ કરવાની મંજૂરી આપી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરી છે.

મ્યુ. કોર્પોરેશન હસ્તક પાણી પુરવઠા શાખા દ્વારા શહેરમાં પાણી વિતરણ કરતી અંદાજે 30 પાણીની ટાંકી તેમજ ડિસ્ટ્રિબ્યુશન સાથે જોડાયેલા ભૂગર્ભ સંપની સફાઈ દર બે વર્ષે કરવામાં આવે છે. વર્ષ 2024-25 દરમિયાન વડોદરા શહેરમાં આવેલી પાણીની ટાંકી અને ભૂગર્ભસંપની સફાઈનો ઈજારો પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા દ્વારા ઈજારદાર ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસને આપવામાં આવ્યો હતો. આ ઈજારદાર દ્વારા તા. 6 જાન્યુઆરી 2025થી વિવિધ ટાંકીઓની સફાઈ  કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે  તા. 26 ડિસેમ્બરે માંજલપુર ટાંકી પરથી સવારનું પાણી વિતરણ પૂર્ણ થયા બાદ ભૂગર્ભ સંપની સફાઈ હાથ ધરવામાં આવી હતી. ઈજારદાર દ્વારા સાંજે 7:00 વાગ્યે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જો કે સફાઈ કામગીરી બાદ માંજલપુર ટાંકીની  બહાર આવેલ મેનહોલ ઈજારદાર દ્વારા બંધ કરવામાં ન આવતા નાગરિકનું મેનહોલ ચેમ્બરમાં પડી જતાં મોત થયું હતું. ઈજારદારની બેદરકારી હોવાનું પ્રાથમિક રીતે જણાતા ઈજારદારને બ્લેકલિસ્ટમાં મુકવાની મંજૂરી સાથે  દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી ઈજારદાર સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવા જણાવ્યું છે. ઉપરાંત, આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી પાણી પુરવઠા વિભાગના એડીશનલ આસિસ્ટન્ટ ઈજનેરને કારણદર્શક નોટિસ ફટકારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોડીરાત્રે ફતેપુરામાં જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling in Fatehpur late at night
GUJARAT

મોડીરાત્રે ફતેપુરામાં જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling in Fatehpur late at night

March 31, 2026
વડોદરાને અડીને આવેલ વુડા વિસ્તારમાં સમાવિષ્ટ પાદરામાં રહેણાંક ઝોન વધારવા ૨૪૭ હેક્ટરની બે ટીપી સ્કીમો…
GUJARAT

વડોદરાને અડીને આવેલ વુડા વિસ્તારમાં સમાવિષ્ટ પાદરામાં રહેણાંક ઝોન વધારવા ૨૪૭ હેક્ટરની બે ટીપી સ્કીમો…

March 31, 2026
વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke…
GUJARAT

વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke…

March 31, 2026
Next Post
સુરત: માથાભારે દબાણ કરનારાઓએ સમિતિના પાર્કિંગ શેડને બનાવ્યું ગોડાઉન | Surat: Pressure mongers turn c…

સુરત: માથાભારે દબાણ કરનારાઓએ સમિતિના પાર્કિંગ શેડને બનાવ્યું ગોડાઉન | Surat: Pressure mongers turn c...

કૌભાંડની નવી રીત : તમારા નામે ફ્લેટ ખરીદવા દો, બદલામાં દર મહિને 10 હજારની ગેરેન્ટેડ આવક આપીશું | Rea…

કૌભાંડની નવી રીત : તમારા નામે ફ્લેટ ખરીદવા દો, બદલામાં દર મહિને 10 હજારની ગેરેન્ટેડ આવક આપીશું | Rea...

ચોટીલા: 30મી ડિસેમ્બરે ડુંગર પર યાત્રાળુઓ માટે 4 કલાક ‘પ્રવેશબંધી’, રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈ લેવાયો…

ચોટીલા: 30મી ડિસેમ્બરે ડુંગર પર યાત્રાળુઓ માટે 4 કલાક 'પ્રવેશબંધી', રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈ લેવાયો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ નહેરૂનગર હિટ એન્ડ રનઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ | Ahmedabad …

અમદાવાદ નહેરૂનગર હિટ એન્ડ રનઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ | Ahmedabad …

8 months ago
એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા

એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા

3 months ago
મૃત્યુદંડ આપવા ફાંસીની જગ્યાએ ઘાતક ઈન્જેક્શનનો ઉપયોગ કેમ ન થઇ શકે, સુપ્રીમનો સવાલ | SC Raises Query …

મૃત્યુદંડ આપવા ફાંસીની જગ્યાએ ઘાતક ઈન્જેક્શનનો ઉપયોગ કેમ ન થઇ શકે, સુપ્રીમનો સવાલ | SC Raises Query …

6 months ago
અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl…

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News