gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા રેલવે સ્ટેશનની પાછળ નાળિયા રસ્તાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવા તંત્રને દરખાસ્ત રજૂ…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
વડોદરા રેલવે સ્ટેશનની પાછળ નાળિયા રસ્તાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવા તંત્રને દરખાસ્ત રજૂ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Bullet Train Project : વડોદરા રેલવે સ્ટેશનની પાછળના ભાગે બુલેટ ટ્રેનના સેકન્ડ એકઝીટ માટે રાઈટ ઓફ યુઝથી નાળીયા પૈકીની જમીન નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડને ફાળવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

 આ કામની હકીક્ત એવી છે કે, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ બુલેટ ટ્રેનની રેલ્વે સ્ટેશનના પાછળના ભાગમાં સેકન્ડ એકઝીટ માટે પ્રિયલક્ષ્મી મિલ ગરનાળાથી મોટેલ ફાર્મ તરફ જતા કુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાએ નાળીયા રસ્તા પૈકીની 80 ચો.મી. જમીન બજાર કિંમતના 10 ટકા મુજબ પ્રોજેક્ટના હેતુ માટે ફકત વપરાશી હક્કે કાળવવાની માંગણી કરવામાં આવી હતી.

 જેથી માંગણી મુજબ નાળીયા પૈકીની જમીનને અડીને આવેલ જંત્રી અનુસાર માંગણીવાળી જમીનની વસુલવા પાત્ર રકમ રૂપિયા 4,00,000 થાય છે. પરંતુ માંગણીવાળી જમીનને અડીને કુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા હસ્તકની જમીનની કલેકટર કચેરીમાં માંગણી કરેલ. જેની હાલની સ્થિતીએ બજાર કિંમત રૂપિયા 1,87,591 ચો.મી. નક્કી કરેલ છે. જે મુજબ, આ માંગણીવાળી જમીનની વસુલવાપાત્ર રકમ રૂપિયા  15,00,728 થાય છે, જે કિંમત વસુલવાની થાય છે.

 વધુમાં, અગાઉ સ્થાયી સમિતી તથા સામાન્ય સભા દ્વારા બુલેટટ્રેન રસ્તા રેખામાં આવતી વડોદરાની છાણીથી માણેજા સુધીની વડોદરા પાલિકાએ અગાઉ રસ્તા માટે સંપાદન કરેલ જમીનો, પૈકીની જમીનો જંત્રીના ડબલ ભાવે કિંમત વસુલી ફાળવવા મંજૂરી આપી હતી. જે મુજબ અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તંત્ર પાસેથી રૂપિયા 34,16,05,877નો ચેક મેળવી જમીનનો કબ્જો અગાઉ સોંપેલ છે. જે પૈકી વડોદરા કસ્બાની જમીનના રૂપિયા 4,71,82,251.81ને પરત કરવાના થાય છે. જેમાંથી હાલની વસુલવા પાત્ર રકમ બાદ કરતાં બાકીની રકમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તંત્રને ભવિષ્યમાં રીડ આપવાની થાય છે. જેથી સ્ટેશન પાછળના ભાગમાં આવેલ નાળીયા રસ્તા પૈકીની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તંત્રને વેલ્યુએશન મુજબનો ભાવ ગણી રૂ.15,00,728 વસુલ લઈને પ્રિયલક્ષ્મી મિલ ગરનાળાથી મોડેલ ફાર્મ તરફ જતા કુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાને અડીને આવેલ નાળીયા રસ્તા પૈકીની 80 ચો.મી. જમીન રાઇટ ઓફ યુઝ ધોરણે ફાળવવા તથા જમીનનો કબ્જો તેમને સોંપવાની મંજૂરી આપવા તથા અગાઉની જમીનના વસુલ કરેલ રકમ પૈકી હાલના જમીનની વસુલવા પાત્ર રકમ બાદ કરી બાકી રહેતી જમીનનું ભવિષ્યમાં રીફડ આપવાના કામને તથા સમગ્ર કામગીરી કરવાના કામને સ્થાયી સમિતીમાં રજુ કરી કરાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
જામનગરમાં કોલેરાનો રોગચાળો વકર્યો: શહેરમાં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, તંત્રમાં દોડધામ | Jamnagar on …

જામનગરમાં કોલેરાનો રોગચાળો વકર્યો: શહેરમાં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, તંત્રમાં દોડધામ | Jamnagar on ...

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અન…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અન...

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધા…

અંબાજી - યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેક્સેબલ ઈનકમ ન હોય તો પણ અવશ્ય ફાઈલ કરો ITR, નહીં તો ભવિષ્યના આ લાભોથી વંચિત રહી જશો! | if there is…

ટેક્સેબલ ઈનકમ ન હોય તો પણ અવશ્ય ફાઈલ કરો ITR, નહીં તો ભવિષ્યના આ લાભોથી વંચિત રહી જશો! | if there is…

8 months ago
વડાપ્રધાન મોદી બ્રિક્સની વર્ચ્યુઅલ અને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજર નહીં રહે | PM Modi will not at…

વડાપ્રધાન મોદી બ્રિક્સની વર્ચ્યુઅલ અને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજર નહીં રહે | PM Modi will not at…

7 months ago
જામનગરના ધુતારપર ગામમાં ગુટકાના પૈસાની ચુકવણીના મામલે યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો : ત્રણ સામે ફરિ…

જામનગરના ધુતારપર ગામમાં ગુટકાના પૈસાની ચુકવણીના મામલે યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો : ત્રણ સામે ફરિ…

7 months ago
અમરેલીના ખેડૂતોને બેવડો માર: વરસાદની અછત અને પૂરતી વીજળીના અભાવે મગફળી-કપાસના પાકને નુકસાન | farmers…

અમરેલીના ખેડૂતોને બેવડો માર: વરસાદની અછત અને પૂરતી વીજળીના અભાવે મગફળી-કપાસના પાકને નુકસાન | farmers…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News