gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં પાણી લાઇન નાખવા માટે મંગાવેલી 5.87 લાખની પાઇપની ચોરી | Pipe worth Rs 5 87 lakhs stole…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં પાણી લાઇન નાખવા માટે મંગાવેલી 5.87 લાખની પાઇપની ચોરી | Pipe worth Rs 5 87 lakhs stole…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં નવા ડેવલોપ થતા વિસ્તારમાં પાણીની ટાંકી તથા પાણીની પાઇપ લાઈન નાંખવા પાઇપો મંગાવી હતી. દરમિયાન કેટલાક તસ્કરો દ્વારા આ પાઇપો પૈકી રૂપિયા 5.87 લાખની પાઇપો આઇસરમાં ભરીને ચોરી કરી લઈ ગયું હતું. જેથી કોન્ટ્રાક્ટરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી દિવ્ય લોક સોસાયટીમાં રહેતા સુરેશભાઈ દલસુખભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે કે, હું ઉપરના જણાવેલ સરનામે મારા પરીવાર સાથે રહું છું અને આકાર કન્ટ્રકશન નામે વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન હસ્તક ગટર લાઇન, પાણીની પાઈપ સંબંધી કામગીરી તથા પાણીની ટાંકીઓના સમ વિગેરે કામગીરી કોન્ટ્રાક્ટ ઉપર રાખી વેપાર ધંધો કરૂ છું. આકાર કન્ટ્રકશનમાં કુલ પાંચ પાર્ટનર ત્રીભુવનભાઈ ધનજીભાઈ પટેલ, ચતુરભાઈ પ્રભુદાસ પટેલ, જેન્નીભાઈ પ્રભુદાસ પટેલ તથા યશ અમૃતભાઈ પટેલ અમારા આકાર કન્ટ્રકશન વડોદરા માં ચાલતા કામ/સાઈટ નું સુપરવિઝન અમારે ત્યાં કામ કરતા હર્ષદકુમાર કાશીરામ પટેલ કરે છે.આકાર કન્ટ્રકશનને વડોદરા મહાનગર પાલીકા, પાણી પુરવઠા શાખા માંથી તરસાલી વિસ્તારમાં નવા ડેવલોપ થતા વિસ્તારમાં પાણીની ટાંકી તથા પાણીની પાઇપ લાઈન નાંખવા માટેનો કોન્ટ્રાકટ મળ્યો છે. જે આધારે પાણી પુરવઠા શાખાના પ્રોજેક્ટ વર્ક હેડના જણાવ્યા અમોએ નવી પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવેલ અને અમીએ પ્રોજેક્ટમાં જણાવ્યા મુજબ પાણીની પાઈપો મંગાવવામાં આવેલ. જે પાઇપી પ્રો જેક્ટમાં જણાવ્યા મુજબની જગ્યાએ જરૂરીયાત મુજબ જાહેરમાં રોડ સાઇડમાં ઉતારેલ, જેમાં તરસાલી સમૃધ્ધી સોસાયટી તથા શિવાલય રેસીડેન્સી પાસે જાહેર ખુલ્લી જગ્યામાં રોડ સાઇડ કાળા કલરની પાણીની નાની-મોટી સાઇઝની ડી.આઈ .(ડસ્ટાઇલ આર્યન) પાઇપો ઉતારિ હતી. દરમિયાન મારા મોબાઈલ નંબર ઉપર અમારે ત્યાં સુપરવાઈઝર તરીકે કામ કરતા અમૃતભાઈ પટેલ  ફોન આવેલ અને મને જણાવેલ કે, તરસાલીવાળી સાઇટ ઉપરથી આપણે ઉતારેલ પાણીની પાઈપોની ચોરી થયેલ છે અને પાઇપો ગાડીઓમાં ભરેલ છે. જેથી અમારા સાઈટ સુપરવાઈઝર હર્ષદકુમાર પટેલ મારફતે કેટલા પાઇપોની ચોરી થયેલ છે તે બાબતે ખરાઇ કરી હતી. તરસાલી સમૃધી સોસાયટી પાસે જાહેર ખુલ્લી જગ્યા માંથી આઈસર ટેમ્પામાં 350 MM ટી.આઈ. પાઈપો કુલ નંગ-27 રૂ.5.87 લાખની ચોરી કરી ચોરો લઇ ગયેલ હતા. જેથી મકરપુરા પોલીસે આ પાઇપોની ચોરી કરનાર ચોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…
GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

March 28, 2026
Next Post
Putin India Visit LIVE Updates: રશિયાના પ્રમુખ પુતિન મોસ્કોથી રવાના, થોડી કલાકોમાં દિલ્હી પહોંચશે | …

Putin India Visit LIVE Updates: રશિયાના પ્રમુખ પુતિન મોસ્કોથી રવાના, થોડી કલાકોમાં દિલ્હી પહોંચશે | ...

તરસાલીમાં રહેતા પતિએ પત્નીના અતિશય ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો | a husband living in …

તરસાલીમાં રહેતા પતિએ પત્નીના અતિશય ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો | a husband living in ...

‘વિદેશી મહેમાન આવે તો અમને મળવા નથી દેતા…’ પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ | Rahul Gandhi …

'વિદેશી મહેમાન આવે તો અમને મળવા નથી દેતા...' પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ | Rahul Gandhi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંધકામ નિયમિત નહીં કરાવાતા જોધપુર,મકતમપુરા, સરખેજના ૧૩ શૈક્ષણિક એકમ તંત્ર દ્વારા સીલ કરાયા | Constr…

બાંધકામ નિયમિત નહીં કરાવાતા જોધપુર,મકતમપુરા, સરખેજના ૧૩ શૈક્ષણિક એકમ તંત્ર દ્વારા સીલ કરાયા | Constr…

4 months ago
ઈરાન-ઈઝરાયલ સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુ ગગડી, સોનું 2000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં ઘટાડો | /go…

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુ ગગડી, સોનું 2000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં ઘટાડો | /go…

9 months ago
આ ગામમાં પહેલીવાર કોઈએ 10મું પાસ કર્યું, વરઘોડામાં લાઇટ ઊંચકવાનું કામ કરતાં છોકરાએ નામ રોશન કર્યું |…

આ ગામમાં પહેલીવાર કોઈએ 10મું પાસ કર્યું, વરઘોડામાં લાઇટ ઊંચકવાનું કામ કરતાં છોકરાએ નામ રોશન કર્યું |…

11 months ago
ભારતે કરી મેહુલ ચોક્સીના પ્રત્યર્પણની માગ, બેલ્જિયમ સરકારે જણાવ્યું ધરપકડનું કારણ | mehul choksi arr…

ભારતે કરી મેહુલ ચોક્સીના પ્રત્યર્પણની માગ, બેલ્જિયમ સરકારે જણાવ્યું ધરપકડનું કારણ | mehul choksi arr…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News