gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વરણામા હાઇવે પર પડેલા ખાડામાં બેે દિવસમાં પાંચ બાઇક સવાર પટકાયા | Five bikers fall down on the highw…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
વરણામા હાઇવે પર પડેલા ખાડામાં બેે દિવસમાં પાંચ બાઇક સવાર પટકાયા | Five bikers fall down on the highw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ચોમાસામાં હાઇવે પર પડેલા ખાડાના કારણે ટ્રાફિક જામ થાય છે. તેમજ ખાડામાં પડવાથી ટુ વ્હીલર ચાલકોેને પણ ઇજા થાય છે. વરણામા હાઇવે પર પડેલા મોટા ખાડામાં છેલ્લા બે દિવસ દરમિયાન પાંચ વાહન ચાલકો પટકાતા ઇજાગ્રસ્ત થયા છે. જે  પૈકી એક બાઇક ચાલકની હાલત નાજુક છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેર નજીકના ઇંટોલા ગામે રાજકૃપા સોસાયટીમાં રહેતા નરેશભાઇ તડવી ( ઉં.વ.૫૫) અમદાવાદ રેલવેમાં નોકરી કરે છે. આજે સવારે તેઓ ઘરેથી બાઇક લઇને રેલવે સ્ટેશન જવા માટે નીકળ્યા હતા. રેલવે સ્ટેશન બાઇક મૂકીને તેઓ ટ્રેનમાં અમદાવાદ જવાના હતા. તે દરમિયાન વરણામા ગામ પેટ્રોલ પંપ પાસે હાઇવે પર  પડેલા મોટા ખાડામાં તેઓની બાઇક પડતા તેઓ રોડ  પર ફંગોળાઇને પડયા હતા.માથામાં ગંભીર ઇજા થતા કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા નરેશભાઇ હજી બેભાન છે. વરણામા ગામ બ્રાહ્મણ ફળિયામાં રહેતા સુશીલ ઠાકોરભાઇ સોની ( ઉં.વ.૨૩) આજે વહેલી સવારે બાઇક લઇને નોકરી પર જતો હતો. વરણામા ગામ પેટ્રોલ પંપ પાસેના મોટા ખાડામાં તે પણ બાઇક સાથે પટકાતા તેનાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને દાંત પણ તૂટી ગયા હતા. સુશીલ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. ત્યારબાદ સવારે આલમગીર ગામમાં રહેતો આશિષ બારોટ ( ઉં.વ.૨૫)  પિતાને નોકરી પર છોડીને પરત ઘરે જતો હતો. તે દરમિયાન ખાડામાં પડતા ઇજા થઇ હતી. ગઇકાલે રાતે પણ એક બાઇક સવાર ખાડામાં પટકાયો હતો. બે દિવસ  પહેલા પણ એક બાઇક સવાર ખાડામાં  પડયો હતો. બે દિવસમાં પાંચ અકસ્માત થતા વરણામા પોલીસે આજે જાતે જ સ્થળ પર જઇને રોડ પરના ખાડા પુરાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…
GUJARAT

April 3, 2026
બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…

હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…

Next Post
વડોદરામાં આજથી તા.૨ ઓકટો. સુધી સ્વચ્છોત્સવ પખવાડિયું | Swachhotsav fortnight in Vadodara from today …

વડોદરામાં આજથી તા.૨ ઓકટો. સુધી સ્વચ્છોત્સવ પખવાડિયું | Swachhotsav fortnight in Vadodara from today ...

કુખ્યાત અલ્પુ સિન્ધી બે દિવસના રિમાન્ડ પર | Notorious Alpu Sindhi on two day remand

ઉંચા પગારના નામે ભારતના યુવકોને બંધક બનાવી બ્લેકમેલ કરવાનું ચાઇનીઝ ઠગોનું કૌભાંડઃવડોદરાના બે યુવકો ફ…

ઉંચા પગારના નામે ભારતના યુવકોને બંધક બનાવી બ્લેકમેલ કરવાનું ચાઇનીઝ ઠગોનું કૌભાંડઃવડોદરાના બે યુવકો ફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં દિગ્જામ ઓવર બ્રિજ નીચે ઘોડીપાસાના જુગાર અંગે પોલીસના દરોડા સમયે ભારે નાસભાગ થતાં ફિલ્મી દ્…

2 months ago
પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર મહિલા પોલીસ સ્ટેશન તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની ઉત્કૃષ્ટ કામગીર…

7 months ago
સાયલા-સુદામડામાં પીજીવીસીલ સાથે પોલીસનું મેગા ઓપરેશન | Police conduct mega operation with PGVSIL in …

5 months ago
ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News