gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વરસાદી પાણીનો સંગ્રહ કરવા AMC ના ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે | coll…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
વરસાદી પાણીનો સંગ્રહ કરવા AMC ના ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે | coll…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  વરસાદી પાણીનો સંગ્રહ કરવા  AMC ના ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે 1 - image   

  અમદાવાદ,સોમવાર,17 નવેમ્બર, 2025

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન
હસ્તકની  શાળાઓ
,ઝોન તથા વોર્ડ
ઓફિસ સહિતની ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે.
સિસ્ટમ નાંખવા રુપિયા ૨૩.૬૩ કરોડનુ એપોલો સ્ક્રીન્સ પ્રા.લી.નુ ટેન્ડર મંજુર કરી
પાણી સમિતિએ તેને પાંચ વર્ષનો ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ આપ્યો છે.

પાંચ વર્ષની મુદત પુરી થવા આવી એ સમયે મ્યુનિ.ભાજપના
હોદ્દેદારોને વિવિધ વિસ્તારમા આવેલી કોર્પોરેશન હસ્તકની બિલ્ડિંગમાં ચોમાસાની
ઋતુમાં વરસાદી પાણી સંગ્રહ કરવાની બાબત એકાએક યાદ આવી છે.કોર્પોરેશન હસ્તકના તમામ
વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન
, ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ,લાઈબ્રેરી
વગેરેમાં ખરેખર કેટલા સમયમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે એનો જવાબ આપવા હાલ આ
દરખાસ્તને મંજૂર કરવાવાળાને ફરી કોર્પોરેશનની ટિકીટ મળશે કે કેમ એવી પરિસ્થિતિમાં
તેમની પાસે કોઈ જવાબ માંગવાનુ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

Next Post
સેબીની ચેતવણીના પગલે ઓકટોબરમાં ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં 60 ટકાનો ઘટાડો | Digital gold purchases drop …

સેબીની ચેતવણીના પગલે ઓકટોબરમાં ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં 60 ટકાનો ઘટાડો | Digital gold purchases drop ...

સુરતના પુણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકને ટાઇલ્સના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો | surat puna you…

સુરતના પુણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકને ટાઇલ્સના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો | surat puna you...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: નલિયા અને દાહોદ 10.8 ડિગ્રી સાથે ઠુંઠવાયા, 8 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે…

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: નલિયા અને દાહોદ 10.8 ડિગ્રી સાથે ઠુંઠવાયા, 8 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રી વલ્લભીપુર તાલુકાની શ્રી પાટણા કન્યા શાળાના આંગણે તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત -પર્યાવરણ પ્રદર્શન…

4 months ago
ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે સેલ્ફી લેતા બહેનનો પગ લપસ્યો, બચાવવા નદીમાં કૂદેલા ભાઈનું મોત | Selfie Turn…

2 months ago
આજવા રોડની વિવિધ સોસાયટીમાં આજવા બેલેન્ચિંગ રિઝર્વોયર હેડ વર્ક્સ માટે 5 વર્ષનો O&Mનો ઇજારો 18 ટકા વધ…

5 months ago
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ | Opposition moves no confidence motio…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News