gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક | railway seni…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક | railway seni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૧વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક 1 - image

ભારતીય રેલવેએ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતું કન્સેશન પરત
લઇને પાંચ વર્ષોમાં ૮૯૧૩ કરોડ રૃપિયાની વધારાની કમાણી કરી છે. માહિતીના અધિકાર
(આરટીઆઇ) કાયદા હેઠળ દાખલ એક અરજીના જવાબમાં સેન્ટર ફોર રેલવે ઇન્ફરમેશન સિસ્ટમમસ
(સીઆરઆઇએસ)એ માહિતી આપી છે.

વરિષ્ઠ નાગરિકો માટે ટ્રેન ટિકિટ પર કન્સેશન ફરીથી ચાલુ
કરવા વિપક્ષે અનેક વખત માંગ કરી છે. જો કે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું
છે કે રેલવે પહેલાથી જ પ્રત્યેક નાગરિકને સરેરાશ ૪૬ ટકા કન્સેશન આપે છે.

૬૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષ અને ટ્રાન્સજેન્ડર તથા ૫૮
વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ૨૦ માર્ચ
,
૨૦૨૦થી પહેલા તમામ વર્ગોની ટ્રેન ટિકિટમાં ક્રમશઃ ૪૦ ટકા અને ૫૦ ટકા કન્સેશન
મળતું હતું. જો કે કોવિડ મહામારી શરૃ થતાં સરકારે આ કન્સેશન બંધ કરી દેવામાં
આવ્યું હતું જે આજ સુધી ચાલુ કરવામાં આવ્યું નથી.

આરટીઆઇ કાયદા હેઠળ આપવામાં આવેલી માહિતી અનુસાર ૨૦ માર્ચ, ૨૦૨૦થી ૨૮
ફેબુ્રઆરી
, ૨૦૨૫ની
વચ્ચે ૩૧.૩૫ કરોેડ વરિષ્ઠ નાગરિકોએ કન્સેશન રદ થવાને કારણે ૮૯૧૩ કરોડ રૃપિયાની
વધારાની રકમ ચુકવીને યાત્રા કરી હતી.

મધ્ય પ્રદેશના આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું
હતું કે ૨૦ માર્ચ
, ૨૦૨૦થી
૨૮ ફેબુ્રઆરી
, ૨૦૨૫ની
વચ્ચે ૧૮.૨૭૯ કરોડ પુરુષો અને ૧૩.૦૬૫ કરોડ મહિલાઓ અને ૪૩
,૫૩૬
ટ્રાન્સજેન્ડર્સે યાત્રા કરી હતી.

રેલવે મંત્રાલયે આપેલી માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન
સિનિયર સિટિઝન પુરુષોની યાત્રાને કારણે રેલવેને ૧૧
,૫૩૧ કરોડ રૃપિયા,
મહિલાઓની યાત્રાને કારણે ૮૫૯૯ કરોડ રૃપિયા અને ટ્રાન્જેન્ડર્સની યાત્રાને
કારણે ૨૮.૬૪ લાખ  રૃપિયાની આવક થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…
INDIA

March 26, 2026
તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

Next Post
સ્કોલરશિપ માટે આવક મર્યાદા પાંચ લાખ કરી છતાં માત્ર 1561 ફોર્મ ભરાયા | date extend for application of…

સ્કોલરશિપ માટે આવક મર્યાદા પાંચ લાખ કરી છતાં માત્ર 1561 ફોર્મ ભરાયા | date extend for application of...

હનુમાન જ્યંતિની શોભાયાત્રાને અનુલક્ષીને રૃટ પર નો પાર્કિંગ | No parking on route for Hanuman Jayanti…

હનુમાન જ્યંતિની શોભાયાત્રાને અનુલક્ષીને રૃટ પર નો પાર્કિંગ | No parking on route for Hanuman Jayanti...

કાંસ ડાઇવર્ટ કરાશે તો વિપક્ષની આંદોલનની ચીમકી | Opposition threatens agitation if Kans is diverted

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: નસવાડીમાં દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ, હાલત નાજુક, ગેંગ રેપના આક્ષેપ સાથે પોલીસ મથકે હ…

1 month ago
ટ્રેનની તત્કાલ ટિકિટ કેમ મળતી ન હતી તેનું કારણ આવ્યું સામે, સંસદમાં સરકારે કહ્યું હવે મળી જશે | rail…

8 months ago
અમદાવાદમાં 5 વર્ષમાં રૂ.549 કરોડનું આંધણ છતાં હવા અશુદ્ધ!, એર ક્વોલિટી ઈન્ડેક્સ 345 | ahmedabad poll…

6 months ago
પાણીગેટની દુકાનમાંથી ચોરી કરનાર સગીર ઝડપાયો | Minor caught for stealing from Panigate shop

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News