gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો | Sugar production estimate for current…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in Business
0 0
0
વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો | Sugar production estimate for current…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન ખાંડ મોસમમાં ભારતની ખાંડ મિલોએ ૧લી ઓકટોબરથી ૧૫ માર્ચ સુધીમાં ૨.૬૧ કરોડ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે જે ગઈ મોસમના સમાન ગાળાની સરખામણીએ ૧૦.૪૦ ટકા વધુ છે. જો કે વર્તમાન મોસમના એકંદર ઉત્પાદન અંદાજમાં ઘટાડો કરાયો છે. 

દેશના ટોચના ત્રણ ખાંડ ઉત્પાદક રાજ્યોમાં સ્થિતિ સાનુકૂળ હોવાને પરિણામે ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદન ૭૮.૬૦ લાખ ટન પરથી વધી ૯૮.૫૦ લાખ ટન રહ્યું છે જ્યારે કર્ણાટકમાં ઉત્પાદન ૧૭.૧૦ ટકા જોરદાર વધી ૪૫.૮૦ લાખ ટન રહ્યું હોવાનું નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેકટરીસના ડેટા જણાવે છે.

ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન જે ગઈ મોસમના ૧લી ઓકટોબરથી ૧૫ માર્ચ સુધીમાં ૮૧ લાખ ટન રહ્યું હતું તે વર્તમાન મોસમના સમાન ગાળામાં સાધારણ વધી ૮૧.૫૦ લાખ ટન જોવા મળ્યું છે.

૫૩૩ ખાંડ મિલો જેણે પિલાણ કામગીરી શરૂ કરી હતી તેમાંથી ૩૩૩ મિલોએ કામગીરી બંધ કરી દીધી છે. 

સપ્ટેમ્બરમાં સમાપ્ત થનારી વર્તમાન મોસમના અંતે દેશનું ખાંડ ઉત્પાદન ૨.૮૩ કરોડ ટન રહેવા ધારણાં છે જે અગાઉના ૨.૯૬ કરોડ ટનના અગાઉના અંદાજ કરતા  ૪.૪૦ ટકા જેટલી નીચી છે. કેટલાક રાજ્યોમાં પ્રતિકૂળ હવામાનને કારણે અંદાજમાં ઘટાડો આવી પડયો છે. 

વર્તમાન વર્ષના ઓકટોબરથી ફેબુ્રઆરીના ગાળામાં મિલોએ અત્યારસુધી ૩.૧૫ લાખ ટન ખાંડ નિકાસ થઈ છે. આ નિકાસ મુખ્યત્વે યુએઈ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, તાંઝાનિયા ખાતે થઈ હોવાનું ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. 

વર્તમાન વર્ષમાં સાકરની સૌથી વધુ નિકાસ યુએઈ ખાતે થઈ છે. વર્તમાન મોસમમાં સરકારે કુલ વીસ લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…
Business

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…

March 17, 2026
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points …

Next Post

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points ...

ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પાટીદાર યુવતીને પરત આપવા માટે સમાજની બેઠક | Community meeting to ret…

ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પાટીદાર યુવતીને પરત આપવા માટે સમાજની બેઠક | Community meeting to ret...

ભાવનગર જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓ પડતર પ્રશ્ને 3 દિવસ કામથી અળગા રહેશે | Bhavnagar Anganwadi worke…

ભાવનગર જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓ પડતર પ્રશ્ને 3 દિવસ કામથી અળગા રહેશે | Bhavnagar Anganwadi worke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧.૪૯ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 49 crore f…

4 months ago
નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્…

12 months ago
RBIના આદેશ બાદ સાત બેંકોની વેબસાઈટના ડોમેનમાં ફેરફાર, જુઓ યાદી | India Government private bank URL c…

5 months ago
રાજકોટમાં ‘વંદે ભારત’ ટ્રેનની અડફેટે 2 લોકોના મોત, માલધારી ફાટક નજીક બની ઘટના | rajkot vande bharat …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News