gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત, દરેક દીકરી માટે આ ગર્વની ક્ષણ | Grand Welcome…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત, દરેક દીકરી માટે આ ગર્વની ક્ષણ | Grand Welcome…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Grand Welcome for World Cup Champion Radha Yadav in Vadodara: ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર ખેલાડી રાધા યાદવનું શનિવારે (આઠમી નવેમ્બર) રાત્રે તેના હોમટાઉન વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  હરણી એરપોર્ટ પરથી શરૂ થયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો, ચાહકો અને શહેરના નાગરિકો ઉમટી પડ્યા હતા, જાણે આખું શહેર પોતાની દીકરીના ગૌરવમાં ઝૂમી ઊઠ્યું હોય.

ભાવુક થઈ રાધા યાદવે વ્યક્ત કર્યો આભાર

પોતાના ભવ્ય સ્વાગતથી ભાવુક થયેલી રાધા યાદવે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ‘એક મહિલા ક્રિકેટર માટે આટલી મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે આવી પહોંચશે તે ક્યારેય વિચાર્યું ન હતું. આ ક્ષણ માત્ર મારા માટે જ નહીં, પરંતુ સ્પોર્ટ્સ ક્ષેત્રે ઊંચાઈ સર કરવા ઈચ્છતી દરેક દીકરી માટે ગર્વની ક્ષણ છે. હવે મહિલા ખેલાડીઓમાં સ્પોર્ટ્સ પ્રત્યે વધુ રુચિ વધશે અને તેઓ ભારત દેશ માટે યોગદાન આપશે.’

વર્લ્ડ કપમાં મળેલી સફળતાનું કારણ જણાવતા તેણે કહ્યું કે, ‘અમારી ટીમે મેચ હાર્યા પછી પણ એકતા જાળવી રાખી, જે અંતે અમારી જીતનું મુખ્ય કારણ બની.’

આ પણ વાંચો: ‘હાશ! ટ્રોફીને હાથ તો લગાવ્યો…’, કેપ્ટન સૂર્યાએ ઓસ્ટ્રેલિયાને હરાવી મોહસિન નકવીને માર્યો ટોણો!

કોચ અને વડાપ્રધાનનો માન્યો આભાર

રાધા યાદવે આ સફળતાનો શ્રેય પોતાના કોચને આપ્યો હતો અને વડાપ્રધાન સાથેની મુલાકાતને યાદગાર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ‘આ સફળતાનો સાચો શ્રેય મારા કોચ સુરજ તિવારીને જાય છે.’ આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ સાથે મુલાકાત કરી તે ક્ષણને ગૌરવની ક્ષણ ગણાવી હતી.

તેમણે મિલિંદ કાકા દ્વારા આયોજિત રોડ શો અને સપોર્ટ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેર વિશે બોલતાં રાધા યાદવે કહ્યું કે, ‘અહીંનું વાતાવરણ અને લોકો ખૂબ શાંત છે, તેથી મને અહીં રહેવું ખૂબ ગમે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …
GUJARAT

ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …

February 9, 2026
અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…
GUJARAT

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

February 9, 2026
સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …
GUJARAT

સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …

February 9, 2026
Next Post
નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા-પુત્રી ગુમ, અન્નપૂર્ણા પર્વત-3 પર હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્ય…

નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા-પુત્રી ગુમ, અન્નપૂર્ણા પર્વત-3 પર હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્ય...

ગાંધીનગરના અડાલજથી 3 શંકાસ્પદ આતંકીની ધરપકડ, ગુજરાત ATSની મોટી કાર્યવાહી | Gujarat ATS Arrests Three…

ગાંધીનગરના અડાલજથી 3 શંકાસ્પદ આતંકીની ધરપકડ, ગુજરાત ATSની મોટી કાર્યવાહી | Gujarat ATS Arrests Three...

છેતરપિંડીના નાણાની હેરફેરનું મોટું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા 10 કરોડના USDT | Gu…

છેતરપિંડીના નાણાની હેરફેરનું મોટું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા 10 કરોડના USDT | Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …

જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …

6 months ago
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત સરકારનો ઉન્નત માનવીય અભિગમ – મોતનો મલાજો જાળવીને એક એક માનવ અંગો – નશ…

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત સરકારનો ઉન્નત માનવીય અભિગમ – મોતનો મલાજો જાળવીને એક એક માનવ અંગો – નશ…

7 months ago
શિકાર વખતે સિંહનો શિકાર બનેલા કાર્નેગીનાં નામે રાજકોટમાં ફુવારો હતો | There was a fountain in Rajkot…

શિકાર વખતે સિંહનો શિકાર બનેલા કાર્નેગીનાં નામે રાજકોટમાં ફુવારો હતો | There was a fountain in Rajkot…

10 months ago
બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી | Bitcoin recovers at the start of the wee…

બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી | Bitcoin recovers at the start of the wee…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News