gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ષો જુની પાણીની લાઈન બદલાતી નથી, અમદાવાદ પૂર્વના ૨૬ સ્પોટમાં પાણીજન્ય રોગના સૌથી વધુ કેસ | Years o…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
વર્ષો જુની પાણીની લાઈન બદલાતી નથી, અમદાવાદ પૂર્વના ૨૬ સ્પોટમાં પાણીજન્ય રોગના સૌથી વધુ કેસ | Years o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,1
સપ્ટેમબર,2025

અમદાવાદના મધ્યઝોનમાં આવેલા ખાડીયા,જમાલપુર અને
દરિયાપુર ઉપરાંત પૂર્વમાં આવેલા ગોમતીપુર તથા દક્ષિણઝોનમાં આવેલા બહેરામપુરા અને
દાણીલીમડા વોર્ડના ૨૬ સ્પોટમાં પાણીજન્ય રોગના સૌથી વધુ કેસ નોંધાયા છે. ઓગસ્ટ
મહીનામાં ઝાડા ઉલટી
, કમળા
ઉપરાંત ટાઈફોઈડ અને કોલેરાના મળી કુલ ૧૩૮૫ કેસ 
શહેરના વિવિધ વિસ્તારમાં  નોંધાયા
હતા.કોર્પોરેશનના સર્વે પછી આ તમામ વોર્ડને હાઈરીસ્ક ઝોનમાં મુકવામા આવ્યા છે.આ
વિસ્તારોમાં વર્ષો જુની પાણીની લાઈન બદલાતી નહીં હોવાથી લીકેજીસના કારણે લોકો
પ્રદૂષિત પાણી પીતા હોવાથી પાણીજન્ય રોગના કેસ વધતા હોવાનુ કારણ આગળ કરાઈ રહયુ છે.

ઓગસ્ટ મહીનામાં શહેરમાં ઝાડા ઉલટીના ૩૭૮, કમળાના ૫૦૮ અને
ટાઈફોઈડના ૪૮૯ ઉપરાંત કોલેરાના ૧૦ કેસ નોંધાયા હતા.વટવામાં બે
,રામોલ-હાથીજણ
વોર્ડમાં બે
, સરખેજ, બહેરામપુરા, શાહીબાગ તેમજ
મકતમપુરા
,વસ્ત્રાલ
અને ચાંદલોડીયા વોર્ડમાં કોલેરાનો એક એક કેસ નોંધાયો હતો.હેલ્થ વિભાગ દ્વારા આ
તમામ વોર્ડમાં સર્વે પછી એવો દાવો કરાયો છે કે
, આ તમામ વોર્ડમાં મોટા ભાગે ચાલી અને શ્રમિક વસાહતો આવેલી
છે.જયાં સાંકડી જગ્યા હોવાના કારણે નવી પાણીની લાઈન નાંખી શકાતી નથી.અલગ અલગ સ્પોટ
ઉપર પાણીની લાઈન લીકેજ હોવાના કારણે પાણીજન્ય રોગના કેસ વધ્યા છે
.હાઈરીસ્ક ઝોનમાં આવેલા
સ્પોટ ખાતે પાણીની લાઈન તાકીદે બદલવા ઈજનેર વિભાગને હેલ્થ વિભાગ દ્વારા લેખિત જાણ
કરાઈ છે.

કોર્પોરેશન દ્વારા અપાતુ પાણી જ પીવાલાયક નહીં

ઓગસ્ટ મહીનામાં વિવિધ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા આપવામા આવતા પાણીના ૬૪૩૯ સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લેવામાં આવ્યા હતા.જે
પૈકી ૧૦૨ સેમ્પલ પીવા લાયક નહતા.કલોરીન ટેસ્ટ માટે ૪૫૨૬૨ સેમ્પલ પાણીના લેવાયા
હતા. આ પૈકી ૨૮ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.

ફોગીંગ પાછળ કરોડોનો ખર્ચ છતાં ડેન્ગ્યૂના ૩૮૫,મેલેરિયાના ૧૯૦
કેસ

શહેરના ૪૮ વોર્ડમાં મચ્છરજન્ય રોગના કેસ નિયંત્રિત કરવા દર
વર્ષે ચોમાસામાં કોર્પોરેશન કરોડો રૃપિયાનો ખર્ચ કરે છે. આમ છતાં ઓગસ્ટ મહીનામાં
ડેન્ગ્યૂના ૩૮૫ અને મેલેરિયાના ૧૯૦ કેસ નોંધાયા હતા. ઉપરાંત ઝેરી મેલેરિયાના ૫૦
તથા ચિકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં ડેન્ગ્યૂ-મેલેરિયાના પાંચ વર્ષમાં નોંધાયેલા કેસ

વર્ષ    ડેન્ગ્યૂ       મોત    મેલેરિયા   મોત

૨૦૨૦ ૧૫૬૪     ૦૨     ૪૭૭૧      ૦૧

૨૦૨૧ ૧૦૯૮૩     ૧૪     ૪૯૨૧     —

૨૦૨૨ ૬૬૮૨     ૦૭     ૪૭૮૫       —

૨૦૨૩ ૭૨૨૨   ૦૭       ૪૩૧૧        ૦૧

૨૦૨૪ ૨૨૭૫    ૦૩     ૯૨૪           —

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…
GUJARAT

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

March 26, 2026
અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…
GUJARAT

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

March 26, 2026
સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…
GUJARAT

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…

March 26, 2026
Next Post
૨૪ વર્ષ અગાઉ ગેરરીતી આચરી જમીન મેળવી હતી, સેવન્થ ડે સ્કૂલ એજયુકેશન ટ્રસ્ટ નહીં કંપની, લીઝ કરારનો પણ …

૨૪ વર્ષ અગાઉ ગેરરીતી આચરી જમીન મેળવી હતી, સેવન્થ ડે સ્કૂલ એજયુકેશન ટ્રસ્ટ નહીં કંપની, લીઝ કરારનો પણ ...

ધોળકામાં તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક મળી | Peace Committee meeting held in Dholka regarding fe…

ધોળકામાં તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક મળી | Peace Committee meeting held in Dholka regarding fe...

બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના ‘ટ્રેક’ પર દોડી, રૂ. 239 કરોડનો નફો | Ahmedabad Metro Tu…

બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના 'ટ્રેક' પર દોડી, રૂ. 239 કરોડનો નફો | Ahmedabad Metro Tu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

4 days ago
ખાદ્યતેલોમાં મિશ્ર હવામાન : વાવાઝોડાથી કૃષિને નુકસાન | Mixed weather in edible oils causes damage to…

ખાદ્યતેલોમાં મિશ્ર હવામાન : વાવાઝોડાથી કૃષિને નુકસાન | Mixed weather in edible oils causes damage to…

5 months ago
મહેમદાવાદના દેવકી વણસોલની જમીન બે વાર વેચી દીધાની ફરિયાદ | Complaint that Devki Vansol land in Mehma…

મહેમદાવાદના દેવકી વણસોલની જમીન બે વાર વેચી દીધાની ફરિયાદ | Complaint that Devki Vansol land in Mehma…

7 months ago
વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરન…

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરન…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News