gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વેરાબિલોની બજવણી કરવામાં આવી છે. કરદાતાઓને પાછલી બાકી રકમપર વ્યાજમાં રાહત મળે તે હેતુથી વિશેષ વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

યોજના હેઠળ વર્ષ ૨૦૦૩ પહેલાંના બાકી વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવી રહી છે, જ્યારે કાર્પેટ એરીયા પદ્ધતિ મુજબ વર્ષ ૨૦૦૩ પછીના બાકી મિલકત વેરામાં રહેણાંક મિલકતોને ૮૦ ટકા અને બિન-રહેણાંક મિલકતોને ૬૦ ટકા વ્યાજ માફીનો લાભઆપવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી કુલ રૂ. પ૨૫ કરોડ જેટલી મિલકત વેરાની વસુલાત કરવામાં આવી છે. બાકી મિલકત વેરા અને વ્યવસાય વેરાની સઘન રીકવરી હાથ ધરવામાં આવી છે. તમામ ૧૯ વોર્ડમાં દરરોજ અંદાજે ૬૦૦ જેટલી બિન-રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવી રહી છે, જ્યારે અત્યાર સુધીમાં ૬૦ હજાર જેટલી રહેણાંક મિલકતોને નોટિસો પાઠવવામાં આવી છે.

બાકી વેરાની વસુલાત માટે તમામ વોર્ડ કચેરીના રેવન્યુ વિભાગ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બીજા અને ચોથા શનિવાર, તમામ રવિવાર તથા ધુળેટીની રજા સિવાયની તમામ જાહેર રજાના દિવસોમાં ખુલ્લા રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…
GUJARAT

March 28, 2026
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

Next Post
VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…

VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં 'ઈમરજન્સી'માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o...

સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | gold silve…

સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | gold silve...

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો | Indian Airspa…

6 months ago
કેરળના મુખ્યમંત્રીની પુત્રી પર કરોડોની છેતરપિંડીનો આરોપ, કેન્દ્રએ કેસ ચલાવવાની મંજૂરી આપી | kerala c…

12 months ago
ડાયાબિટીસ કે ફિટનેસની સભાનતા હવે ભારતીયોની પસંદ ‘ચીની કમ’

3 months ago
બિહારમાં ભાજપ મુશ્કેલીમાં, એક પછી એક રાજપૂત નેતાઓની નારાજગી ક્યાંક ભારે ન પડે? | rajiv pratap rudy r…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News