gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડના ઉમરગામમાં સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાયો, સ્યુસાઈડ નોટના આધારે 4 આરોપીની ધરપકડ | 4 accused …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
વલસાડના ઉમરગામમાં સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાયો, સ્યુસાઈડ નોટના આધારે 4 આરોપીની ધરપકડ | 4 accused …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad News : વલસાડ જિલ્લાના ઉમરગામના સોળસુંબા ગામે નિલકંઠ એપાર્ટમેન્ટના એક ફલેટમાંથી 27 માર્ચ, 2025ના રોજ દંપતિ અને અઢી વર્ષીય માસૂમ બાળકની ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પરિવારના સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાયો છે. જેમાં નકલી કંપનીમાં નાણાં રોકાણ કરવાની પૈસા ગુમાવતાં મૃતકે પરિવાર સાથે મોતને વ્હાલુ કર્યું હોવાનું સામે આવ્યું છે. 

ઉમરગામમાં સામુહિક આપઘાત કેસ

વલસાડ જિલ્લાના ઉમરગામના સોળસુંબા ગામે નિલકંઠ એપાર્ટમેન્ટના ફલેટ નં. 304માંથી દંપતિ સહિત ત્રણની લાશ મળી આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પતિ શિવમની ફાંસો ખાધેલી હાલત અને બેડ પર પત્ની આરતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં તથા પુત્ર નક્ષની લાશ મળી આવી હતી. સમગ્ર ઘટના પોલીસ તપાસ આદરી હતી. જેમાં મૃતકે લખેલી સુસાઈડ નોટ પોલીસના હાથે લાગી હતી. 

સ્યુસાઈડ નોટના આધારે 4 આરોપીની ધરપકડ

સુસાઈડ નોટમાં મૃતકે લખ્યું હતું કે, ‘FX બુલિયન વેબસાઈટ પર સંજય પટેલ નામના વ્યક્તિએ રોકાણ કરાવ્યું હતું. આ પછી તે રોકાણનું વળતર આપતો ન હતો અને ફોન પણ ઉઠાવતો ન હોવાથી આપઘાત કરી રહ્યું છું.’ સુસાઈડ નોટના આધારે પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરતાં સુરતના મુખ્ય આરોપી મોહમ્મદ અઝમલ ગરાણા સુધી પહોંચી હતી. મોહમ્મદ અઝમલ FX બુલિયન નામે નકલી ટ્રેડિંગ કંપની બનાવીને લોકો પાસે રોકાણ કરાવતો હતો. આ મામલે પોલીસે મોહમ્મદ અઝમલ સહિત દાનીશ સલીમ ઉશ્માન અલી શાહ, મોહમ્મદ ઝુનૈદ અને રાજકોટમાં રહેતા શહેબાઝ ઉંમર કાસમ માલવિયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: ઉમરગામની ચકચારી ઘટના: અઢી વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ પતિ-પત્નીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

વલસાડના ઉમરગામમાં સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાયો, સ્યુસાઈડ નોટના આધારે 4 આરોપીની ધરપકડ 2 - image

શું હતી સમગ્ર ઘટના?

વલસાડના ઉમરગામના સોળસુંબા ગામે ક્રિષ્ણાનગરમાં નિલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા શિવમ વિશ્વકર્મા (ઉં.વ.28) પત્ની આરતી વિશ્વકર્મા (ઉં.વ.25) અને અઢી વર્ષીય પુત્રની ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી. ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે એફએસએલની મદદથી તપાસ આદરી હતી. પોલીસ અધિકારી દ્વારા ઘટના અંગે રહીશોની સઘન પૂછપરછ આદરી હતી. ફ્લેટમાં બેડ પરથી પત્ની અને માસૂમ પુત્રની અને શિવમની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…
GUJARAT

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

March 31, 2026
મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…
GUJARAT

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

March 31, 2026
આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal…
GUJARAT

આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal…

March 31, 2026
Next Post
VIDEO: ઉજ્જૈનમાં રેલવે દુર્ઘટના, બીકાનેરથી બિલાસપુર જઈ રહેલી ટ્રેનના બે ડબ્બામાં અચાનક લાગી આગ | Mas…

VIDEO: ઉજ્જૈનમાં રેલવે દુર્ઘટના, બીકાનેરથી બિલાસપુર જઈ રહેલી ટ્રેનના બે ડબ્બામાં અચાનક લાગી આગ | Mas...

કોલકાતામાં રામનવમી શોભાયાત્રા દરમિયાન ગાડી પર હુમલો, ભાજપ સાંસદ સુકાંતા મજૂમદારનો દાવો | kolkata bjp…

કોલકાતામાં રામનવમી શોભાયાત્રા દરમિયાન ગાડી પર હુમલો, ભાજપ સાંસદ સુકાંતા મજૂમદારનો દાવો | kolkata bjp...

VIDEO: હસતાં હસતાં ભાષણ આપતી વખતે અચાનક આવ્યું મોત, મહારાષ્ટ્રની કોલેજમાં ઢળી પડી હતી વિદ્યાર્થિની |…

VIDEO: હસતાં હસતાં ભાષણ આપતી વખતે અચાનક આવ્યું મોત, મહારાષ્ટ્રની કોલેજમાં ઢળી પડી હતી વિદ્યાર્થિની |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ | Significant increase in cashles…

વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ | Significant increase in cashles…

8 months ago
માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole…

માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole…

6 months ago
PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો

PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો

7 months ago
કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ | ‘Wakf law …

કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ | ‘Wakf law …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News