gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયા રોડ પર રોંગ સાઇડ બૂલેટ લઇને જતો યુવક ઝડપાયો | Youth caught driving wrong side bullet on Wag…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
વાઘોડિયા રોડ પર રોંગ સાઇડ બૂલેટ લઇને જતો યુવક ઝડપાયો | Youth caught driving wrong side bullet on Wag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વાઘોડિયા રોડ પર રોંગ સાઇડ બૂલેટ લઇને પૂરઝડપે જતા યુવકને બાપોદ પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાપોદ પોલીસનો સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતો. રાત્રે  સાડા નવ વાગ્યે વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે આવતા એક યુવક બૂલેટ લઇને વૃંદાવન ચાર રસ્તાથી બાપોદ તળાવ તરફ પૂરઝડપે રોંગ સાઇડ આવતો હતો. તેમજ બૂલેટમાં મોડિફાઇડ સાયલેન્સર ફિટ કરેલું હોઇ રાત્રિના સમયે અવાજ પણ મોટો આવતો હતો. પોલીસે તેને ઉભા રહેવાનો ઇશારો કરતા તે ભાગી ગયો હતો. પોલીસ સ્ટાફે તેને થોડે દૂરથી  ઝડપી પાડયો હતો. બૂલેટ ચાલકને બાપોદ પોલીસ સ્ટેશન લઇ આવી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ માનવ કિરણભાઇ પરમાર, ઉં.વ.૨૧ (રહે. ક્રિષ્ણા બંગ્લોઝ, સોમા તળાવ, ડભોઇ રોડ) જણાવ્યું હતું. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી બૂલેટ કબજે કર્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બદલાયેલી લાઈફ સ્ટાઈલની સાથે અમદાવાદમાં રોલ્સ રોયસ કાર માટે ૪૦ લાખ વ્હીકલ ટેકસ ચૂકવાયો | With the cha…
GUJARAT

March 26, 2026
જૂની અદાવતમાં બે પિતરાઈ ભાઈઓ ઉપર આઠ શખ્સોનો હિંસક હુમલો | Eight men violently attack two cousins ​​o…

તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી કહી બે ભાઇ ઉપર છરીથી જીવલેણ હુમલો | Ruemon pwipwi ra atak…

March 25, 2026
Next Post
સેન્ટ્રલ યુનિ.નો છઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાયો, 53 સ્ટુડન્ટસને ગોલ્ડ મેડલ એનાયત | convocation of cent…

સેન્ટ્રલ યુનિ.નો છઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાયો, 53 સ્ટુડન્ટસને ગોલ્ડ મેડલ એનાયત | convocation of cent...

એલર્ટ! અજાણ્યાને કારમાં બેસાડવા નહીં, જુઓ ઈન્દોરના પ્રોફેસર સાથે બની ચોંકાવનારી ઘટના | Professor rob…

એલર્ટ! અજાણ્યાને કારમાં બેસાડવા નહીં, જુઓ ઈન્દોરના પ્રોફેસર સાથે બની ચોંકાવનારી ઘટના | Professor rob...

નાણાંકીય વર્ષના માત્ર સાત મહિનામાં અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૨૭૦ કરોડ આવક | In just seven …

નાણાંકીય વર્ષના માત્ર સાત મહિનામાં અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૨૭૦ કરોડ આવક | In just seven ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરાટ કોહલીને ટચ કરવાનો મારા જીવનનો એક માત્ર ઉદ્દેશ હતો | My only aim in life was to touch Virat Koh…

2 months ago
કલાલી ફાટક પાસે છેલ્લા બે મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ | There has been a water line break near Kala…

5 months ago
હથોડો લઈને રોડ ખોદી કાઢ્યો, ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી | mla pannalal s…

2 weeks ago
ઓડિશામાં કરુણાંતિકા : SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10 દર્દીઓના મોત | Tragedy in Odis…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News