gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વાયદા બજારમાં ઉથલપાથલ, છેલ્લા 24 કલાકમાં ચાંદી 14000 તો સોનું 4500 રૂપિયા મોંઘું | silver rose by Rs…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in Business
0 0
0
વાયદા બજારમાં ઉથલપાથલ, છેલ્લા 24 કલાકમાં ચાંદી 14000 તો સોનું 4500 રૂપિયા મોંઘું | silver rose by Rs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price News : સોના-ચાંદીના બજારમાં છેલ્લા બે દિવસથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઇકાલે ફરી એકવાર રાત સુધીમાં સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી. એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓએ તેજીનો વળાંક લીધો છે.  

ચાંદીમાં તેજીનો માહોલ 

છેલ્લા 24 કલાકમાં ચાંદી ફરી મોંઘી થઇ છે. ચાંદી ગઇકાલે બજારની શરૂઆતમાં 4000 રૂપિયા મોંઘી હતી પરંતુ દિવસના અંત સુધીમાં ચાંદી એકઝાટકે 13000 રૂપિયા જેટલી ઉછળી હતી અને આજે બજાર ખુલતાં જ ચાંદીએ ફરી 1000 રૂપિયાથી વધુની તેજી બતાવતા 246214ની સપાટી કૂદાવી દીધી હતી. એટલે કે મંગળવારના  મોટા કડાકા બાદ છેલ્લા 24 કલાકમાં જ જે ચાંદી 226000ના નીચલા લેવલે પહોંચી હતી તે ફરી એકવાર 245000ની સપાટીને કૂદાવી ગઇ હતી. આજે ચાંદી 242439ના ભાવે ખુલી હતી અને વાયદા બજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ તે 246214ના લેવલને કૂદાવી ગઇ હતી. આમ છેલ્લા 24 કલાકમાં ચાંદીમાં કુલ 14000થી વધુનો ઉછાળો આવ્યો છે. 

સોનામાં પણ ઉછાળો 

સોનાની વાત કરીએ તો વાયદા બજારમાં જે સોનું મંગળવારે મોડી રાતે 150000ના લેવલે પહોંચી ગયું હતું. તે આજે ગુરુવાર સુધીમાં ફરી તેજી દર્શાવતા 156312ના સ્તરે આવી ગયું છે. ગઈકાલે સોનું 4343 રૂપિયા જેટલું મોંઘુ થયું હતું. રાતે સોનામાં પણ એકઝાટકે તેજી આવી હતી. જોકે આજે બજાર ખુલતાં જ સોનામાં તેજીનો માહોલ જળવાઈ  રહ્યો અને સોનું 550 રૂપિયાની તેજી સાથે હાલ 156000 ની આજુબાજુ ટ્રેડ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભણકારાને પગલે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે જેના પગલે સોનું-ચાંદી મોંઘા થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion
Business

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion

April 11, 2026
ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …
Business

ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …

April 11, 2026
યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…
Business

યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…

April 11, 2026
Next Post
ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ફ્રાંસ પ્રમુખ મેક્રોને કરી અપીલ | Ban Social M…

ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ફ્રાંસ પ્રમુખ મેક્રોને કરી અપીલ | Ban Social M...

અમેરિકા ભલે ગમે તે કહે… પણ રશિયાને હજુ ભારત પર ભરોસો! ઓઈલને લઈને આપ્યું મોટું નિવેદન | india russi…

અમેરિકા ભલે ગમે તે કહે... પણ રશિયાને હજુ ભારત પર ભરોસો! ઓઈલને લઈને આપ્યું મોટું નિવેદન | india russi...

વંદે માતરમ્ ગાવા મજબૂર ના કરશો, દેશભક્તિ દિલથી થાય છે…’, શશી થરુરનું નિવેદન ચર્ચામાં | shashi thar…

વંદે માતરમ્ ગાવા મજબૂર ના કરશો, દેશભક્તિ દિલથી થાય છે...', શશી થરુરનું નિવેદન ચર્ચામાં | shashi thar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ EDની મોટી કાર્યવાહી: શેરબજારમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ, 4 કરોડની સંપત્તિ જપ્ત, પિન્ટુ …

અમદાવાદ EDની મોટી કાર્યવાહી: શેરબજારમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ, 4 કરોડની સંપત્તિ જપ્ત, પિન્ટુ …

3 months ago
ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

5 days ago
અમદાવાદના જમાલપુરમાં ગાર્બેજ કલેક્શન વાહનના ચાલકે અનેક વાહનો લીધા અડફેટે, એકનું મોત, 7ને ઈજા | garba…

અમદાવાદના જમાલપુરમાં ગાર્બેજ કલેક્શન વાહનના ચાલકે અનેક વાહનો લીધા અડફેટે, એકનું મોત, 7ને ઈજા | garba…

8 months ago
ખેડા જિલ્લામાં રાસાયણિક યુરિયા ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી | Farmers in Kheda district facing short…

ખેડા જિલ્લામાં રાસાયણિક યુરિયા ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી | Farmers in Kheda district facing short…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News